________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વત્તિસૂત્રની આદર્શ ટીકાના સરલ અનુવાદ
૩૩
વા અને વિસ્મિત બનેલા તે શહેરના મનુષ્યા, પણ કેવલી ભગવંતને વંદના કરીને બેઠા એટલે કેવલી રાજર્ષિએ સભ્યશ્ચમની દેશના આપવી શરૂ કરી. ॥ ૧૬૧-૬૨ ॥ તેમાં પણુ રાજિષ એ વિશેષે કરીને મેાક્ષનાં પરમ ખીજ તરીકે સામાયિકને વર્ણવ્યું; અથવા તે જેનુ સ્વય' ફૂલ અનુભવેલ હાય તે અનુષ્ઠાનને કાણુ પરહિતાથી વિશેષ ન કરી ખતાવે? ॥ ૧૬૩॥ તે દેશના સાંભળીને સમ્યક્ત્વ પામેલ તે વ્યંતરદેવે મુનિને જલદી ખમાવ્યા. લેાકેાએ પણ એ પ્રકારના (તિ અને શ્રાવક) ધર્મના શક્તિ મુજબ સમ્યક્ પ્રકારે સ્વીકાર કર્યાં. ॥ ૧૬૪ ॥ આ દઢપુણ્ય કેવલી રાજર્ષિએ (ધનમિત્ર ચાર હતા ત્યારે) ચારપણામાં ( આ શહેરના ) જે માણસને ઘણા દુ:ખી કર્યાં હતા તે માણસેાને આ રીતે તે મહામુનિએ ઘણા સુખનું સ્થાન મેક્ષ આપવા વડે પૂર્વ અપરાધના ખરેખર ખલેા વાળી આપ્યા ! ॥ ૧૬૫ ॥ એ પ્રમાણે તે કેવલી રાજર્ષિ, દીર્ઘ કાળ પૃથ્વીપર વિચરીને ભવ્યજનાને અજ્ઞાન હરીને સજ્ઞાન આપતા મેાક્ષપદ પામ્યા. ॥ ૧૬૬ ॥ સત્રતાને વિષે પ્રધાન એવા નવમા સામાયિકન્નતનું ધનમિત્રે એ પ્રમાણે પ્રાસ કરેલ કુલ જાણીને હું બુદ્ધિમાના ! તે સામાયિકન્નતને વિષે જ પ્રયત્ન કરે. ।। ૧૬૭ ॥ ॥ इति सामायिकव्रते धनभित्रकथा ॥
|| दसमा देशावकाशिक [ बीजा शिक्षा ] व्रतनुं स्वरूप ॥
નવમું સામાયિક વ્રત જણાવી ગયા. હવે દસમુ' દેશાવકાશિક ( ખીજુ` શિક્ષા ) વ્રત કહેવાય છે. પહેલાં જે જાવજીવને માટે સા યેજન વગેરે પ્રમાણુ રાખીને છઠ્ઠું દિક્પરિમાણુવ્રત ગ્રહણુ કર્યુ હાય છે, તેમાંથી પેાતાને અનુકૂળ દિવસે ઘરથી કે શય્યાથી કે કાઇ પણ સ્થાન વગેરેથી આગળ જવાને-બેઘડી આદિ ટાઇમ સુધી નિષેધ કરવા સ્વરૂપ અથવા તેા સર્વ (પ્રથમના આઠ) તેને સંક્ષેપ કરવા સ્વરૂપ આ દેશાવકાશિકન્નત છે. ( સત્રતા લેતી વખતે મેાકળા રાખેલ વિશાળ) આર ંભના એક એક દેશભાગમાં (અલ્પ આરંભમાં) રહેવુ =આવી જવું તે દેશથી અવકાશને દેશાવકાશિક કહેવાય છે. કહ્યું છે કે- આ વ્રતમાં એક મુહૂત્ત ( એ ઘડી ) અથવા એક દિવસ, એક રાત્રિ, પાંચ દિવસ કે પંદર દિવસ એમ જેટલા દિવસ સુધી રહેવાના ઉત્સાહ થાય તેટલા કાળ ઢેઢતાથી વ્રત ધારણ કરવું.' યોગશાસ્ત્રની ટીકામાં તા કહ્યું છે કે“ દિક્પરિમાણ વ્રતના વિશેષ એજ દેશાવાસિક વ્રત છે, અને તે વિશેષતફાવત એ પ્રમાણે છે કે-દિપિરમાણુવ્રત છે તે યાવજ્જીવને માટે કે એક વર્ષ માટે કે ચાતુર્માસ માટે લેવાય છે, અને આ દેશાવકાશિકત, એક દિવસ-એક પહેાર-એક મુહૂત્ત આદિ પરિમાણુનું
૧ ૩. શ્રી ધર્માં વિ. કૃત અનુવાદમાં અહિં−‘તેટલા દિવસ માટે જે એકાદ યાજન પ્રમાણુ જરૂરી ક્ષેત્ર સુધી જવાના નિયમ પુનઃ લેવા તે દેશાવકાશિક વ્રત કહેવાય છે' એમ લખ્યું છે. તે શાસ્ત્રપ'ક્તિની બહારનુ” કથન છે. દેશાવકાશિકવ્રતમાં શ્રાવક એકાદ ચૈાજન પ્રમાણ ક્ષેત્ર મોકળું રાખી શકે છે, એમ જણાવનારા કાઇ શાસ્ત્રપાડ઼ જાણવામાં નથી. ૨ યોગશાસ્ત્રના આ પાઠના નામે ઉ. શ્રી ધમસૂરિજી કૃત અનુવાદમાં અહિં શિપરિમાણુવ્રત યાવજીવનું અને દેશાવાશિક ત્રત મુર્દાદિકથી ( અનેક ) વ
'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org