________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિgવની આર ટીકાનો સરલ અનુવાદ ૯૯
शुचिर्भूमिमतं तोयं शुचिर्नारी पतिव्रता । शुचिधर्मपरो राजा, ब्रह्मचारी सदा शुचिः ॥ १ ॥ स्नानमुद्वर्तनाभ्यङ्गं नख केशाहिसत्क्रियां । गन्धमाल्यं प्रदीपं च, त्यजन्ति ब्रह्मचारिणः ॥ २ ॥ सत्यं शौचं तपः शौचं, शौचमिन्द्रियनिग्रहः ।
सर्वभूतदया शौचं, जलशौचं च पञ्चमम् ॥ ३ ॥ અર્થ –ભૂમિમાં રહેલું જળ પવિત્ર છે, પતિવ્રતા નારી પવિત્ર છે, ધર્મમાં તત્પર એ રાજા પવિત્ર છે અને બ્રહ્મચારી હરહમેશ પવિત્ર છે. તે ૧ | સ્નાનને, ઉદ્વર્તન (શરીરે લેટની પિછી, તેલ વિગેરે માલેસ કરાવવું તે) ને, વિલેપનને, નખકેશ વિગેરેના સંસ્કારને, સુગંધી દ્રવ્યોને, પુષ્પને અને દીપકને બ્રહ્મચારી પુરુષો તજી દે છે. # ૨ [ પાંચ પ્રકારનાં શૌચ (પવિત્રતા) ગણાય છે, તેમાં] સત્ય પહેલું શૌચ છે, તપ બીજું શૌચ છે, ઈન્દ્રિયોનો નિગ્રહ કરે તે ત્રીજું શૌચ છે, સર્વ પ્રાણીઓની દયા કરવી તે ચોથું શોચ છે અને જળ શૌચ (તે) પાંચમું-સહુથી છેલ્લું શૌચ છે. તે ૩ છે
યાજ્ઞવલ્કય સ્મૃતિમાં પણ કહ્યું છે કે-ત્રહ્મચર્યથિત તૈ–મન્નાનાદ્રિ / રત્નપાવનતા ત્રહ્મચારી વિયેત છે ? અથ -બ્રહ્મચર્યમાં રહેલે બ્રહ્મચારી આત્મા, અનાપત્તિકાળે એક ઘરને આહાર ન લે અને દાતણ અને સંગીત વિગેરે ન કરે છે ? A મનુસ્મૃતિમાં પણ પાંચમા અધ્યાયમાં કહ્યું છે કે-સારા શુદ્રત વિદiણો, રાનાwારિણ; / છાયા કાન, તારા વેવિત્તમ છે ? અર્થી-વિદ્વાન પુરૂષે ક્ષમા વડે પવિત્ર થાય છે, અકાર્યકારી માણસો દાનથી પવિત્ર થાય છે, છાનાં પાપ કરનારા પાપીજને જાપ કરવાથી પવિત્ર થાય છે અને વેદને જાણનારાઓ તપવડે પવિત્ર થાય છે, ૧ | २अद्भिर्गात्राणि शुद्धयन्ति, मनः सत्येन शुद्धयति । विद्यातपोभ्यां भूतात्मा, बुद्धिज्ञानेन शुद्धयति ॥२॥ नित्यं शुद्धः कारुहस्तः, पण्यं यच्च प्रसारितम् । ब्रह्मचारीगतं भैक्षं, नित्यं शुद्धमिति સ્થિતિઃ | રૂ અર્થ-જળથી શરીરનાં ગાત્રે શુદ્ધ થાય છે, સત્યથી મન શુદ્ધ થાય છે, આત્મા, વિદ્યા અને તપથી શુદ્ધ થાય છે અને બુદ્ધિ જ્ઞાનથી શુદ્ધ થાય છે. ૨ કારીગરના હાથ નિત્ય શુદ્ધ છે, ધન જે દાનમાં અપાયું તે શુદ્ધ છે, ભિક્ષા બ્રહ્મચારીને અપાએલ હોય તે નિત્ય શુદ્ધ છે; શુચિ બાબતમાં એ પ્રમાણે શાસ્ત્રની મર્યાદા જાણવી. ૩ / ' લેકમાં પણ પવિત્રતાને વ્યવહાર આ પ્રમાણે પ્રવર્તે છે.
ખરેખર, આ શોચ કહેવાય છે” તે લોકમાં પણ સર્વ ઠેકાણે જેવી રીતે નિર્વહી શકે તેવી રીતે જ પ્રવૃત્ત છે. સાચવી ન શકાય તેવી રીતે એ શૌચ (પવિત્રતા) પ્રવર્તતું નથી. છે, બ્રહ્મચારી નામનું બીજું પ્રકરણ લેક ૩૨, તેમાં ઉત્તરાર્ધમાં તફાવત છે.
૧લેક ૧૦૭, ૨ લેક ૧૦૯, ૩ શ્લેક ૧૨૯,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org