________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વત્તિસૂત્રની આદરી ટીકાના સરલ અનુવાદ ૩૩૯
સામાયિક શબ્દોના અર્થ ચાર પ્રકારે છે. ॥ ૩ ॥
તે સામાયિક · નિમંત્તે! સામાળ' ઇત્યાદિ સામાયિક ડકના ઉચ્ચારપૂર્વક કરવું. શ્રી આવશ્યકનિયુક્તિની નૃતુવૃત્તિમાં શ્રી હરિભદ્ર સૂરીશ્વરજીમહારાજે સામાયિકના અધિકારમાં કહ્યું છે કે ગૃહસ્થ પણ ગૃરુસ્થનું સામાયિક, ‘ જતેમિમત્તે ! સામાÄ સાવઝ લોન વધામ નાવ નિયમ વસ્તુવાસામિ ધ્રુવિદ્ તિવિઘ્ન ’એ પાઠ અનુસાર દ્વિવિધત્રિવિધ પચ્ચક્ખાણુથી કરે. પ્રશ્ન:-શ્રાવકને ત્રિવિધિવિષે પચ્ચક્ખાણુથી સામાયિક ઉચ્ચરવામાં દોષ શું? ઉત્તર:સામાયિક લીધા પહેલાં પ્રવર્તાવેલાં કૃષિકમ વગેરે કર્મને વિષે પોતાની અનુમતિને શ્રાવકને સામાયિકમાં પણ નિષેધ થઇ શકતા નહિ હાવાથી [શ્રાવક, સામાયિક લેતી વખતે જો · મન-વચન અને કાયાથી કરવું નહિ. કરાવવુ' નહિ એમ દ્વિવિધત્રિવિધ પચ્ચક્ખાણ નલે: અને ‘ મન-વચન-કાયાથી કરવું નહિ. કમાવવું નહિ ' અને અનુમેદવું પણ નહિ ' એમ ત્રિવિધ ત્રિવિધ પચ્ચક્ખાણ લે, તે ] સામાયિકનાં કરેલ પચ્ચક્ખાણના ભંગ થવા પામે: રાજા-તા પછી આગમને વિષે ગૃહસ્થને ત્રિવિધ વિષે પણ પચ્ચક્ખાણુ લેવાનુ જણાવેલ છે, તે કઈ બાબતમાં છે ? સમાધાન:- તે અતિ મેટા પાપાર'ભને આશ્રયી સમજવું' અને તે પ્રમાણે ભાષ્યકાર જણાવે છે કે-જો કોઇ વસ્તુનું પ્રયાજન ન હોય અથવા વસ્તુ અપ્રાપ્ય હોય તેા ( શ્રાવક દુવિહં નિવિહેણું ને મલે ) સ્વયંભૂરમણુસમુહના મત્સ્યના માંસના ત્યાગ કરવાની જેમ વિશેષપણે—ત્રિવિધત્રિવિધે પચ્ચક્ખાણુ કરે તેમાં પચ્ચક્ખાણુભાંગને દોષ નથી.
વળો સામાયિક ડકમાં ‘ જ્ઞાનિયમ ' પાઠથી એ ઘડીના નિયમ ઠરતા નથી; પરંતુ સામાન્ય પ્રકારે નિયમ છે: છતાં પણ વિવક્ષાથી અને પૂર્વાચાયની પરંપરા પ્રમાણુ હાવાથી જઘન્યથી પણ સામાયિક એ ઘડી પ્રમાણુ કેવું; અને તે પ્રમાણે પ્રતિક્રમણુસૂત્રની ચૂર્ણિમાં કહ્યું છે કે“ જ્ઞાનિયમ ×××× સમાદ્દી ચિઠ્ઠ૩ '=' જાનિયમ' પન્નુવાસામિ ' એ પ્રમાણે વચન છે તે જો કે-સામાન્યવચન હોવા છતાં ચે જધન્યથી પણું અન્તર્મુહૂત ( ‘એ ઘડીમાં એક સમય એછે ’ એમ અર્થ ન લેવા, પરંતુ એ ઘડી ) સુધી નિયમમાં રહેવું, અને સમાધિ ાય તેા એથી આગળ પણ સામાયિકમાં રહેવું” ચેાગશાસ્ત્રમાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજે પણ કહ્યું છે કે- આત્ત અને રૌદ્રધ્યાન તજીને સાવદ્યકના ત્યાગ કરવાપક મુહૂત્ત પ્રમાણ સમતામાં રહેવું તેને સામાયિકત્રત જાણુવુ'. ॥ ૧ ॥' તેમજ અશઠ ( નિષ્કપટ ) પૂર્વાચાર્યની પરંપરા પ્રમાણુ નથી એમ કહેવું નહિ. કારણકે-આગમને વિષે પણ તેવી પર પરા પ્રમાણુ હોવાનુ સમર્થન કરેલું છે. સૂત્રકૃતાંગસૂત્રની નિયુક્તિમાં તેર મુજબ કહ્યું છે કે− આચાયની પરપરાથી આવેલા સૂત્રના અભિપાયને ‘હું નિપુણૢ બુદ્ધિવાળા* છુ” એમ સમજીને જે કોઇ દૂષિત કરે તે પ ંડિત (ભમાની પુરૂષ જમાલીની પેઠે નાશ પામશે
'સારમાં ભમશે. ॥ ૧ ॥ ’
૧ ‘ પ્રાચીન પરંપરા પણ પાઠ હાય તા માનીએ ' એમ કહેનારા નવીને આ પાર્ડ વિનાની પરંપરાને કેમ માનતા હશે ? ૨ તટુર્×| *ચયાધુનિાવાય રામચન્દ્રસૂરિઃ ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org