________________
શ્રી કાઢપ્રતિકમણ-વદિgવની આશ ટીકાને સરલ અનુવાદ ૨૫ વાની ઝંખના કરતાં તેણે ક્રમે લાખ ટંક મેળવ્યા: આમ છતાં ઉત્કટ તૃષ્ણાને લીધે દૂરસૂરતરના દેશાવરોમાં જતો વેપાર ખેડવા લાગે છે ૧૩ | પરિણામે પુષ્કળ ધન કમાવાને લીધે સંતુષ્ટ થએલ તે ધનશેઠ પિતાને ઘેર આવ્યો કે તુરત જ ઘરમાં દુ:ખે સાંભળી શકે તે દુષ્ટાને ઉપદ્રવ ચાલી રહ્યો હોવાનું સાંભળ્યું ! . ૧૪ આથી સ્ત્રી અને પુત્ર ઉપર હેમાએલ તેણે સ્ત્રી, પુત્ર, દાસ, દાસી વિગેરે દરેકની જોડે કલેશ આદર્યો. પરિણામે તે દરેક જણને તે શેઠ અનિષ્ટ બની ગયો ! અતિલેભથી શું નુકશાન થતું નથી ? ૧પા કહ્યું छ -अतिलोमो न कर्त्तव्यो, लोभं नैव परित्यजेत् ॥ अतिलोभाभिभूतस्य; चक्र भ्रमति मस्तके - ૨૬ અર્થ:- ગૃહસ્થ લોભ તજી દે” એમ કહેતા નથી, લેભ તજ જ નહિ પરંતુ અનિલભ ન કરે એમ કહીએ છીએ. કારણકે- અતિલોમથી પરાભવિત થએલા મ ણસના મસ્તક પર કાલચક્ર ભમે છે. ૧૬ . એ પછી ધનશેઠે કમાયા છતાં પણ ખાતપૂતિન્યાયથી ( ઘટાડેલ ખર્યરૂપ ના ખાડો પુરવા જેટલું જ કમાય વાથી) ૯૯ લાખ ટંકજ મિલક્ત થઈ! કારણકે-ધન, ભાગ્યાધીને કહ્યું છે. I૧૭ તેથી તે કુબુદ્ધિશેઠે વિચાર્યું કે-“મારૂં ઘણું ધન નિધાનની જેમ ભૂમ્પિમાં દાટીને ફરી ધન ઉપ: કે જેથી કયારેય ચૌરાદિની દષ્ટિએ જરા પણ ન પડે' એ પ્રમાણે વિચારીને એક વખતે અડધી રાતે શેઠ નગર બહાર ગયો અને ત્યાં પુત્રાદિની પણ જાણમાં ન આવે એ રીતે પિતાનું સાર સાર દ્રવ્ય યત્નપૂર્વક ભૂમિમાં દાટીને પ્રથમની માફક લક્ષ્મીને માટે દેશાંતર ચાલ્યા . ૧૮ થી ૨૦ | શેઠે રાતના જે ધન દાટયું તે કઈ જાણી લીધું અને ભૂમિ ખરી જાત્યરત્ન વિગેરે લઈ તે ખાડો કાંકરાથી પુરી દીધે! ૨૧ શેઠ પણ ઘણે વખત ગયા બાદ અત્યંત કમાણું કરીને ઘણે હર્ષિત થયે થકો ઘણીજ વસ્તુઓ સહિત ઘેર આવ્ય| ૨૨ જોવામાં રાત્રે નગર બહાર ધનદાટેલા સ્થળે જઈને ખેદીને તે દ્રવ્ય તપાસે છે તેવામાં તે ખાડામાં કાંકરાઓ જોઈને વિખે બની ગયો. તે ૨૩ ને લાવેલી વસ્તુઓને વેચતાં અને ધનને ફેર સરવાળે કરતાં ૮૯ લાખ ટંક જ થયા ! કારણકે ખાખરાને પદાંડાં ત્રણજ રહે એ સ્થિતિ છે. તે ૨૪ /
એ પછી કેઈને પણ વિશ્વાસ નહિ કરેતો તે ધનશ્રેષો, એક વખતે પેતાનું બધું જ દ્રવ્ય સાથે લઈને દેશાંતર ગયો અને ત્યાં કેમે કરીને ઈચછા મુજબ લક્ષમી કમાયે ! ૨૫ આથી પિતાને કૃતાર્થ માનતો તે શેઠ મેટો સાથે કાઢીને તે સાર્થ માં સાથે પતિની સાહ્યબી પૂર્વક પાછો આવતાં સુભટ એવા ચાલુટારાઓએ તેને લૂંટી લીધે રજા દેવવશાત શિકારીના હાથમાંથી હરિણ છટકી જાય તેમ લુંટાતા સાર્થમાંથી તે શેઠ કોઈ પ્રકારે નાશી છટકી ગયે, / ૨૭ છે અને શુન્ય જંગલમાં પણ આરામ લીધા વિના ભમતે ભમતે પાસે રહેલાં શ્રેણતર રતનેને યત્નપૂર્વક ગોપવી રાખનાર તે શેઠ ક્રમે પિતાના ઘેર આ / ૨૮ છે તે નવાં ર.નને વેચીને અને વસ્તુઓ લઈને વ્યવસાય કરતાં એકઠા થએલ સમસ્ત દ્રવ્યનું લેખું કર્યું તે તેને હર્ષ અને ખેદ કરાવનાર ૯૯ લાખ ટંક જ થયા ! એ પ્રમાણે લેભને "
૧ વસ્તુ x ૨ યુ% F ૩ ાંતત્ર XL
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org