________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ વદિત્તસૂત્રની આદર્શ ટીકાના સરલ અનુવાદ
૩૩
પાછી લાવ્યા. બાદ કન્યાના સ્વીકાર ખાખતમાં ચારે જણુ વિવાદે ચઢ્યા; પરંતુ તે કન્યાને પરણે તા એક જ જણુ ! તા હૈ વાદી ! તે કન્યાના હકદાર ચારે જણુ હાવા છતાં તેને એક જ જણુ કેમ પરણ્યા ? કાણુ પરણ્યા ? અને કેવી રીતે પરણ્યા ? હૈ વાદી ! જો તમે પેાતાને ચતુર માના છે તે ઘણા ટાઈમ વિચાર કરીને પણ તેના જવાઞ આપે.
તે પ્રશ્નના ઉત્તર પણ ( વાદી નહિ આપી શકવાથી) રાજાના આદેશ પામીને નિપુણાએ જ જણાવ્યે કે-રાજન્ ! તે ચારેના વિવાદ ટાળવા સારૂ ગૂઢ અભિપ્રાયવાળી તે રાજકુંવરીએ પેાતે કહ્યું કે- મારી સાથે જે અગ્નિપ્રવેશ કરશે તે જ મારા સ્વામી; ' આ સાંભળીને ગભરાએલા ત્રણ જણુ તા ખાજુએ ખસીને જ ઉભા; પરંતુ નિમિત્તિએ તા નિમિત્તખળથી ‘ રાજકુમારીના આ ગૂઢ પ્રપંચ છે' એમ જાણુતા થકા ખીજાઓએ વારવા છતાં પણુ રાજકુમારીની સાથે જ ચિતામાં પડ્યો! અને જેવામાં ચિતામાં અગ્નિ પ્રજવલ્યા કે-તુત તે બંને જણુ પ્રથમ ખાદી રાખેલ સુરંગના માર્ગે બહાર નીકળી ગયા અને ઉત્સવભેર પરણ્યા,
એ પ્રમાણે તે ધૂત્ત ના તેમાં પણ પરામવ કરી સ જનાથી પ્રશંસા પામતી નિપુણા મેટા ઓચ્છવ પૂર્વક ઘેર આવી ! બાદ તે નગરમાં કેટલાક દિવસે · સામેા માણસ એકવાર એલે તે (યક્ષા સાધ્વીજીની માક) સ` યાદ રાખી લે તેવા ક્ષાપશમવાળા ' બીજો કેાઈ ધૃત્ત, હાથમાં મણિ જડેલ સુવર્ણને દડા રાખીને આવ્યા, અને ખેલ્યું કે મને કોઈ અપૂર્વ (જાણુતા ન હેાઉં તેવો ) વાત સંભળાવે તેને આ ઈંડા આપું : ' નિપુળા વધુ જે— હું વાદી !
મારા પિતાએ તમારે ત્યાં એક ક્રોડ ધન થાપણ તરીકે મૂકયુ છે એમ તમે પહેલાં સાંભળ્યું હાય તા તે ક્રોડ ધન આપો; અને ન સાંભળ્યુ હોય તેા તમારા હાથમાંના તે ધ્રુવણૅના ઈંડા આપે !' આ પ્રકારે બુદ્ધિથી નિપુણાએ તે ધ્રૂત્તને જીતી લીધા અને તે મણિજડિત સુવર્ણના દડા હસ્તગત કર્યા! એ પ્રમાણે સરસ્વતીની જેમ અનેકવાર પોતાની બુદ્ધિકુશલતા દર્શાવતી નિપુણાએ સજનાને અપૂર્વ વિસ્મયરસમાં ગરકાવ કરી દીધા ! ક્રમે તરૂણાવસ્થા ખીલવાથી પુષ્પોની ખીલવટને લીધે સુÀાભિત દિવેલડીની જેમ શેલતી તે નિપુણા, ત્રણેય જગતમાં પ્રાણીઓને જીતવા સારૂ જાણે કામદેવનું શ્રેષ્ઠ મંત્રાસ્ત્ર હાય તેવી શાભવા લાગી ||૧|| ‘હિર, લક્ષ્મીને પરણ્યા અને વિશ્વના સ્વામી થયા, તેની માફક ત્રણુ જગતમાં અદ્ભૂત ભાગ્યલક્ષ્મી રૂપ આ કન્યાને જે પરણશે તે ખરેખર જલદી વિશ્વના સ્વામી થશે ! ' એ પ્રકારની ચિંતામાં ઉત્કંઠિત એવા તે રાજાએ, નિપુણાને માટે ચેાગ્ય વરની ચિંતાથી પીડાતા બહુમુદ્ધિ મંત્રી પાસે નિપુણાની અતિ આગ્રહપૂર્વક પાતેજ માગણી કરી! ખરેખર વિશિષ્ટ વસ્તુ મેળવવામાં મેટા પુરૂષા પણુ ગ્રહવાળા હોય છે. ૨-૩ ‘રાજા પાતે નિપુણાને યાચે છે' એ જાણીને અત્યંત ખુશ થએલ મત્રીએ પોતાની
૧ સરવતીવ ૪ ।
નિપુણાનુ એજ રાજા સાથે લગ્ન, સાતમા ગતનું તીવ્ર આરાધન અને રાજા સાથે દીક્ષા લઈ ને શિવગમન !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org