________________
...
"
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વાદિતસૂત્રની આર ટીકાને સરલ અનુવાદ કરતાં પણ વધારાના નહિ ચડવાના શિખરે હોય તેવા પર્વતેમાં) સંભવે. ઈતિ પ્રથમ અતિચાર.
એ પ્રમાણે અધે દિશામાં-ભેંયરાઓ, રસકુંપિ ધરાવતી ગુફાઓ કે-સુરંગો વિગેરેમાં નીચે જવાના રાખેલ પ્રમાણથી અનાભોગે અધિક જવાયું હોય તે રિઝમાળાતિમ નામે બીજે અતિચાર લાગે છે. અને પૂર્વાદિ ચાર દિશાઓમાં (વિદિશા તે એક જ પ્રદેશ પ્રમાણ હોવાથી તેની વિવક્ષા કરેલી નથી.) સ્વીકૃત પ્રમાણથી અધિક જવાથી તિર્થંક્શનમાળTIતિ નામે ત્રીજે અતિચાર લાગે છે. આ ત્રણેય અતિચાર સંબંધમાં યેગશાસ્ત્રની વૃત્તિમાં કહ્યું છે કે- જે નક્કી કરેલા ક્ષેત્રથી અધિક ગમન કરૂં નહિ અને કરાવું નહિ એવા નિયમવાળો હાય” તે શ્રાવકને સ્વીકારેલ ક્ષેત્રથી આગળ પિતે જવાથી અને બીજાને મેકલાથી કે બીજા દ્વારા કેઈ વસ્તુ મંગાવવાથી દિફપ્રમાણતિક્રમ લાગે છે. માટે નિયમવાનું શ્રાવક તેવા અતિક્રમને છોડી દે છે.) અને જેણે “હું ન કરૂં” એ પ્રમાણે જ વ્રત લીધું હોય તેને બીજાને મોકલવામાં કે બીજા પાસે મંગાવવામાં દોષ નથી. ઈતિ બીજો અને ત્રીજો અતિચાર.
ક ક્ષેત્રવૃદ્ધિ તિવાર–આ “યુ” શબ્દમાં અને તેની આગળ સૂવપણું હોવાને લીધે “કૃૌ” એ પ્રમાણેની સામી વિભક્તિને લેપ થએલ છે. તે શબ્દનો અર્થ આ પ્રમાણે છે કે-સર્વ દિશાઓને સે જન આદિ નિયમિત કરેલ પ્રમાણવાળી રાખી હોય અને તેમાંની કઈ એક દિશામાં જવાને ઈઝેલી દિશાને આશ્રીને સ્વીકારેલ પ્રમાણને અતિક્રમ થતું હોવાથી અને વધારેલી તથા ઘટાડેલી તે બંને દિશાના જન મેળવવાને આશ્રીને (મેં જનની સંખ્યાને ભંગ કરેલ નથી એવી બુદ્ધિથી વ્રતની અપેક્ષા રહેતી હોવાને લીધે) પ્રમાણને અતિક્રમ થતું નહિ હોવાથી ભંગાભંગ સ્વરૂપવાળ ક્ષેત્રવૃદ્ધિ રૂપ ચ અતિચાર છે.
૧ મૃત્યતન શનિવાર-સ્મૃતિ અન્નદ્ધ એટલે મરણને નાશ થશે અને તે આ પ્રમાણેપૂર્વ દિશિમાં રાખેલ સે જન પ્રમાણુનું? તે દિશામાં જતી વખતે વ્યાકુળતાથી અથવા પ્રમાદથી કે મતિવિશ્વમ વિગેરેથી મેં સે જનનું પ્રમાણ રાખેલ છે કે પચાસનું ?' એ પ્રમાણે સંદેહ થવામાં જન પ્રમાણ યાદ ન આવતું હોય અને પચાસ એજનથી આગળ જાય તે સ્મૃતિ અંતર્ધાન નામે પાંચમે અતિચાર લાગે છે, એ જનથી આગળ જાય તે ભંગ જ છે. આ અતિચાર, સર્વત્રતાને માટે સાધારણ છે છતાં પણ આ છઠ્ઠા વતના અતિચારના પાંચ અતિચારની પાંચ તરીકેની સંખ્યા પૂરી કરવાને માટે અહિં ગણાવેલ છે તેથી સ્વીકારેલ કઈ પણ વ્રત ફરી ફરી યાદ કરવું એ હાર્દ છે. કારણ કે-સ્મૃતિને ભ્રંશ થયે સતે વતન જ ભંગ થવાની આપત્તિ હોવાથી સર્વ અનુષ્ઠાનનું મૂળ સ્મૃતિ-ઉપગની જાગૃતિ છે.
કદાચ ક્ષેત્રનું પરિમાણ અજાણતાં અતિક્રમિત થયું હોય તો તે દૂરના મેળવેલ દ્રવ્યાદિને સર્વ લાભ ત્યજી દે, અને જતાં જે સ્થળે પરિમાણુનું સ્મરણ થઈ આવે તે જ સ્થળેથી પાછા ફરી જવું પણ આગળ જવું નહિ કરેલા ક્ષેત્ર પરિમાણથી આગળ બીજાને પણ મેકલ નહિઃ કદાચિત પિતે મોકલ્યા વિના પણ બીજે જાય તે તેણે મેળવેલ લાભ તજી દે, તીર્થયાત્રાદિ ધર્મનાં નિમિત્ત અર્થે તે નિયમિત ક્ષેત્રથી પણ આગળ જવામાં અને મોકલવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org