________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસત્રની આ ટોકાના સરલ અનુવાદ ૨૪૯ ૨ રનના ૨૪ પ્રાર–૧ સુવર્ણ, ૨ સીસું, ૩ ત્રાંબુ, ૨ ચાંદી, ૫ લોખંડ વિગેરે, ૬ કલઈ, ૭ રૂપી આ ચાંદીનાં-આભૂષણ-વાસણે વિગેરે, ૮ પારસ-અકીક વિગેરે પાષાણ વિજાતીય રત્નો), ૯ વજ, (હીરા, ૧૦ મણિ, ૧૧ મેતી, ૧૨ પ્રવાલ, ૧૩ શંખ ૧૪ તિનિસ (નેતર કે કઈ વૃક્ષ વિશેષ) ૧૫ અગરૂ, ૧૬ ચંદન ૧૭ ઉત્તમ વસ્ત્રો, ૧૮ ઉનનાં વસ્ત્રો, ૧૯ શ્રીપથgિ =સાગરસેવન વિગેરે કાષ્ઠના પાટલા, ૨૦ સિહ-વ્યાધ્ર-મૃગ વિગેરેનાં ચમ, ૨૧ હાથીદાંત વિગેરે, ૨૨ ચમરી ગાયના વાળ વિગેરે, ૨૩ ગંધ વિગેરે વસ્તુઓ અને ૨૪ પીપ પીપરીમૂળ મરી, તજ વિગેરે દ્રવ્ય ઔષધે: એ પ્રમાણે ગૃહસ્થોપગી આ વીસ પ્રસિદ્ધ વરતુઓ રત્ન તરીકે ગણાય છે.
રૂ થાવરના રૂ ઘવાર :–ક્ષેત્ર, મકાન અને નાળીએરી વિગેરેના બગીચાઓ. ૪ દિપના ૨ વાર –બે પૈડાંવાળાં ગાડાં રથ વિગેરે તથા દાસ-દાસી વિગેરે.
૧ વાદળના ૧૦ પ્રજાર :- ગાય, ૨ ભેંસ, ૩ ઉંટડી, ૪ બકરી, ૫ ગાડર, ૬ વાહીક આદિ દેશે પન્ન જાત્યવંત અધ, ૭ખચ્ચર, ૮ દેશી અધો, ૯ ગર્દભ અને ૧૦ હાથી ચતુષ્પદના એ દસ ભેદ પ્રસિદ્ધ છે. - ૬ ગુનો ? પ્રજા૫ –સુવર્ણ અને ચાંદી આદિ સિવાયની દરેક ધાતુનાં તેમજ માટીનાં વાસણ તથા વાંસ-લાકડાં-ડળ-ગાડાં-શસ્ત્ર-ખાટલા- ગાદલા ગાલમસુરીયા વિગેરે ઉપકરણે: એ પ્રમાણે ગૃહસ્થોના અર્થ પરિગ્રહના સામાન્યથી જણાવેલ ૬ પ્રકારના વિશેષથી કુલ ચોસઠ ભેદો થાય છે.
આ ૬૪ ભેદને મૂળ ગાથામાં જણાવેલ નવ ભેદમાં સમાવેશ થતો હોવાથી તે નવ પ્રકારના પરિગ્રહમાં લાગતા પાંચ અતિચારોને યથાક્રમ જણાવવાની અનુકુલતાને લીધે અહિં દળત્તિવરઘુવ ગાથા દ્વારા પરિગ્રહના મૂળ નવ ભેદ જ બતાવ્યા છે. તે નવભેદમાંના પ્રથમના “ધન અને ધાન્ય એ બે પ્રકારના પરિગ્રહમાં લાગતા એક અતિચારને હવે પ્રથમ અતિચાર તરીકે જણાવે છે.
૬ ધનધાન્યમાળાત્રિમ તવાર તેમાં તે ધન અને ધાન્યના ગણિમ, ધરિમ, મેય અને પારિ છે એમ ૪ પ્રકાર છે. જાયફલ–સોપારી વિગેરે ગણીને દેવાય લેવાય તે જળ, કેસર, ગેળ વિગેરે તેળીને દેવાય લેવાય તે ઘરમ, ઘી-લવણ વિગેરે પળી-પાલી વિગેરે માપથી માપીને લેવા દેવાય તે મેય, અને રત્ન-કિંમતી વસ્ત્રો વિગેરે તેની કિંમતની અનેક પાસે ખાત્રી કરીને નિશ્ચય કરીને દેવાય લેવાય તે રિએ વસ્તુઓ ગણાય છે. ધાન્યના જેમ આગળ ૨૪ પ્રકાર કહ્યા છે, તેમ ૧૭ પ્રકાર પણ થાય છે: [કહ્યું છે કે-૧ શાલી ૨ જવ ૩ વીહી ૪ કેદ્રવ ૫ પાલક ૬ તલ ૭ મગ ૮ અડદ ૯ ચેળા ૧૦ ચણા ૧૧ તુવર ૧૨ મસૂર ૧૩ કળથી ૧૪ ઘઉં ૧૫ વાલ ૧૬ અલસી અને ૧૭ શણ (ધાન્યવિશેષ ] અથવા તે તે દેશ પ્રસિદ્ધ ધાન્ય અનેક પ્રકારનાં છે. શ્રી સંનિક્તિ નામના ગ્રંથમાં કહ્યું છે કે:-સtion=દાલ શાક ૬૪ પ્રકારના અને રે, ચાવલ ૩૧ પ્રકારના જાણવા. પાયારૂ, દ્રાક્ષપાન વિગેરે પાનક નવ પ્રકારનાં અને (ખાજા વિગેરે) ખાદમ ૩૦ પ્રકારના હોય છે ૧ || એ પ્રકારનાં ધન અને ધાન્યના રાખેલ પ્રમાણુનું જે ઉલંઘન તે અતિચાર કહેવાય છે. હવે ખેલા પ્રમાણનું ઉલ્લંઘન
१ गाथा ४ कुसिणाणिअचाउसदि ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org