________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિત્તુસૂત્રની આદર્શ ટીકાના સરલ અનુવાદ अपलपति रहसि दत्तं प्रत्ययदत्तेऽपि संशयं कुरुते ॥ વિષે વસ્તુતિ, તાવ હોઠે વળ સાધુ: || ૨૪ || અ:-ખાનગીમાં કાંઇ આપ્યુ. હાય તો તેની ઇન્કારી કરે છે, તે આપ્યાની તેને જ્યારે ખાત્રી કરાવી આપવામાં આવે ત્યારે વળી ( શું તમે મને આપ્યું જ છે?-આ વાત ચોક્કસ જ છે? તે પછી મને કેમ યાદ આવતું નથી ? વિગેરે કુટિલ વાચનાવડે) સંશય કરવા લાગી જાય છે, લેતાં લૂંટે છે અને દેતાં પણ લૂંટે છે: છતાં પણ લેાકમાં વાણિ શાહુકાર કહેવડાવે છે ! ॥ ૩૪
[ એ પ્રમાણે ખેલવા પૂર્વક વસુદત્તે રત્નાની ઈન્કારી કરી ] તે વખતે વસુદત્તના તે તે પ્રકારનાં વચનેવર્ડ જેનાં દરેક વચના હણાઈ ગયાં છે એવા તે સામદેવ શેઠ દીનવદને પાતાના મકાને આવ્યા અને ચિંતાએ તપાવેલાં હૃદયે વિવિધ ઉપાયે વિચારવા લાગ્યો. ।। ૩૫ ॥ કોઇ ઉપાય ન સૂઝવાથી એ સંબધી ધૃત્તાને બુદ્ધિ પૂછતા અને અનેક ધૂર્તીની કથા સાંભળતા કાઇ એક માણુસ કાઇ એક સ્થળે કાઈ ને આ કથા કહે છે તે સાંભળી ગયા. ॥૩૬॥ તે આ પ્રમાણે:ધૃત્તની બુદ્ધિ બાબત એ વણકામત્રની કથા
કોઇ એક સામાન્ય મુડીવાળા એ વણિકપુત્રા મિત્ર હતા. વેપારમાં ઉજમાળ એવા તે મને મિત્રા જુદી જુદી મુડી લઇ એકએકપણે પરદેશમા ગયા ।।૩૭। તેમાંથી એક મિત્ર થાડું વ્ય કમાયા અને મિત્રને પુછીને ઘેર જવાની ઉત્કંઠાવાળા થયા એટલે બીજામિત્રે તેને પાતાનું એક રત્ન આપ્યું અને કહ્યું કે-(તું દેશમાં જાય છે તેા) મંત્ર ત ંત્રની માફક મહામૂલ્યવંત આ રત્ન, મારા ઘેર મારી સ્ત્રીને નિર્વાહ સારૂ હાથેાહાથ આપજે. ૫૩૮-૩૯॥ આથી દેશમાં જવા તૈયાર થએલા મિત્રે તે વાતના સ્વીકાર કરીને અને આદર પૂર્ણાંક રત્નને ગ્રહણ કરીને મિત્રને બહુ કુશલતા પૂર્વક રહેવાનો સૂચના આદિ કરવા પૂર્વક પૂછીને પોતાના દેશ ભણી ચાલ્યા અને ક્રમ પાતાના ઘેર ગયા. ॥૪૦ના અતિશય લાભવશાત્ તેણે તે રત્ન, મિત્રની સ્રોને આપ્યું નહિ. હવે ખીજો મિત્ર પણ ક્રમે વિવિધ પ્રકારનાં રત્ના કમાવાને લીધે હર્ષિતવદને પોતાના દેશ ભણી ચાલ્યા. પેાતાના નગરની નજીકના શહેરે આવતાં સાંજ પડી જવાથી રાત્રે માર્ગમાં લુંટાઈ જવાના ભયની સભાવના કરતા રત્નનો પાટલી તે નગરમાં રહેતા કેાઇ એક વૃદ્ધ અને શ્રીમંત એવા બ્રાહ્મણને ઘેર થાપણુ તરીકે મૂકીને તે રાત્રેજ પોતાના નગરે ઘેર આવ્યા, અને ‘ તને મિત્ર સાથે માકલેલ રત્ન મળ્યું છે ન?' અમ પાતાની સ્ત્રીને ષિ તવદને પૂછ્યુ'. આ સાંભળીને સ્ત્રીએ
"
"
ના—ના મને તેણે કાંઈ આપ્યુંજ નથી.' એમ સ્પષ્ટ જણાવાથી ખિન્ન થયેા. ૫૪૧-૪૨-૪ા વિચારવા લાગ્યું કે “ મિત્ર પણ એક રત્નથી લેાભાયા તા લેભનુ ઘર એવા તે બ્રાહ્મણ બહુ રત્નાથી કેમ ન લેાભાય ? ઘણુ ધન હોવા છતાં પણ લેાભથી પરાવિત ગણાતા જે બ્રાહ્મણા શિક્ષાએ ભમે છ તે બ્રાહ્મણા હાથમાં આવેલું પારકાનું ધન ઉચાપત કેમ ન કરે? ૫૪૪-૪પા” એ પ્રમાણે આર્ત્ત ધ્યાનવશાત પીડાતા એવા તેણે ઈર્ષ્યા પૂર્વક વરસ કાઢવાનો જેમ તે ૧. થવિહિ×૫
Jain Education International
૧૯૯
For Private & Personal Use Only
www.jainelibrary.org