________________
આ શ્રાદ્ધપ્રતિક્રમણ-વહિત્તસૂત્રની આદરા ટીકાના સરલ અનુવાદ
દેવલાકે ઉત્પન્ન થયા, અને ત્યાંથી ચ્યવીને તે છએ જણુ અનુક્રમે ધનદત્ત-કુમુદ્વતી અને તેના ચાર પુત્રા તરીકે થયા. પ્રથમ સે રૂપીઆ વેડફવાથી પહેલા પુત્રથી પિતાનું સ`ધન નાશ પામ્યું વિગેરે સ્થિતિ થઇ અને તે પુત્ર પૂર્વ ભવે એક શ્રાવકને વેપાર બાબતમાં ઘણી ઇર્ષ્યાને લીધે વ્યસનીપણાનું કલંક આપવાથી તેને આ ભવે વ્યસનીપણ પ્રાપ્ત થયું, તેમજ તેજ શ્રાવક પ્રતિ અત્યંત દ્વેષથી” આ મશ્તા કેમ નથી ? એ પ્રમાણે દુર્ધ્યાન થવાથી અલ્પાયુષ્ય પણ પ્રાપ્ત થયું, ખીજા અને ત્રીજા પુત્રનુ ‘પૂર્વભવનુ રહી ગએલું દેવુ' તેટલાગુણુ થયુ . પૂર્વભવે તને સો રૂપીઆ આપીને સુધને તારા ઉપર ઉપકાર કરેલ હેવાથી હે મહાન દકુમાર ! તેં આ ભવે ક્રોડાક્રોડ સાનૈયા મેળવી આપ્યા વિગેરે કર્યું. કહ્યું છે કે-દેવુ રહી ગયું હોય તે જધન્યથી દસગણું થાય છે: તેમાં પણ જો સામાના ઘાત ચિતવવા વિગેરે પ્રકારના દ્વેષ કરવામાં આવે તે સેગુણું- હજારગુણ’-લાખગુણું કે કેટીગુણું પણ થાય છે. ॥ ૧ ॥ કુમુવતીને પૂર્વ ભવે પાતાને ત્યાં ભેસે જન્મ આપેલ બે પાડાની ખાખતમાં • આને કાઇ હરી જાય તા સા’ ...' એ પ્રમાણે દુધ્યાન થવાથી આ ભવે એ પુત્રના જન્મતાંની સાથે જ વિયેાગ થયા. વચલા એ પુત્રાનુ લેણુ અને તારે ધનદત્તશેઠનુ દેણુ હાવાની આકાશવાણી તે નજીકમાં રહેલ દેવની કરેલી છે. એ પ્રમાણે તીર્થંકર ભગવંતે ‘વચલા તે બે પુત્રા હાલ કાં છે અને શુ પ્રવૃત્તિ કરી રહ્યા છે?' એ વિગેરે પણ જણાવ્યું.”
એ પ્રમાણે અરિહંત ભગવંતની વાણીરૂપ અમૃતના આસ્વાદથી પ્રકટેલ મહાન્ ૨આનંદવાળા મહાનંદકુમારે ઘેર આવીને શ્રી જિનેશ્વર ભગવંતે જણાવેલ અધિકાર સમ્યક્ પ્રકારે જણાવ્યે સતે તેના પિતા વિગેરેએ પ્રવ્રજ્યા અંગીકાર કરી. ( પેાતાના પિતા ધનદત્તશેઠે જન્મતાંની સાથે ઉદ્યાનમાં ત્યજી દીધેલા તે ) અને ભાઇઓને પણ ધર્મ અને ધન આપવા વિગેરેથી પ્રસુતિ કરીને અવસરે મહાન દકુમારે પણ દીક્ષા ગ્રહણ કરી અને ચાથા માહેન્દ્ર દેવલાકમાં માહેન્દ્ર સમાન શ્રેષ્ઠ દેવ થયા: ત્યાંથી આવીને મેક્ષ પામશે. એ પ્રમાણે દિશાઓના બહુ સક્ષેપ કરવાના વિધિથી દિક્પરિમાણુવ્રત સ્વીકારીને સંકટમાં પણુ મહાનંદકુમારની જેમ ધૈર્ય ધારણ કરવાપૂર્ણાંક તેનું પાલન કરવું. ॥ ૧ ॥ ॥ કૃતિ છત્રતે માનકુમાર ચરિત્રમ્ ॥
सातमुं भोगोपभोग परिमाणत्रत . ( बीजुं गुणवत. )
hoe
છઠ્ઠું દિશિપરિમાણુવ્રત કહી ગયા: હવે ભાગાપભાગ પરિમાણુ નામે સાતમું અને ગુણુવ્રત તરીકે બીજું વ્રત જણાવાય છે. આ વ્રતને અર્થની સમાનતાને લીધે ઉપભાગ પરિભાગપરિ “માણુવ્રત પણ કહેવાય છે. અને *આ વ્રત ‘મોથી અને મથી' એમ એ પ્રકારે છે. તેમાં મોન ના ૩૧મોવ અને રોળ એમ એ પ્રકાર છે. એક જ વખત ભોગવાય અથવા ખાવારૂપે દેહની અંદર ભાગવાય એવા જે આહાર અને પુષ્પાદિ વસ્તુઓના ભાગ કરવા, તે [ ૩૫ શબ્દના ‘ એકવાર ’ અથવા ‘ અંદર’એવા અથ હાવાથી] મોપ કહેવાય છે; અને વારંવાર અથવા . દેહ વડે ભાગવાય એવી જે ઘર-સ્ત્રી-સ્ર વિગેરે વસ્તુઓના ભાગ કરવા, તે [દ્દરે શબ્દના ૧ ચસનિય ।૨ મહાનમ્યુંન મહાધુન X ! ૩ સિવાયૅ ૪ | ૪
૪ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org