________________
૨૫૬
આ માÊપ્રતિક્રમણ વદિત્તસૂત્રની આ
ટીકાના સરલ અનુવાદ
આધીન બનેલા તે ક્રોડ ધન પૂરૂં કરવાની ઈચ્છાથી વારંવાર તત્પર થયા કર્યો: છતાં કોઈ પણ પ્રકારે ધન નાશ પામતું રહેવાથી તેનું ધન વધ્યું જ નહિ ! અને એમ છતાં તે પણ ધન માટેના પ્રયાસથી ઉદ્વેગ પામ્યા નહિ ! અહે ! તૃષ્ણાની મહાન જકડ ॥૩૦–૩૧॥ એક વખતે ધનશેઠ અસ્ખલિતપણે વિચારવા લાગ્યા કે–સમુદ્રની મુસાફરી કરૂ તો ક્રોડધનની પ્રાપ્તિ થાય અને કદાચિત એટલું વિશાલ · પ્રમાણમાં ધન મળે કે કદિ ધનની ચિંતા જ ન રહે. ।। ૩૨ ! વળી ભાગ્ય છે તે સ્થાનાન્તર વિશેષથી ફળે પણ છે. બીજની નિષ્પતિ માટે બીજી ભૂમિ દ હાવાનું પ્રત્યક્ષ છે. ॥ ૩૩ ॥ વળી સમુદ્ર પાતે જ એવા છે કે, તેની સેવા કરવાથી પ્રયત્ન વિના પણ અનેક રત્ના જલદી આપે છે! અને તે સુખનું રક્ષણ કરવા સમર્થ છે. ॥ ૩૪ ॥ એ પ્રમાણે વિચારીને અને સ ધન લઈને વહાણુવટીની જેમ અનેક વહાણેા સાથે સમુદ્રની મુસાફરીએ ચાહ્યો. ॥ ૯૨ ॥ ક્રમે કરીને કોઇપણુ સ્થળે નહિ રોકાવાની ઝડપે રત્નોપે આબ્યા અને ત્યાં અનુકુળ પડતા ઘણી જાતના વ્યાપાર વડે તેણે અનેક ક્રોડ ધન ઉપાજ્યું: ૧ ૩૬ ! મને વીંધી નાખનારા પેાતાનાં દુષ્કર્માથી ચક્તિ થએલા તે ધનશેઠ ચિંતવવા લાગ્યા કે-કદાચિત્ આ વહાણા સમુદ્રમાં ભાંગશે તેા કમાવું તે ખાજીએ રહેશે, પરંતુ મૂળધનનેા પણ નાશ થશે. ॥ ૩૭ ।। તેથી ક્રોડની કિંમતનુ એક રત્ન સાથળ ચીરીને તેમાં ગેાપવુ` કે જેથી કદાચ તેવું સંકટ આવી પડે તા પણુ ઘરે કોડપતિની નીશાની તરીકેના કાટીધ્વજ આંધી શકું. ॥ ૩૮ ॥ એ પ્રમાણે વિચારીને ધૈર્ય થી પોતે પાતાના સાથળ ચીરીને તેમાં યત્નપૂર્વક રત્ન ગેપવીને ધનના ગવ માં તે ઘરભણી પાછા વળ્યો. ॥ ૩૯ ॥
'
અત્યાર સુધી આ શેઠ ઘણી વખત કમાઇને લૂંટાયા ' એ પ્રણાલિકાના શેઠના આ આગમનમાં ' ભંગ ન થાવ, એમ ધારીને જ હાય તેમ રાગમાં શેઠનાં ખધાં જ વહાણા વાવાઝાડાના સપાટે ચડીને પાપડની જેમ ભાંગી ગયાં; ॥ ૪૦ ॥ તે બનેલી આપત્તિને તૃષ્ણાની વિટંબના જ દેખતા હાય તેમ જોઇને અને પાટીયુ પામીને સમુદ્રમાં મહાન્ પીડાને સહન કરતા શેઠ દસમે દિવસે કીનારે નીકળ્યે ॥ ૪૧ ॥ ત્યાં મૂતિ અવસ્થામાં પડયો રહ્યો અને ક્રમે કેાઈનીય સહાય વિના ચેતનવંત બન્યા ! દૃઢ આયુષ્યવાળાને મરણુ કયાંથી હેાય ? ॥ ૪૨ ॥ ત્યારબાદ માનસીક તેમજ શારીરિક દુ:સહુ પીડા ભોગવતા તે મદબુદ્ધિવાળા ધનશેઠ ભીલની જેમ મેટા જંગલમાં ભટકવા લાગ્યું! ॥ ૪૩ ॥ સાથળમાં ગેાપવેલ રત્નને વિષે જીવ રાખીને રાંકની જેમ ભિક્ષાથી જીવતા જલદી ઘેર આવવા તલસતા હોવા છતાં ઘણા કાળે ઘેર આવ્યેા. ॥ ૪૫ || સાથળમાંના રત્નનું સુખ, વહાણુમાંનું સર્વદ્રવ્ય નાશ પામ્યુ તે દુ.ખથી મિશ્રિત હોવા છતાં પણ ‘તે રત્નથી હું કાયાધીશ બન્યો છું' એમ વિચારીને તેણે સાથળમાંથી તે રત્ન,
ક્રોડ ટંક પૂરા કરવા ચાથી વખતના પ્રયાસમાં સમુદ્રમાં પતન પામી રકની જેમ દુ:ખી થવું.
૧ ચૈયારૢ × ૨ પ્રાગૈ ।૩ વળગ્યે × ૪ નૈવેદી: ×। તે ૧-૨-૩-૪ નંબરવાળું સમસ્ત ઉત્તરાદ્ધ –પ્રાગૈર્યથાર્દવાળિચૈનયેટી: સમાઽયત્ । // રૂ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org