________________
શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વહિસત્રની આશ ટીકાને સરલ અનુવાદ ૨૦૧ રત્નથી કામ ?' એ પ્રમાણે વિચારીને બ્રાહ્મણે તે રત્નની પિટલી વણિકને આપી દીધી! અને કહ્યું કે “હે વણિક! તારે અહિં આ સંબંધી કાંઈ પણ ન બોલવું, અર્થાત તારી પિટલી ગૂપચૂપ લઈને અહિં કઈ જાણે નહિ તેમ કાંઈ જ બોલ્યા વિના ચાલ્યા જા.” ૬૧ થી ૬કા
એટલામાં પ્રથમ સંકેત કરી રાખેલા કોઈ માણસે આવીને ગણિકાને “તારે પુત્ર દેશાંતરથી કુશલપૂર્વક આવ્યું છે એ પ્રકાર વધામણ આપી દપા આથી કૃત્રિમ હર્ષ દેખાડતી તે ગણિકા ચાર દાસીઓ સહિત નાચવા લાગી ! એ સાથે પિતાની થાપણ પાછી મળવાથી અત્યંત હર્ષિત થએલ તે વણિક પણ તેણીઓની જોડે નાચવા લાગે ! ૬૦ એમ એ છએ જણ નાચી રહે સતે તે બ્રાહ્મણ પણ નાચવા લાગ્યો. આથી કુફાએ બ્રાહ્મણને પુછયું કે- અમે તે પ્રસંગ છે એટલે નાચીએ, પરંતુ ) તું કેમ નાચે છે ? બ્રાહ્મણે કહ્યું કે-ધૂર્ત ઠગાયો તેથી નાચું છું! d૬૭ના
મિત્રે રાખેલું રત્ન પણ વણિપુત્રે પાછું મેળવ્યું. ' એ પ્રમાણે તે ગણિકાની મહેરબાનીથી પિતાના શુદ્ધરત્નાને ભેટવા પામેલ વણિક, તે ગણિકાને ઉચિત દ્રવ્ય આપીને પ્રમુદિત હૃદયે પિતાને ઘેર આવ્ય!૬૮ ત્યારબાદ તે વણિકે, મિત્રે રાખેલું પિતાનું એક મહામુલું રત્ન મિત્ર પાસે માગ્યું એટલે તે પૂર્વ મિત્ર છે કેતે રત્ન મેં તારી પ્રિયાના હાથમાં આપ્યું છે! દલો આથી વણિકે તે બાબતમાં સાક્ષી મા. તે પૂર્ણમિત્રે પણ કઈ એકને લાભ દેખાડીને (લાલચ આપીને) અને કૂટસાક્ષી શીખવાડીને સાચા સાક્ષીની જે સાક્ષી લાવીને હાજર કર્યો ! ૭છે તેથી પેદવંત બનેલ તે વણિક તે સંબંધમાં કેઈપણ ઉપાય ન પામતે પોતાની ભાર્યા, તે કુટસાક્ષી અને કુમિત્રની સાથે અતિનજીકનાં ગામે ન્યાય કરવામાં કુશલ એવા એક બહુ બુદ્ધિમાન ન્યાયાધીશને ઘેર ગયે અને તેની તપાસ કરવા લાગ્યા ૭૧-૭૨ા તે વખતે કેઈએ પણ કહ્યુંકે તે ન્યાયાધીશ મૃત્યુ પામ્ય છે! આથી તે વણિક ઝરતો થકો ઘરમાં રહેલ ન્યાયાધીશના પુત્રને માતાએ ઉની રાબ પીરસી છે છતાં તે ખાવી છોડીને) કાલાવાલા પૂર્વક માતા પાસે રડીને ઘી માગતો જે ! તેથી વણિક બહુ સુરતે થકે જોવામાં પાછો જાય છે તેવામાં ન્યાયાધીશના તે નાના પુત્ર વણિકને પૂછયું કે-હે ભાઈ! મારાથી તમારે શું કામ છે? વણિકે કહ્યું-તારી આવી બાળચેષ્ટા પૂણે અવસ્થામાં અમારૂં મહાન કાર્ય તું શું કરી આપવાને પ૭૩-૭૪-૭પા ન્યાયાધીશના પુત્ર કહ્યું- અમારા ઘરમાં કોઈપણ કાર્ય અમે નિરર્થક કરતા નથી! આ રાબ અત્યંત ઉની છે તેથી તે ખાવામાં, ઘી માગવાને વ્હાને હું વિલંબ કરું છુંજે રડતાંય ઘી મળી ગયું તે લાભ છે, નહિ તે આ રાબ ઉઠાવીને પીઈ જઈશ!” તે બાલકની આવી નિપુણ બુદ્ધિથી વણિક ચમક અને પિતાને ન્યાય કરી આપવાનું કાર્ય તે બાળકને કહ્યું ! ૭૬-૭ળા બાળકે પણ તે ચારે જણને બહાર રાખ્યા અને તેમાંથી એકેક જણને ઘરમાં બેલાવીને આટાની લીલી કણકમાંથી તે રત્નના માપની ગેળીઓ કરાવી! I૭%ા તેમાં બે વણિકેએ તે બરાબર તે રન જેવડી ગેળીઓ કરી બતાવી, પરંતુ વણિકની જાય તે (પતિની વાતથી રત્નનું પ્રમાણ ) જાણતી હોવા છતાં પણ તે રત્ન જેવડી ગોળી બનાવી શકી નહિ. તેમજ તે ખોટા
१ केणवि x
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org