________________
૩૩૮ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિનુસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ ચાર પ્રકારે છે. આવશ્યક નિર્યુક્તિકારે જણાવ્યું છે કે
सामं १ समं च २ सम्म ३ इग ४ मिइ सामाइअस्स एगछ। । नाम ठवणा दविए भावंगि अ तेसिं निक्खेवो ॥ १॥ महुरपरिणाम सामं १ समं तुला २ सम्म खीरखंड जुई ३ । दोरे हारस्स चिई इग ४ मेआई तु दव्यंमि ॥ २ ॥ आओवमाइ परदुक्खमकरणं १ रागदोसमज्झत्थं २।।
नाणाइतिगं ३ तस्साइ पोअणं ४ भावसामाई ॥३॥ અર્થ -સામ, સમ અને સમ્યક્ એ ત્રણ શબ્દો, સામાયિક શબ્દના છૂટા છૂટા અવય છેઃ અને “ગ” શબ્દ, સામાયિક શબ્દને પ્રદેશથી અવયવ હાઈને તે સામ, સમ અને સમ્યફ શબ્દોને જોડવાનો પ્રત્યય છે. એ “ગ” પ્રત્યય, સામાયિકના તે સામ, સમ અને સમ્યરૂપ ત્રણ અવયવોને લગાડયા બાદ તૈયાર થતા તે ત્રણ શબ્દો, સામાયિક શબ્દના સંપૂર્ણ અવયવ તરીકે સામાયિક શબ્દના અર્થનું પ્રતિપાદન કરે છે. સામાયિક શબ્દનો અર્થ એ રીતે ત્રણ પ્રકારે છેઃ તેસિકતે (સામ, સમ અને સમ્ય) ત્રણ શબ્દોને નામ-સ્થાપના-દ્રવ્ય અને ભાવમાં નિક્ષેપ કર. (એટલે કે–“નામસામ, સ્થાપના સામ, દ્રવ્યસામ અને ભાવસામ: નામસમ,
સ્થાપનાસમ, વ્યસમ, તેમજ નામસમ્પ, સ્થાપના સમ્યફ, દ્રવ્યસમ્યફ અને ભાવસમ્યક”તેમાં નામનિક્ષેપ અને સ્થાપનાનિક્ષેપ પ્રસિદ્ધ છે. માટે આ પછીની ગાથાદ્વારા દ્રવ્ય અને ભાવનિક્ષેપાનું સ્વરૂપ જણાવાય છે.] . ૧. સાકર વગેરે મધુર પરિણામવાળું દ્રવ્ય તે ૧ દ્રવ્યસામ, ૨ યથાર્થ અર્થની વિચારણા વખતે તુલા==ાજવાનું કામ આપે તે દ્રવ્યસામ, ૩ દુધ અને સાકરનો જે અનુકુળ સંગ તે દ્રવ્યસમ્યફ, અને ચોથું “ઈગ” છે તે કોઈ સ્થળે પ્રદેશાર્થમાં વત્તે છે. જેમકે-દેરામાં મોતને હાર તરીકે પરોવાય છે તેમાં મેતી અને દેરો એકમેક રહેતાં નથી. પ્રદેશથી જ એકબીજાને સ્પર્શે છે. આમ છતાં તે મેતી અને દરે મળીને હારરૂપે એક અંગ બનેલ છે, તે દ્રવ્યઈગ. એ રીતે તે નામ, સમ, સભ્ય અને રૂ મળી સામાયિક શબ્દના અર્થ જેવા ચાર પ્રકારના અર્થને જણાવનારા ચાર શબ્દોના ચાર વ્યનિક્ષેપ સમજવા: ર પિતાની આત્માની ઉપમાવડે અન્યને દુઃખ ન ઉપજાવવું તે ૧ માવલામ. કેઈની પણ ઉપર રાગદ્વેષ ધરાવ્યા વિના સર્વત્ર પોતાના આત્માની જેમ મધ્યસ્થ ભાવે રહેવું તે ૨ માસમ આત્માને સમ્યગજ્ઞાન-સમ્યગદર્શન સમ્યફચરિત્રને વિષે જો તે ૩ માવાચ અને “તરતા શિ= તથા પ્રોત” એટલે તે ભાવસામ, ભાવમ, અને ભાવસભ્યને આત્માને વિષે પરોવવાં તે માવ: એ રીતે કામ, સમ, સીઝ અને રૂ મળી સામાયિક શબ્દના અર્થ જેવા ચાર પ્રકારના અર્થને જણાવનારા તે ચાર શબ્દોના ચાર ભાવનિક્ષેપ સમજવા. એ રીતે ( ૫ આવશ્યકર્ણિ મુકિત ૫ ૬૦૬, વિશેષાવશ્યક ગાથા ૧૦૪૨-૪૪-૪૪ અને હરિભીયાવશ્યકસૂત્રગાથા ૧૦ ૩૦-૩૧ ૩૨,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org