________________
-
-
૧૨૦ શ્રી શ્રાદ્ધપ્રતિકમણુ-વદિતસત્રની આર ટીકાનો સરલ અનુવાદ નવમી ગાથા સ્થલ પ્રાણાતિપાત વિરમણવ્રત નામનાં પહેલા વ્રતને વિષે લાગતા અતિચારના હેતુ સમજવા માટે છે. સમજાવે એ હેતુ ખ્યાલમાં આવી જાય તે વ્રતમાં લાગતા અતિચારોથી બચી જવાય. આ પહેલા વ્રતમાં અતિચારો લાગવાનો હેતુ પ્રાણીને વધ છે. આથી આ નવમી મૂળ ગાથાની વ્યાખ્યા કરવા પહેલાં શાસ્ત્રકારે અહિં સુધી પ્રાણીને વધ કેવા કેવા પ્રકારે થાય છે, અને તે વધથી કેવા કેવા પ્રકારે બચી જવાય છે એ બીના અહિં સુધીમાં સમજાવી. હવે પછીથી તે ચાલુ નવમી મૂળ ગાથાની સવિસ્તર વ્યાખ્યા જણાવે છે.]
ઘરે બgવમિ. ગાથા ૯ની ચાલ્યા :-ઘથશે.” “પ્રાણાતિપાત વિરમણવ્રત, પાંચેય મૂળ વતેના સાર રૂ૫ હેવાથી પહેલું વ્રત છે, તે” ઉપર જણાવેલ સ્વરૂપવાળા પહેલા વ્રતને વિષે “શૂઝ” એટલે જવા આવવાની ક્રિયા વડે જેઓમાં જીવપણું પ્રગટ જણાઈ આવે છે, તે બેઈન્દ્રિય-તેઈદ્રિય-ચઉરિદ્રિય અને પંચેન્દ્રિય જીવો: તે એના “જાવાવિર” પ્રાણા: ઇંદ્રિય-શ્વાસોશ્વાસ-આયુ વિગેરેને “તેઓનાં હાડ-ચામડાં-નખ-દાંત વિગેરેને માટે સંકલ્પથી અતિપાત એટલે વિજેન્દ્રિયાળ ત્રિવિર્ષ વરું વિજાણં તુ હિંસા, એ ભગવદ્ વચન પ્રમાણે ] વિનાશ-હિંસા, અથવા (બીજી રીતે એમ અર્થ લે કે-) બેઈન્દ્રિય આદિ જીવો જ સ્થૂલ પ્રાણ: તેને અતિપાત-વિનાશ, અથવા (ત્રીજી રીતે એમ અર્થ લેવો કે) બાહ્ય સાધનથી ઓળખી શકાતે હેવાથી “ધૂ” એટલે બાદર એવો બેઈન્દ્રિયાદિ પ્રાણએને કાતિપાત-વિનાશ, તે પૂરપ્રાતિપાત–સ્થલ પ્રાણાતિપાત કહેવાય છે. તેની વિરતિથીવિરતિને આશ્રીને જે હવે કહેવાશે તે વધ, બંધ વિગેરે અશુભ આચરણ કર્યું હોય અથવા “એ આચરણ અર્થવાળે “બારિ” પાઠ, “જરૂરિબ' પાઠના આર્ષપ્રાગ તરીકે હેવાથી અથવા તો પાઠાંતર હવાથી “કરૂચરિત્ર' પાઠને અર્થ ગતિરિત-તિમા સમજ. એટલે સ્થલ પ્રાણાતિપાતની વિરતિથી અતિકમ-વ્યતિક્રમ આદિ અતિચાર વડે વ્રત અતિચરિત કર્યું હોય–અતિકમિત કર્યું હોય-વતને વિષે મલીનતા ઉપજાવી હાય” એ પ્રમાણે અર્થ લેવો. [ આ પ્રમાદને અપ્રશસ્તભાવે વધ-બન્ધન વિગેરે બની જવા પામ્યાં હોય તેની વાત થઈ, સિવાય શ્રાવકને ] કેઈપણ જાતના ભૂતગ્રહ, વ્યાધિ વિગેરેની શાંતિ માટે આ વધ-બંધન વિગેરે આચરણે પ્રશસ્તભાવે હોય પણ છે.
અથવા: ‘જરૂરિયં=ાતિવાતું' પદને અર્થ, “અન્યત્ર ગમન કરવું” એ થાય છે. તેમાં દેશવિરતિથી સર્વવિરતિમાં જવું, તે પણ અન્યત્ર ગમન કર્યું જ કહેવાય. આ અન્યત્ર ગમન, પ્રતિકમણને યોગ્ય નથી. માટે મૂળગાથામાં “વ” કહ્યું છે. અમારે એટલે અપ્રશસ્તભાવે,-ક્રોધાદિ કષાયના ઔદયિકભાવમાં વર્તતે સતે (વધ-બંધનાદિ કર્યા હોય કે દેશ વિરતિમાંથી સર્વવિરતિમાં જવાનું બન્યું હોય ત્યાં અતિકમાદિ અતિચાર છે.) મૂળગાથામાં જણાવેલ વધ-બંધ વિગેરે અતિચારે ક્રોધાદિ અપ્રશસ્ત ભાવમાં જ હોય છે-લાગે છે.
પહેલા વતના આ વધ-બંધ વિગેરે અતિચારે, બીજા સ્થૂલ મૃષાવાદ વિરમણ વિગેરે ૧ ફાયરવાસ x 1 ૨ શાળના x 1
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org