________________
શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વાદિતાની આદર ટીકાને સરલ અનુવાદ છે અને તે વનસ્પતિનું શરીર પણ ચેતનવંત છે, આ મનુષ્યનું શરીર પણ (ચપુ આદિથી ચામડી) કપાયા બાદ પ્લાન બની જાય છે--કરમાઈ જાય છે અને તે વનસ્પતિનું શરીર પણ કપાયા બાઢ પ્લાન બની જાય છે - કુમળાઈ જાય છે, આ મનુષ્યનું શરીર પણ આહાર લે છે અને તે વનસપતિનું શરીર પણ આહાર લે છે, આ મનુષ્યનું શરીર પર અનિત્ય છે–કાયમ એક સરખું નથી અને તે વનસ્પતિનું શરીર પણ કાયમ એક સરખું નથી, આ મનુષ્ય શરીર પણ શાશ્વત નથી અને તે વનસ્પતિનું શરીર પણ શાશ્વત નથી, આ મનુષ્ય શરીર પણ (ઈષ્ટ અનિષ્ટ આહાર વડે) વધે ઘટે છે અને તે વનસ્પતિ શરીર પણ વધે ઘટે છે, આ મનુષ્ય શરીર પણ તે તે રોગાદિને લીધે વિવિધ વિકારને પામે છે અને વનસ્પતિ શરીર પણ તે તે ગાદિ કારણે વિવિધ વિકૃતિ પામે છે.”
એ પ્રમાણે વનસ્પતિનું સચેતનપણું વિગેરે ભાવો હેતુગમ્ય છે, અને દષ્ટાંતવડે બતાવી આપવા શક્ય હોવાથી તે ભાવને દાણોતિકભાવ કહેવાય છે. [માટે કઈ પણ વસ્તુમાં જીવપણું ન સમજાય એટલા માત્રથી શ્રી અરિહંતપ્રભુના વચનમાં શંકા ન કરવી, એ સંબંધ.] એ રીતે વનસ્પતિ વિગેરેમાં સચેતનપણું માનવાની જેમ વર્તમાનમાં આ ભરતક્ષેત્રમાં મુનિરાજેના ચારિત્રને પણ સદ્ભાવ છે. કહ્યું છે કે-ટુuસદંતં ઘર લં મળશં મચવા ઘઉં વિતે લાખનુત્તાળામચં ર ોફ બgmત્તિ વામો છે ? અર્થ –ભગવંતે આ ભરતક્ષેત્રમાં શ્રી દુષ્ણસહસૂરિ સુધી ચારિત્ર કહેલું છે, માટે “એ ચારિત્રધર્મ અહિં નથી” એ પ્રમાણે વ્યાહ પ્રભુ આજ્ઞાધારી અને હેતો નથી. / ૧ / A (જેમ વનસ્પતિ આદિને સચેતનાદિ ભાવ એ પ્રમાણે હેતુગમ્ય છે તેમ શ્રી જિનેશ્વરે કહેલા) નિગોદ વિગેરે કેટલાક પદાર્થો કેવળ આગમગમ્ય છે. જેમકે “નિગદના અસંખ્ય ગેળા છે, એકેક ગાળામાં અસંખ્ય નિગોદ (તેજસ અને કામણ એ બે શરીરવાળા નિગોદના જીનું એક શરીર એવા અસંખ્યાત શરીર) છે, અને તે એકેક નિદમાં અનંતા જીવે છે. ૧ / તેમજ શ્રી જિનેશ્વરના માર્ગમાં કઈ પણ વખતે “સંસારમાંથી કેટલા છે મે ગયા?? એમ પૂછવામાં આવે ત્યારે એક જ ઉત્તર છે કે–એક નિગદને અનંતમે ભાગ સિદ્ધિગતિને પામ્યું છે. 1 ૨ ” એ સિવાય તેમાં કઈ હેતુ કે દષ્ટાન્ત આદિ નથી. (કેવળ શ્રદ્ધાગમ્ય વસ્તુ છે.) માટે કહ્યું છે કે બાબા શરથો, કાળા વ તો કહેજો વિતિ = વિદ્યતા–હળવાહૈિ” વિષાદળાફરા ? અર્થ જે અર્થ આજ્ઞા તરીકે ગ્રહણ કરવા ગ્ય છે તે અર્થ “પ્રભુ આજ્ઞા એ પ્રમાણે છે” એમ આજ્ઞાથી જ કહે અને દષ્ટાંતથી જણાવવા ગ્ય અશ દષ્ટાંતથી કહે તે કથન વિધિ છે. આ વિધિથી વિપરીત પણે અર્થ કહેવામાં વિરાધના છે. છેલ છે શ્રી જિનભાગણિ ક્ષમાશમણજીએ પણ કહ્યું છે કે
*वस्तुधर्मगोचरा गोला य असंखिजा, असंखनिगाओ हवइ गोलो । इक्किकमि निगोए अणंतजीवा मुणेयस्वा ॥१॥ (बुहत्संग्रहणी गाथा २७६) जइया हाइ पुच्छा, जिणाणमग्गमि उत्तरं तइआ ॥ इक्कस्स રોયલ્સ ૫, બળતમારે જ સિદ્ધિ છે ૨ !! (નવતરવ ગાથા ૬૦ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org