________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વત્તિસત્રની આદર્શ ટીકાના સરલ અનુવાદ
૧૫
પ્રાણીના મૃત્યુના અભાવ હાવાથી તેને પ્રાણાતિપાતના પ્રત્યાખ્યાનના નિયમ છે; આથી ક્રોધથી દયાહીનપણા વડે તેના જે નિયમ ભાંગે છે તે દેશથી ભાંગતા હાવાથી તેમ જ ( વ્રતને ખ્યાલમાં રાખવા રૂપ વ્રતની અપેક્ષાએ વધ-મધાદિમાં પ્રાણીનું મૃત્યુ નહિ નીપજેલ હોવાને લીધે ) વ્રતનુ દેશથી પાલન કરતા હેાવાથી પૂજ્ય પુરૂષા વધ-અધાદિને અતિચાર કહે છે: ॥ ૧-૨ ॥
અથવા અનાભાગ=સહસાત્કાર વિગેરે વડે અથવા પહેલાં કહી ગયા તેમ અતિક્રમ અદિ વડે વધ-ધાદિ પાંચેય પ્રકારમાં અતિચારપણુંજાણવું, તેમાં અનાભાગ એટલે અસાવધાનતા-ઉપયાગ શૂન્યતા અને સહસાત્કાર એટલે વિચાર્યા વગરનું કાર્ય કારપણું–ઉતાવળે કાર્ય નું થઈ જવું, કહ્યું છે કે :पुत्रं अपासिकणं, छूढे पायंमि जं पुणो पासे । न य तरह नियत्तेडं, पाथं सहसाकरणमेयं ॥ १ ॥
''
અથઃ–પહેલાં જોયા સિવાય (જીવ ઉપર) પગ મૂકાઇ (જાય અને ત્યાર) બાદ જુએ પશુ પછી (તે જીવ ખચી શકે તેવી રીતે) પગને પાછે ઉપાડવા સમર્થ ન થઈ શકે તે સહસાકરણ કહેવાય. ॥૧॥ આ પહેલું સ્થૂલ પ્રાણાતિપાતવિરમણવ્રત સ વ્રતાદિ ધર્મના સાર છે. જૈનશાસ્ત્રે કહ્યું છે કે: - ધન્નાનું લળદાતિ વો ન તવેથા વઢમયરલળઢ્ઢા, રૂતિ યાર્ં તેસારૂં ! ?|| અર્થ:-જેમ ધાન્યનાં રક્ષણ માટે કાંટા વિગેરેની વાડ કરે છે તેમ પહેલા વ્રતનાં રક્ષણ માટે ખાકીનાં ૧૧ વ્રત કરે છે-ઉચ્ચરે છે ॥ ૧ ॥ ક્રોડ પદ ભણી ગયે પણ ‘ પરના પીડા ન કરવી ' એટલું તે ભણતરમાંથી જેણે જાણ્યું નહિ, તેનાં તે પરાળ જેવા ભણતરથી શું ? | ૨ || મેરૂ કરતાં માટુ' શું હેાય ? સમુદ્ર કરતાં ગંભીર શું હોય ? ગગનથી વિશાલ શું હોય ? તેમ અહિંસા સમાન બીજો ધર્મ કર્યો છે ? અર્થાત્ કાઈ જ નહિ : ॥ ૩ ॥ કૃત્તિસિસમુય માં કહ્યું છે કે:- પ્રાણિઓની દયા જે લાભ કરે છે તે લાભ, સર્વવેદ, યોા અને તીર્થના અભિષેક પણ કરતા નથી! ॥ ૧|| મામારત વિગેરેમાં પણુ કહ્યું છે કે -ડે યુધિષ્ઠિર ! એક માજી કાઈ સુવર્ણ ના મેરૂ અથવા સમસ્ત પૃથ્વીનું દાન આપે અને બીજી બાજુ એક જીવને અભયદાન આપે તેમાં અભયદાનની તુલનામાં તે તે દાન ન આવે. ॥ ૧॥ શૂર પુરૂષ સામાં એક હાય, પંડિત હજારમાં એક હાય, વક્તા લાખમાં એક હાય; પરંતુ દાતા પુરૂષ તે (લાખમાં પણ એક) હોય યા ન હોય ! ॥ ૨ ॥ યુદ્ધ જીતવાથી શૂર નહિ; વિદ્યા મેળવી તેથી પંડિત નહિ, વાક્ચાતુર્યં હોય તેથી વકતા નહિ અને ધન દેનાર દાતા નહિ, પરંતુ ઇન્દ્રિયાને જય કરે ત્યારે શૂર ગણાય, વિદ્યા ભણેલા માણુસ ધર્મ આચરે ત્યારે પંડિત ગણાય, વાક્ચાતુર્ય - વાળા સત્યવાદી હાય ત્યારે વક્તા ગણાય અને ભલે ધનના દાતા હાય; પર ંતુ તે પ્રાણીઓને અભયદાન આપે ત્યારે દાતા ગણાય. ।। ૨-૩ || વળી અભયદાતા પણ ખરે તે ગણાય કે-જે , લીંખ વિગેરે ક્ષુદ્ર જંતુઓને પણ દુભાવે નહિ. તિાસમુચય વિગેરેમાં કહ્યું છે કે:દેહને પીડા ઉપજાવનારા જૂ, માંકડ, ડાંસ વિગેરે જંતુઓનુ પણ જે પુત્રની જેમ રક્ષણ કરે તે સ્વગંગામી જાણવા. ॥ ૧॥ વિષ્ટાના કીડા અને દેવના ઇન્દ્ર એ તેને જીવવાની ઈચ્છા
૧૪
સ્વ અને પરદર્શનકથિત અહિંસાત્રતનું
માહાત્મ્ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org