________________
૯૦ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વત્રિની આદશ ટકાને સરલ અનુવાદ
भूअत्थेणाहिगया जीवाजीवा य पुन्नपावं च ॥
सहसंमइआऽऽसवसंवरो अ रोएई निसग्गो ॥५॥ અર્થ -ક્ષાયિક, ઉપશમ અને ક્ષેપશમ એ ત્રણ પ્રકારનું સમ્યક્ત્વ, સાસ્વાદન મેળવતાં ચાર પ્રકારે ગણાય છે, અને તેમાં મિથ્યાત્વના શુદ્ધ પુંજમાંને અંતિમ પુદ્દગલ દવા રૂપ વેદક મેળવતાં પાંચ પ્રકારે થાય છે. દસ પ્રકારે સમ્યક્ત્વ આ પ્રમાણે છે. / ૩ / ૧-નિસર્ગરૂચિ, ૨-ઉપદેશરુચિ, ૩–આજ્ઞારૂચિ, ૪- સૂત્રરૂચિ, ૫-બીજરૂચિ, ૬-અભિગમરૂચિ, ૭-વિસ્તારરૂચિ, ૮-ક્રિયારૂચિ, ૯-સંક્ષેપરૂચિ અને ૧૦-ધર્મરૂચિ. ૪ તેમાં નિસર્ગ રૂચિ સમ્યક્ત્વ તે છે કે-જીવ-અછવ-પુણ્ય-પાપ-આશ્રવ-સંવર-બંધ વિગેરે વિગેરે સદ્ભૂત પદાર્થો “જે આત્માને સદ્ભૂત પદાર્થ પણે (ગુરૂના ઉપદેશ વિના જ) સ્વયં ઠસી જવાની રીતે સમસ્યાજાતિ સ્મરણ જ્ઞાનની પ્રતિભા આદિ રૂપે” આત્માની સાથે અધિગત થયા હેય-આત્માને પરિજ્ઞાત થયા હેય. આમા સાથે આત્મગુણ રૂપે વણાઈ જવાની માફક આત્માને સહજ રૂચિ ગયા હેય, તે નિસરૂચિ સમ્યક્ત્વ જાણવું. પણ આ અર્થને જ ગાથા ૬થી સ્પષ્ટતા જણાવે છે કે
___ जो जिणादिठे भावे चउबिहे सदहाइ सयमेव ॥
gવ નન્નત્તિ ” સર નિસારૂત્તિ નાથ રે || અર્થ -શ્રી જિનેશ્વર ભગવંતે, દ્રવ્ય-ક્ષેત્ર-કાલ અને ભાવ એ અથવા નામ, સ્થાપના આદિ ચારેય ભેદે દીઠેલા ભાવ પ્રતિ “તે તેમ જ છે, અન્યથા નથી ” એમ પિતે જ ( ગુર્વાદિકના ઉપદેશ વિના જ) શ્રદ્ધા ધરાવે તે નિસર્ગ રૂચિ સમ્યકત્વ જાણવું. ૬ શ્રી જિનેશ્વર ભગવંતે એ રીતે દીઠેલા તે જ ભાવોને બીજા કોઈ કેવલી ભગવંતે કે છઘસ્થ ગુર્વાદિકે ઉપદેશ કર્યો અને તેમાં શ્રદ્ધા કરે તે ઉપદેશકુચિ સમકિત જાણવું. If ૭
જેઓને રાગ-દ્વેષ-મોહ-અજ્ઞાન દૂર થએલ છે, તેવા આચાર્ય ભગવંત આદિની આજ્ઞા વડે જ જીવ-અજીવ આદિ પદાર્થોને પ્રમાણ તરીકે માનવાની રૂચિ ધરાવે, તે માષતુષ ષિની માફક આજ્ઞારૂચિ સમ્યક્ત્વ જાણવું ૮ સૂવને ભણતા થકે શ્રત વડે અથવા અગીઆર અંગ વડે કે અંગબાહ્ય સૂત્ર વડે સમ્યકત્વ પામે તે ગોવિન્દ વાચકની જેમ સૂત્રરૂચિ સમ્યફટવ જાણવું. ૯ I તેલનું એક બિંદુ પાણીમાં સર્વત્ર પ્રસરી જાય, તેમ છવ આદિ એક પદ રચવા માત્રથી અનેક પદે રૂચી જાય-પ્રસાર પામે તે બીજરૂચિ સમકિત જાણવું. ૧૦ આ
सो होइ अभिगमरुई, सुअनाणं जेण अत्थओ दिठं ॥
___ इकारसमंगाई पइन्नगं दिठिवा ओ अ ॥ ११ ॥ અર્થ:-જે આત્માએ અગીઆર અંગરૂપ શ્રુતજ્ઞાન, દષ્ટિવાદ, ઉપાંગ અને ઉત્તરાધ્યયન આદિ પ્રકીર્ણ કોને અર્થથી દીઠા હોય, તે આત્મા અભિગમરૂચિ સમકિતી જાણ. . ૧૧ ધર્માસ્તિકાયાદિ સર્વ દ્રવ્યોના ભાવેનું તેના સર્વ પર્યાયે સાથે જેને સર્વ પ્રમાણ અને નયથી જાણપણું હોય, તે વિસ્તારરૂચિ સમકિતી જાણ. . ૧૨ માં દર્શન-જ્ઞાન અને ચારિત્રને વિષે,
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org