________________
શ્રી મા પ્રતિકમણ-વદિસત્રની દશ ટીકાનો સરલ અનુવાદ ૧૫૯ હવે જેણે છૂપા રહીને પોતાની સ્ત્રીઓનું અત્યંતતર આશ્ચર્યકારી ચરિત્ર જોયું છે, એ તે
હરિબલ, પિતાના ઘેરથી રાજા ગયા બાદ પોતાની પ્રિયાઓ જોડે બંને સ્ત્રીઓની કાર્યદક્ષ- પ્રિય એવે વાર્તાલાપ કરે છે કે-“તમે બંનેએ અનુચિતકારી તાની હરિબલે કરેલી રાજાને આ બધું મેગ્ય જ કર્યું છે. કારણ કે-મૂજન અફળાવ્યા પ્રશંસા અને દુષ્ટ મંત્રીના વિના અને ઉપદ્રવિત કર્યા વિના કદી પણ સાચું સ્વીકારતો નથી. કેજ માટે વિચાર. B ૩૬૮-૩૬૯ તેમાં પણ ખરાબ સારથી રથને ઉન્માર્ગે લઈ
જાય તેમ આ રાજાને દુબુદ્ધિ આપીને કુમાર્ગે લઈ જનાર તે દંભી મંત્રી છે. તે ૩૭૦ રાજા–અશ્વ-પુરૂષ-સ્ત્રી-વણ-શાસ્ત્ર અને શસ્ત્ર એ સર્વનું સુંદર કે અસુંદરપણું બીજાને આધીન છે. તે ૩૭૧ ને કહ્યું છે કે –
'वल्ली नरिंदचित्तं, वक्खाणं पाणिभं च महिलाओ।
तत्थ य वचंति सया, जत्य य धुत्तेहि निजंति ॥ ३७२ ॥ અર્થ-વેલડી, રાજાનું ચિત્ત, વ્યાખ્યાન, પાણી અને સ્ત્રીઓ પૂર્ણ પુરૂષે જ્યાં ખેંચી જાય ત્યાં જાય છે. તે ૩૭૨ ||’ વિષમ સન્નિપાત જેવા મંત્રીએ જ તાવની જેમ રાજાને દુષ્યતિકાર બનાવી દીધેલ હોવાથી પહેલાં તે મંત્રીને પ્રતિકાર કરે યુક્ત છે. ૩૭૩. દુષ્ટ ઈરાદાવાળો માણસ સર્ષની જેમ કદાચિત્ જીવતાં સુધી પણ પોતાની પ્રકૃતિ છોડતો નથી: તેથી નક્કી અનર્થનું મૂલ એ મંત્રી મૂળમાંથી ઉખેડી નાખવા જેવું છે. તે ૩૭૪ દુનીતિથી હણવા લાયક એ મંત્રીને વિષે દયાળુને પણ દયા રાખવી શું કામની? ખરેખર દુષ્ટોનું દમન કરવું અને શિષ્ટજનેનું પાલન કરવું તે ન્યાય છે. તે ૩૭૫ને તે મંત્રીને નિગ્રહ કરવાને માટે તેણે કરેલા દંભને અનુસરીને દંભ અને પ્રપંચ જ નિર્વિત્ર ઉપાય છે કારણ કે-દંભીને દંભથી જ સાધી શકાય છે. ૩૭૬ કવિઓએ પણ કહ્યું છે કે –
वजन्ति ते मूढधियः पराभवं, भवन्ति मायाविषु ये न मायिनः ॥
प्रविश्य हिघ्नन्ति शठास्तथाविधा, न संवृतांगानिशिता इवेषवः ॥ ३७७ ॥ અર્થ:-માયાવી પુરૂષોની જોડે જેઓ માયાવી બનતા નથી તે મૂઢ બુદ્ધિવાળા પુરૂષ પરાભવ પામે છે. કારણ કે-બખ્તર વિનાના શરીરવાળાને તીક્ષણ બાણે હણી નાખે છે તેમ શઠ જ સરલ માણસેના હૈયામાં પેસીને તેઓને હણી નાખે છે. તે ૩૭૭
મંત્રણાના જાણકાર પુરૂષને વિષે ગુપ્ત વાત ચાર કાને રહી હોય તે પ્રશંસનીય ગણાય છે, તેને બદલે આ હરિબલને (લંકાથી આવ્યા બાદ નગર પ્રવેશ કર્યો તે પહેલાં રાજાને મળ્યા પછી લંકા જવા આવવા સંબંધી વાત રાજાને કેવી રીતે કરવી, તે વિચારીને નક્કી કરવા હરિબલ, વસંતશ્રી અને કુસુમશ્રી ત્રણેએ વિશાળપુરના નગરનાં ઉદ્યાનમાં ખાનગી મંત્રણા કરેલી તે) છે કાને ગએલી વાત પણ ભવિષ્યમાં (નગરમાં પ્રવેશ કર્યો ત્યારથી લઈને અત્યાર સુધીમાં ) દરેક કાર્યની સિદ્ધિ કરી આપનારી નીવડી! I ૩૭૮ મા (મંત્રણાના જાણકાર વિશેષજ્ઞોએ મંત્રણાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org