________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિત્તુસૂત્રની માતા ટીકાના સરલ અનુવાદ
૨૪૫
રાખ્યા: અને કહ્યું કે—હું જે માગું તે તમે લાવી આપતા રહેશે-તેમજ તમારી સામે કોઈ ખીજાનુ જોવુ થતાં ચક્ષુને લેશમાત્ર પણ બંધ કરશેા નહિ: કે-જેથી તમાને પાછળથી આદનાદિ આપીશ. ॥૩૪૫-૩૪૬।।' એમ કહીને જુદા ઘરમાં છાની રીતે મનાવેલ બહુ ભક્ષ્ય અને ભાજ્ય પદાર્થથી સજ્જ હુ રસવતી, તેની પાસે મંગાવી ॥૩૪૭૫ આ જોઈને અજીતસેન હર્ષિત બન્યા થકા રાજાને ખેલાવવા ગયે: તેથી રાજા, તેના ઘેર બહુ પરિવાર સહિત જલદી આવ્યા. ॥૩૪૮।। ત્યાર માદ સ્નાન માટેની સામગ્રી, પાણી, આસન, ભાજન, મહુ મચ=મીઠાઇ, મેક્ચ=ક્રસાણ, શાક વિગેરે જે જે વસ્તુ જોઇએ તે તે વસ્તુઓ ત્યાં યક્ષો, માગતાની સાથે લાવી આપવા લાગ્યા! ॥૩૪૯ના રાજાએ પેાતાની સામેના મકાનના એરડામાં કાંઈક અંધકારને વિષે સાક્ષાત્ કલ્પવૃક્ષની જેમ તે યક્ષોને પ્રત્યક્ષ દીઠા ! ॥૩૫૦ ‘જો ઇચ્છિત આપવામાં દક્ષ એવા આ યક્ષ્ા મારા આવાસમાં હોય તેા માગવામાં આવતા સર્વ પદાર્થોને પ્રાપ્ત કરવા વડે હું કૃતાર્થ થાઉં ’ એ વિચારમાં તન્મયચિત્ત ખની ગએલ રાજા, પ્રધાનાની શુદ્ધિનું તેા નામ પણ વિસરી જતા ભેાજન પણ શૂન્યમને કરવા લાગ્યા ! ॥ ૩૫૧પ૨ ॥ જમીને ઉઠચા ખાદ વસ્ત્રાભરણુથી સત્કારાએલ રાજાએ દીનની જેમ લજ્જા તજીને અતિઆગ્રહથી તે યક્ષેાની માગણી કરી: ॥ ૩૫૩॥ પહેલેથી શીલવતીએ શીખવાડી રાખેલ મત્રીએ પણ તે રાજાને કહ્યું કે પેાતાના સ્વામીને પ્રાર્થિત વસ્તુ વિશેષે કરીને કેમ ન આપીએ ? અથવા તે હે સ્વામી! આ સ આપનુ જ છે તેમાં પૂછવાનું જ શું ? આપના મંદિરે પધારા: હમણાંજ યજ્ઞાન માકલી આપું છું ॥ ૩૫૪-૫૫ ॥ પરંતુ તે યક્ષોને ચાર પેટીની અંદર નાખીને આપને ભેટ કરીશ: વળી તે પેટીઓ આપે મેોટા મહાત્સવ પૂર્વક સભામાં ખાલાવવી. ’ એ પ્રમાણેની વચન રચનાથી અત્યંત ખુશી થએલા રાજા પોતાને મહેલે ગયા અને અજીતસેન મંત્રીએ પણ એ જ રીતે તે ચારેય પ્રધાનને પેટીમાં પેક કરીને રાજાની પાછળ તુરત માકલ્યા ! ॥ ૩૫૬ ૫૭ ॥ રાજા, સભાને વિષે જેવામાં તે પેટીએ હષથી ખાલાવે છે, તેવામાં કેવલ અસ્થિપિ ંજર ખની ગયેલા હેાવાને લીધે વૈતાલ જેવા વિકરાલ જણાતા તે ચારેય યક્ષોને તેણે દીઠા ! ॥ ૩૫૮ ૫ કાંઇક ભયથી, કાંઇક વિસ્મયથી, અને કાંઇક પ્રીતિથી રાજા, દેવની રાજા અને દૃષ્ટબુદ્ધિ પ્રધા- જેમ ક્ષણવાર અનિમિષનયને તે ચાયને જોવા લાગ્યો ! નાએ શીલવતીની સ્તુતિ ॥ ૩૫૯ ૫ રાજા તેને મનુષ્યની જેમ આંખો મીંચતા અને કરવી! અને શીલવતીએ ઉઘાડતા જોઇને ઉલ્લંસિત કુતુહુલપૂવ ક એલાવે છે કે-હ ભાઇએ ! તેઓને પરદારના નિયમ અહિ તમે કોણુ ? ૫ ૩૬૦૫ તે પ્રધાનો તે શીલવતીએ આપવે, બતાવેલી બીકથી તેમજ સભાની શરમથી કાંઈપણ ખેલતા નથી ! સભ્યપ્રકારે જોવાથી રાજાએ તેમને મુશીબતે પેાતાના પ્રધાના તરીકે ઓળખી કાઢ્યા ! ॥ ૩૬૧૫ વિસ્મય, ખેદ, શરમ અને પ્રીતિવાળા રાજાએ પૂછવાથી શરમાતા હોવા છતાં પણ તેઓએ સવૃત્તાંત યથાસ્થિત કહ્યા !! ૩૬૨ !! જેવું મડા ૧ શિક્ષીત ! ૨ લળ |
૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org