________________
૩૫૨
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તુસૂત્રની આદર્શ ટીકાના સરલ અનુવાદ
યિકને વિષે તને અત્યંત દુ:ખકારી એવા અતિચાર લાગશે. અથવા તેા બહુ પુણ્યના ગે તને આ વ્યંતર પ્રાપ્ત થયા છે; કે-જે કર્મના ક્ષય કરવાથી તને પરમપદ્ધ=માક્ષના હેતુ અને છે. ॥ ૧૪૭ થી ૧૧ ।। ‘હું જેમ જેમ ઉપદ્રવ કરી રહ્યો છું, તેમ તેમ આ રાજા તે એ પ્રમાણે શુભધ્યાન કરે છે' એમ જ્ઞાનથી જાણીને તે વ્યંતર અત્યંત ક્રોધે ભરાયા ! ખરેખર દુષ્ટોની એવી જ ચેષ્ટા હોય છે. ॥ ૧૫૨ || માદ તે વ્યંતરે અતિભયંકર રાક્ષસનું સ્વરૂપ વિકુવી આકાશમાં ઉંચે જઇને કાલચક્ર જેવી શિલા ઉપાડી, અને રાજાને કહેવા લાગ્યા કે− હૈ મૂઢ ! સામાયિકધમ ને તું મૂકી દે, નહિં તેા આ શિલાથી તારા મસ્તકનાં પાકેલ વાસણની જેમ હુજાને ટુકડા સત્તર કરી નાખીશ, ' ॥ ૧૫૩-૫૪।। વ્યંતરે તે પ્રમાણે કહેવા છતાં પણ અતિકૃણ માસ જેમ ધનને ન છેડે તેમ રાજાએ શુભધ્યાન છેડયું નહિ: એટલે વ્યંતરે રાજાના મસ્તક ઉપર શિલા પછાડી ! અહા નિર્દયતા ! ॥ ૧૫૫ | તે વખતે વિજળી પડવા જેવા તે શિલાના ઘાતથી માત્ર રાજાનું મસ્તક જ ન ફુટથુ; સમસ્ત બ્રહ્માંડ પણ સદિશામાં ફ્રુટી ગયું! ॥ ૧૫૬ ॥ એ પ્રમાણે આર્ય મંજરીની જેમ રાજાનુ` મસ્તક ચામેરથી કુટી જવા છતાં પણ તે રાજાનુ જે મૃત્યુ ન થયું તેમાં ખરે. ખર વ્યંતરની તેવી શક્તિ કારણરૂપ છે. || ૧૫૭ ॥ આશ્ચર્યની વાત છે કે-વ્યંતરદ્વારા એ પ્રમાણે હણાતા રાજાનુ' શુભધ્યાન તેા અંશમાત્ર પણ હણાયું નહિ, ઉલટુ અનંત હોવા છતાં પણ ઘાતિકમ હણાઈ ગયું...! ॥ ૧૫૮ " રાજા, સુભટની જેમ દેવની શક્તિના નમુના તે વશિક્ષાથી થએલ મસ્તકની વેદનાને પણ નહિં ગણકારીને ક્ષપકશ્રેણીએ ચઢયો અને કેવલજ્ઞાન પણ પામ્યા ! અડે। સામાયિકનું ફૂલ !!! ॥ ૧૫૯ ॥ આથી ઉપદ્મવમાં ભદ્મચિત્ત થયેલ વ્યંતરે પણ ઉપશાંત થઇ રાજાનું મસ્તક સત્વર સારૂ મનાવી દીધું! દિવ્યક્તિને શું અસાધ્ય છે? ॥ ૧૬૦ || શ્રી ભગવતીજી નામના પાંચમાં અંગમાં કહ્યું છે કે- હે ભગવંત! દેવાના રાજા ઇન્દ્ર, પુરૂષનું મસ્તક પેાતાના હાથથી તલવારવડે છેદીને કમંડલુમાં નાખવા સમર્થ છે? · હે પ્રભુ ! તે વખતે કેવી રીતે કાર્ય કરે ' પ્રભુના જવાબ-હે ગૌતમ ! તે મસ્તકને કમંડલુમાં કાપી કાપીને નાખે, ફુટી ફુટીને નાખે, ચૂર્ણ કરી કરીને નાખે અને ત્યાર ખાદ તુર્ત જ તે દરેકને એકઠાં કરી મસ્તક હતું તેવું બનાવી દે, આમ છતાં તે પુરૂષને કાઇપણ પ્રકારે સામાન્ય કે વિશેષ પીડા થવા ન દે. ( અર્થાત તે પુરૂષને પોતાનું મસ્તક કપાયું અને તેની આટલી આટલી ક્રિયા બની ગઈ અને પછી પાછુ સંધાયુ છે તે વગેરે કાંઇ જ ખબર ન પડે ! એટલા ટાઇમમાં એ દરેક કાર્ય ઈંદ્ર મહારાજ કરી નાંખે!) ત્યારબાદ ઉપયાગ આપેલ શાસનદેવીએ તે દઢપુણ્ય નામના રાધિ કેલીને સુનિયેપ આપવાપૂર્વક કેવલજ્ઞાનને મહિમા ઉજવી સુવર્ણના બનાવેલ મહાપસફળ ઉપર સ્થાપ્યા બાદ વાણવ્ય ંતર આફ્રિ १ मुंडं सदस्सखई लहु काई पभंडे व । २ आवाहं वाबाई या X
રાજાને સામાયિકમાં જ કૈવલજ્ઞાનની પ્રાપ્તિ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org