________________
શ્રી માહપ્રતિક્રમણ-ઇંદિત્તુસૂત્રની આશ ટીકાના સરલ અનુવાદ
૧૧૭
અગ્નિ-જલ અને વનસ્પતિમાં પણ હું છું, સર્વ પ્રાણીઓમાં પણ હું વ્યાપીને રહેલ છું. ॥ ૧॥ જે મનુષ્ય મને સ માં રહેલ તરીકે જાણીને કિંન્ને પણ જીવ હિંસા કરતા નથી તે પ્રાણીને હું નાશ કરતા નથી અને તે મારા નાશ કરતા નથી ॥ ૨ ॥ વનસ્પતિ-પાણી–અગ્નિ વિગેરેનાં જીવપણાંને સાખીત કરનારી યુક્તિ તે આગળ જણાવી છે. એ પ્રમાણે સાતમી ગાથાના અર્થ સમાપ્ત થયું. ચારિત્રના અતિયારાનું સામાન્ય પ્રતિક્રમણ.
અવતરળ :–સાતમી ગાથાના તે અ દ્વારા ચારિત્રાચારનું પાલન કરનાર શ્રાવકને મેાકળા રહેલા આરંભમાં થતી હિંસાની નિંદા જણાવીને હવે શરૂ કરાતી આઠમી ગાથાદ્વારા તે ખાર વ્રત રૂપ દેશ ચારિત્રને વિષે લાગી જવા સંભવિત અતિચારોનું સર્વ સામાન્યપણે પ્રતિક્રમણ જણાવાય છે. पंचण्हमणुव्वयाणं, गुणव्वयाणं च तिपदमश्यारे ।
सिक्खाणं च चउपदं, पडिक्कमे देसि सव्वं ॥ ८ ॥
નાથયે:-સ્થૂલ પ્રાણાતિપાત વિરમણુ વિગેરે પાંચ અદ્ભુત, દિક્પરિમાણુ વિગેરે ત્રણ ગુણુવ્રત અને સામાયિક વિગેરે ચાર શિક્ષાવ્રત મળીને માર વ્રતમાં દિવસ સંબંધી જે કાઈ અતિચાર લાગ્યા હાય તે સર્વ અતિચારાનું પ્રતિક્રમણ કરૂં છું ॥ ૮॥
વૃશિનો માવાથૅ:-‘અનુ' એટલે (સમ્યક્ત્વના સ્વીકાર કર્યા ) પછી; અથવા નિ એટલે (પાંચ મહાવ્રતાની અપેક્ષાએ ) ‘ વૃત્તિ ’– નાનાં વ્રતે તે અણુવ્રતા કહેવાય આ પાંચ અણુમતા મૂળ ગુણુ રૂપ છે, તે પાંચ અણુવ્રતા પછીનાં ક્ષિરમાણુ આદિ ત્રણ વ્રતે, તે પાંચ મૂળ અવતાને વિશેષ ગુણુ કરનારા હોવાથી ગુણુવ્રતા કહેવાય છે. અને શિષ્યને વિદ્યાગ્રહવુ કરવા માટે જેમ વારંવાર અભ્યાસ કરવા પડે: અર્થાત વિદ્યા જેમ વારંવાર અભ્યાસને સાધ્ય છે, તેમ તે ગુણુવ્રતા પછીનાં-ફરી ફરી અભ્યાસ કરવા ચેાગ્ય એવાં સામાયિક આદિ ચાર વ્રતે શિક્ષાવ્રત રૂપ છે. તે સ મળીને શ્રાવકનાં ખાર વ્રતોને આશ્રયીને દિવસ સંબંધી જે કેાઈ અતિચારા લાગ્યા હાય તે અતિચારાનુ પ્રતિક્રમણુ કરૂં છું [આ ખાર ત્રતેામાંનાં પાંચ અણુમતા અને ત્રણ ગુણવ્રતા મળીને આઠ તે ઘણું કરીને યાવત્કથિક-યાવજ્જીવ છે, અને (ક્રી ફરી લેવાય અને મૂકાય તેવાં) ચાર શિક્ષાત્રતા ઇત્વરકથિત-અલ્પકાલીન છે. ॥ ૮॥ ચારિત્રના અતિયારે નું વિશેષથી પ્રતિક્રમણ.
અવતરણ:-‘જેવા ઉદ્દેશ તેવા નિર્દેશ ’ એ ન્યાય મુજબ–ઉપર સામાન્યથી ખાર ત્રતાના અતિચારાનું પ્રતિક્રમણ જણાવ્યા બાદ હવે વિશેષથી (અનુક્રમે એક-એક વ્રત અને તેના અતિચાર છૂટા છૂટા જણાવવાના પ્રકારે કરીને) પહેલા વ્રતના અતિચારાનુ’ પ્રતિક્રમણ કરવા માટે આ નવમી ગાથાદ્વારા પ્રથમ વ્રતમાં લાગતા અતિચારના હેતુઓ દર્શાવાય છે. पढमे अणुव्वयंमि, थूलगपाणाश्वाय विरईयो । आयरियमप्पसत्थे, इत्थ पमायत्पसंगेणं ॥ ९ ॥
333
શ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org