________________
૨૦૨ થી શ્રાદ્ધપ્રતિક્રમણ-વાદિતૃસત્રની આ ટીકાને સરલ અનુવાદ સાક્ષીએ “તે રત્ન બહુ મૂલ્યવાળું કહે છે તેથી બહુ મોટું હોવું જોઈએ, એમ ધારીને રત્ન કરતાં કે ગુણ મટી ગેળી બનાવી! ૭૯ આથી તે બાળકે તેઓનું કપટ પ્રગટ કરીને વણિકને તે રત્ન અપાવ્યું. એ રીતે બાલ પણ અબલબુદ્ધિ તરીકે પ્રસિદ્ધ થયે! અથવા બુદ્ધિને વિષે કઈ સિદ્ધિ પ્રાપ્ત નથી થતી? ૮
સમદેવે મહાન કિંમતી પાંચ રને મેળવવા કરેલ ફરીઆદ. આ (લેક ૩૭ થી ૮૦ સુધીની) કથા સાંભળીને સોમદેવે પણ નિપુણ ગણિકાઓને તેમજ ન્યાય કરનારાઓને પણ પોતાના પાંચ મૂલ્યવંત રોની થાપણ પિતાના મિત્ર વસુદત્તે ઓળવી હોવાની અને તે રત્ન પિતાને યેનકેન ઉપાયે મેળવી આપવાની વાત કહી. છતાં તેઓથી પણ કાંઈ કાર્ય સિદ્ધ થયું નહિ! ૮૧ તેથી તે સમદેવ શેઠ ચિંતવવા લાગ્યું કે–ખરેખર મારાં રને ગયાં: ખેદની વાત કે-મારા અભાગ્યને ગજ એ છે કે-જેથી માર્ગને વિષે પણ મારી પર ધાડ પડી! ૮૨ાા હવે તે નિરાશભૂત થએલ સોમદેવશેઠ, પિતાનું કઈ પ્રિયજન મૃત્યુ પામ્યું હોય તેમ પ્રલાપ કરતા રાજદ્વારે પહોંચ્યા અને દૈવવશાત તેને રાજાએ દીઠો! ૮૩ રાજાએ દયા લાવીને સેવકોને “આ કોણ છે? કેમ વિલાપ કરે છે?’ એ પ્રમાણે પૂછયું: એટલે સેવકોએ પણ સેમદેવશેઠનું સમસ્ત વૃત્તાંત રાજાને યથાસ્થિત જણાવ્યું ૮૪ તેથી રાજાએ શેઠને બેલાવીને પૂછતાં શેઠે પણ પિતાના હૃદયનું દુઃખ કહીને રાજાને વિનવણી કરી કે હે દેવ! આપનો સેવકજન એવા મારી ગતિ હવે તમે જ છો. ૮પ આ સાંભળીને રાજાએ કહ્યું – સ્વસ્થ થઈને તે રત્નનું નામ પ્રમાણે, મૂલ્ય વિગેરે સર્વ મને વિશ્વાસયુક્ત જણવ ૮૬ રાજાએ તેમ કહેવાથી સોમદેવ શેઠે પણ રત્નનું નામ, પ્રમાણે, મૂલ્ય વિગેરે યથાર્થ પણે જણાવ્યું. તેથી રાજાએ પણ જાણ્યું કે-આ શેઠ નકકી સત્યવાદી છે, એટલે શેઠને કહ્યું–હે ભદ્ર! આ તારા કાર્ય સંબંધમાં કઈ પણ ઉપાય શોધી કાઢીશ. એ પ્રમાણે ઘણું કહેલા સોમદેવ
શેઠને રાજાએ વિસર્જન કર્યો. ૮૭-૮૮ ત્યાર બાદ એક થાપણનાં રને પકડવાની દિવસે ન્યાયના અથી રાજાએ રત્નના સવે વેપારીઓને લાવીને રાજાની સુંદર યુકિત, કહ્યું- હે ઝવેરીઓ! તમારા દ્વારા હું મણિમય મુકુટ ઘડાવીશ.
આટલા વળી બહુરત્ના પૃથ્વી છે અને રોહણાચલ આદિ પર્વતેને વિષે રમણીય મણિઓ છે. વેપારીઓ પણ ઘણા પ્રકારના દેશમાં બહુ ફરનારા હોય છે તેના તેથી જે સજજનનાં વચની જેમ બહુ ગુણવાળાં કઈ કઈ રત્નો તમારા પાસે હશે તો તે હું લઈશ અને તેનું તમને અતુલ્ય મૂલ્ય પણ અપાવીશ. ૯. તેથી વેપારીઓ! તમે પિતાના પુત્રો દ્વારા પોતપોતાનાં રત્ન કરંડીઆઓ જે હાલતમાં બાંધ્યા હોય તેજ હાલતમાં મારા માણસો (રાજપુરૂષ) ની નજરે અહિં મંગાવે. ૯૨. એ પ્રમાણે રાજાની આજ્ઞા પામેલા તે ઝવેરીઓએ પણ રાજાની આજ્ઞા અનુલંઘનીય જાણીને રાજાએ કહ્યું તેજ પ્રમાણે પિતાના ઘેરથી રત્નનાં કરંડીબાએ મંગાવ્યા.૯૩ “મારા મણિ અમૂલ્ય છે, રાજા પાસેથી તેનું ઇચ્છા અજબ દ્વવ્ય લઈશ” એ વિચારવડે અત્યંત પ્રમુદિતચિત્તવાળા બનેલા વસુદત્ત પણ કરંડીઓ
૧ વોરિ x
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org