________________
ક૨૮ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિતસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ હજારની કિંમતે ખરીદે છે? ૨૧૯ ” કૃત્યના જાણ અને પવિત્ર બુદ્ધિવાળા તે અપુત્રીયા શ્રેણીએ એ પ્રમાણે વિચારીને તેને રાજ્યપદે સ્થાપવાની જેમ તુર્ત પુત્ર પદે સ્થાપ્યો ! ! ૨૨૦ || કુમાર પણ ખરો પ્રેમ રાખીને ખરા પુત્રની જેમ ત્યાં રહ્યો: ચતુરજનેની ચતુરાઈ તે જ છે કે-સમયને ઉચિત વર્તવું. ૨૨૧ ક્રમે પુષ્કળ ધન થતાં વૃદ્ધાવસ્થાથી પરાભવિત થએલ શ્રેણી સ્વર્ગવાસ પામ્ય સતે વિરસેનકુમાર તે ઘરને માલીક થયે. જે ૨૨૨ | ત્યારબાદ તે બુદ્ધિમાન કુમાર, પ્રિયાની ખબર મેળવવા સારૂ વેપારનાં બહાને એક દેશથી બીજે દેશ અને એક નગરથી બીજા નગરે સંબ્રમપૂર્વક ફરવા લાગે. ૨૨૩ ત્યાન્માદ તે ભાવમાં ભમતાં અગણિત પુણ્યથી ભવ્યાત્મા જેમ વાંછિતપ્રદ એ મનુષ્યભવ પામે, તેમ તે કુમાર [ કુસુમશ્રી રહેલ છે તે] શ્રીપુરનગરે આવ્યો. ૨૨૪ તે નગરમાં પેસતાં વીરસેનકુમારને ઉત્તમ શકુન વગેરે થવાથી રેગીને જીવિતની આશા થવાની જેમ કુસુમશ્રી મળવાની કેઈ અપૂર્વ આશા થઈ ! ૨૨પા અને પુરમાં પેઠા બાદ કેઈપણ દુકાને બેસીને ઉત્સુક એવો તે કુમાર તે
નગરનું કેઈને સ્વરૂપ પૂછવા લાગ્યો. ર૨૬ાા તે માણસે પણ કસુમશ્રી સાથે વીરસેનને કહ્યું કે-“આ શ્રીપુર નામના નગરમાં નયસાર નામે રાજા છે, મેળાપ અને શંકાશીલતા અને નીતિથી જ વ્યાપાર ચલાવનારા અનેક વ્યવહારીઓ છે,
કુંફા નામે વેશ્યાને ત્યાં યુવકોને સાક્ષાત્ આનંદનાં ધામ જેવી કોઈ એકતિ નામે યુવતિ હોવાનું સાંભળ્યું છે અને ૫૧૬ સોનામહોર આપવા છતાં પણ તેને સંગ એક રાત્રિ જ પમાય છે! ઈત્યાદિ વર્ણન સાંભળતાં કુમાર વિચારે છે કે-કદાચિત તે સ્ત્રી કુસુમશ્રી જ સંભવે છે. (૨૨૭ થી ૨૯ અથવા “કુસુમશ્રી એવી દુરાચારિણી કેમ હોય?” એ પ્રમાણે શંકાશીલ બનેલ કુમારે અંગ ફરકવાથી નિશ્ચય કર્યો કે-આજે કુસુમશ્રી
કયાંઈક અવશ્ય મળશે. ૨૩ના “શિર્ષ ફરકે તે રાજ્ય મળેઅંગ ફરકવાથી થતી ભૂજા ફરકે ઈષ્ટનો મેળાપ થાય-નેત્ર ફરકે તે પ્રિય (સ્ત્રીને પતિ લાભ હાનિની સમજણ અને પતિને સ્ત્રીને મેળાપ થાય-નીચે એણે ફરકે તો પ્રિય
વસ્તુ, સામેથી આવીને મળે-ગાલ ફરકે તે ઈચ્છિત વસ્તુને લાભ થાય કાન ફરકે તે સુંદર શબ્દ સાંભળવા મળે-નેત્રના ખૂણા ફરકે તે ધનને લાભ થાય-ઉપરને એષ્ઠ ફરકે તે વિજય પ્રાપ્ત થાય-પીઠ ફરકે તે પરાજય પણ થાય-ખંભા તેમજ કંઠ ફરકે તે ભેગની પ્રાપ્તિ થાય-હાથ ફરકે તે લાભ થાય-છાતીને મધ્યભાગ ફરકે તે વિજય થાય-નાસિકા ફરકે તો પ્રીતિ થાય-સ્તન ફરકે તો લાભ થાય-હૃદય ફરકે તે હાનિ થાય- હૃદયની પાસે છેડે ફરકે તો ભંડારની વૃદ્ધિ થાય-નાભિ ફરકે તે સ્થાનભ્રંશ થાય-લિંગ ફરકે તે સ્ત્રીને લાભ થાય-કુલો ફરકે તે પુત્રને લાભ થાય-સાથળ ફરકે તે બંધુથી ઉપદ્રવ થાય-પડખાં ફરકે તો વલ્લભપણું=સહુને પ્રિય બનવાપણું થાય-ઢીંચણ અથવા ઘુંટી ફરકે તે વાહનને લાભ થાય-પગનાં તળીયાં ફરકે તે (પુરૂષને) માર્ગે ચાલવાનું બને–પગનાં ૧ ઝિણામે * ૨ ૩ ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org