________________
ર૮ર શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વાદનુસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ માની વૃદ્ધિ માટે તે નગરના રાજાના ઉદરમાં મહા વ્યાધિ ઉત્પન્ન કર્યો. વધ-તિષી–માંત્રિક વિગેરે જેમ જેમ ઉપાયે કરે તેમ તેમ તે વ્યાધિ ઘી સીંચેલ જવાળાની જેમ વધતું જાય. આથી પ્રધાન વિગેરે વિચાર શુન્ય બન્યું અને નગરલોક વિગેરે હા-હાકાર કરી રહ્યો તે આકાશમાં દિવ્યવાણી થઈ કે હે નગરજને! રાત્રિભેજન વિગેરે વતમાં દઢધમી એવા શ્રી પુંજના હસ્તસ્પર્શથી જ રાજાનો વ્યાધિ જશે. એ સિવાય બીજે કઈ ઉપાય નથી ! તેથી “શ્રી પુંજ કોણ છે?” ઈત્યાદિ વિચારમાં પડેલા પ્રધાનને કોઈએ પણ કહ્યું કે-તે નિધન બ્રાહ્મણને પુત્ર, પિતાના નિયમની દઢતાથી ૩ દિવસની લાંઘણુ થઈ હોવા છતાં પણ ડગ્ય નથી તે જ શ્રીપુંજ નામે તે છેક સંભવે છે. આથી તે પ્રકારે સંભાવના માત્રથી પણ મંત્રીઓ વિગેરેએ તે શ્રીપુંજને બહુ આદરપૂર્વક બોલાવ્યો. શ્રીપુંજ પણ જલદિ આવ્યા અને ઉત્સાહથી ઘેષણપૂર્વક બે કે- જે મારા નિયમનું મહામ્ય હોય તે આ રાજાની સર્વાગ વેદના હમણાં જ સર્વથા શાંત થાવ એમ બોલવાપૂર્વક તેણે હાથને સ્પર્શ કરવા માત્રથી રાજાને જલદી સાજે કર્યો. આથી પ્રસન્ન થએલ રાજાએ શ્રીપુંજને પાંચસે ગામને અધિપતિ બનાવ્યું. શ્રીપુજના કહેવાથી રાજા, મંત્રી વિગેરેએ તેમજ તેના પિતા વિગેરે બીજા અનેક નગરજનોએ રાત્રિભેજનાદિકને નિયમ કર્યો. એ પ્રમાણે જેનધર્મની પ્રભાવના કરતે શ્રીપુંજ લાંબા કાળ સુધી પાંચસે ગામનું સામ્રાજ્ય ભોગવી શ્રીધરની સાથે સીધર્મ દેવલેકે દેવ થયે ત્યાંથી અનુક્રમે ત્રણેય મિત્ર મુક્તિપદને પામશે.
॥ इति रात्रिमोजननियमे मित्रत्रयोदाहरणपूर्वक चतुर्दशमभक्ष्यम् ॥ ૧૫. બહુબીજા-તે પંપટા વિગેર, કે-જેમાં આંતરપડ વિના કેવલ બીજને જ હોય છે? તેવાં ફલે દરેક બીજના વિનાશને સંભવહેવાથી વજેવાં અને જે આંતર૫ડ સહિત બીજવાળાં હોય છે, જેવાં કે દાડમ, ટીંડારા વિગેરે. તેવાં ફલેને અભક્ષ્ય તરીકે વ્યવહાર નથી. ૧૬. અનંતકાય:અનંત જંતુના જસ્થાને નાશ કરવારૂપ પાપહેતુ હોવાથી અભક્ષ્ય છે. કહ્યું છે કે મનુષ્ય કરતાં નારકીએ, તેના કરતાં સર્વ દે, તેના કરતાં સર્વ પંચેન્દ્રિય તિર્યંચે, તેના કરતાં બેઈદ્રિય, તેના કરતાં તેઢિય, તેના કરતાં ચઉરિદ્રિય, અને તેના કરતાં અગ્નિકાય અનુક્રમે અસંખ્યાતગુણ કહ્યા છે અને તેના કરતાં પૃથ્વી, જળ અને વાયુ અનુક્રમે સમધિક કહ્યા છે તે દરેક કરતાં સિદ્ધના જીવો અનંતગણું અને તેના કરતાં પણ અનંતકાયના જીવો અનંતગુણ કહા છે. ૧. આ અનંતકાય ઘણી જાતની છે જે આગળ નામવાર કહેવાશે. ૧૭ સંધાનકા-લીંબુ, બીલી વિગેરે અનેક ફળાનું અથાણું બળ ગણાય છે. જેમાં ઘણા ત્રસજી ઉપજતા હેવાથી તે વજનીય છે. ત્રણ દિવસ બાદ અથાણું બળ ગણાવાને વ્યવહાર છે. ૧૮ ઘોલવડાં અને દ્વિદલા-કાચા દહીંમાં નાખેલ વડાં ઘેલડાં કહેવાય છે તે તથા ઉપલક્ષણથી કાચાં ફ્રધ-દહીં અને છાશમિશ્રિત દ્વિદળ (કઠોળ), કે જેમાં કેવલિગમ્ય સૂક્ષમ
જીવો ઉપજે છે તેથી તે વજર્ય છે. શ્રી સંસક્ત નિર્યુક્તિમાં કહ્યું છે કે -શેકુ ટેવું xxx બાર જુહુ નિશi mશા અર્થ-સર્વ પણ દેશમાં અને સર્વ પણ કાલમાં કાચા ગેરસયુક્ત કઠોળના દાળ-શાકને વિષે નિગેહની જેમ પંચેંદ્રિય જી ઠાંસીને ભર્યા છે. અને
૧ ગાથા ૫૮ ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org