________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ ર૩૭ મહાન ઋદ્ધિપુર્વક વાડીએ જ જે. ૨૨૧ છે અને વિચારવા લાગી કે-“રાજા પોતે વિવિધ કીડાઓથી જ કરે છે અને મને કેદખાનાની જેમ જન્મથી ભેંયરામાં પુરી રાખે છે?” છે ૨૨૨ એ વિચારવડે રાજાથી વિરક્ત બનેલી પાતલસુંદરીએ રાણપુર્વક અનંગદેવને કહ્યું કે-મને મુગ્ધ-ભેઠ રાખવા સારૂ રાજાએ ભેંયરામાં નાંખી, તેથી રાજાને પણ હવે મારું ભોઠપણું બતાવી આપું! . ૧૨૩ છે તમે દંભથી માંદા અને પછી સાજા થઈને રાજાને જમવાનું આમંત્રણ આપ, કે જેથી રાજાને ચમત્કાર ઉપજે એ રીતે તેને પીરસવું વિગેરે કાર્ય હું પિતેજ, કરૂ! ૨૨૪ છે તે વાત સાંભળીને અનંગદેવે કહ્યું-“હે ભળી ! એ પ્રમાણે રાજાને આમંત્રણ કરવું તે નીતિ છે અને ખેદની વાત છે કે તેને પાછું તારે પીરસવું, એ તો અનર્થ છે. છે ૨૨૫ પાતાલકુંદરીએ હસીને કહ્યું- “અહો ! સાચી વાત છે કે વણિક હંમેશાં બીકણ હોય છે. અમે સ્ત્રી જાતિનું ચરિત્ર સાંભળો. અમે ઈન્દ્રને પણ ઠગી શકીએ છીએ, ત્યાં આ પિતાને ફેકટ થતુર માનનાર રાજા શું હિસાબમાં અથવા બહુ વાતોથી શું? જે પ્રમાણે મેં કહ્યું છે તેમ કરશે નહિ તે ખરેખર જીવતા પણ કેમ છૂટશે?' એ પ્રમાણે સાંભળીને ચિત્તમાં ભયબ્રાન્ત બનેલ સાર્થવાહે પાતાલસુંદરીની તે વાત જલદી સ્વીકારીને કપટથી ઘણું દિવસનો માંદ બની ગયો અને પછી સાજો પણ થયે ! ૨૨૬ થી ૨૨૮ . “હે સ્વામી ! તમારા પ્રસાદથી આ વ્યાધિથી હું નિવૃત્ત થયે તે યમમંદિરના તેણથી નિવૃત્ત થવા જેવું બન્યું છે. તેના ઓચ્છવ નિમિત્તે આપને જમવાનું આમંત્રણ કરું છું.” એ પ્રમાણે આગ્રહપૂર્વક રાજાને આમંત્રીને અને સર્વ સામગ્રી તૈયાર કરાવીને ભોજન સમયે અનંગદેવે રાજાને પીરસવાને આદેશ પાતાલસુંદરીને આપે. જે ૨૨૯-૨૩૦ તૈયાર રહેલી પાતાલ સુંદરી પણ ત્યાં આવી અને યુક્તિપૂર્વક રાજાને પીરસવા લાગી ! અહહા, ધૂર્તાનું ધૂપણું ! ૨૩૧
આ બાજુ તેને જોતાં વિસ્મયવંત બનેલ રાજાપણ વિચારવા લાગ્યો કે-ભેંયરામાં રહેલી આ પાતાલસુંદરી અહિ કેવી રીતે પહોંચી ? | ૨૩૨ / અથવા જન્મથી ભદ્રિક ચિત્તવાળી તે પાતાલસુંદરીને હું ત્યાં હમણાં જ મૂકીને આવ્યો છું અને તેના જેવી પંડિતા આ અનંગદેવની સ્ત્રી હોવી જોઈએ. પરંતુ આંખે, શરીર ઉપરના તિલ-સર્ષપ વિગેરે લક્ષણોમાં પણ બંને વચ્ચે તફાવત જણાતો નથી! આવું સર્વથા સરખાપણું કેવી રીતે સંભવે? અથવા ખરી વાત શું છે? તે કેણ જાણે ૨૩૩-૩૪ આમાં નિર્ણય કેવી રીતે થાય? એવી ચિંતાથી રાજાએ ઓળખવા સારૂ” પીરસીને પાછી જતી પાતાલસુંદરીની સાડી ઉપર ઓસામણને છાંટ નાખે. ૨૩૫ [ રાજાની પ્રવૃત્તિમાં જ ચિત્તવાળી તે ધૂર્તા, રાજાની તે ચેષ્ટા જાણીને મનમાં રાજાને કહેવા લાગી કે-હે મૂઢ! એમાં શું ચતુર ઠરી જવાનું છે? મારા પાસે તું બળદ જે છે.” ૨૩૬ ] પાતાલ સુંદરી તો જાણે રાજાએ તે છાંટ નાંખેલ હેવાનું જાણતી જ ન હોય તેમ નજીક આવીને શ્રેષ્ઠ વીંજણવડે રાજાને પવન નાખતી અનંગદેવને કહેવા લાગી કે-આ રાજજી મિષ્ટાને પણ વિષની જેમ મુખમાંય કેમ નાખતા ૧ વિઘેઃ x | ૨ મg x 8 વર xI
૩૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org