________________
શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વંદિત્તસૂત્રની આદર ટીકાને સરલ અનુવાદ ત્રણ પુંજને સંક્રમ, શ્રી કલ્પભાગ્ય (સિદ્ધાન્ત)માં એમ જણાવેલ છે કે વધતા-શુભ પરિણામવાળે સમ્યગ્દષ્ટિ જીવ મિથ્યાત્વનાં દલીકેમાંથી મિથ્યાત્વનાં પુગલને સમક્તિનેહનીય
પુંજમાં અને મિશ્રમેહનીયપુંજમાં સંક્રમાવે છે તે તે રૂપે ત્રણ પુજને સંક્રમ બનાવે છે, મિશ્રમેહનીયjજમાંથી મિશ્ર પુદ્ગલેને સમ્યગઅને સત્તાધિકાર, દષ્ટિ જીવ સમ્યકત્વમાં અને મિથ્યાદષ્ટિ જીવ મિથ્યાત્વમાં
સંક્રમાવે છે તે તે રૂપે બનાવે છે અને સભ્યત્વનાં પુગલેને મિથ્યાષ્ટિ જીવ મિથ્યાત્વમાં સંક્રમાવે-મિથ્યાત્વરૂપે બનાવે, પરંતુ મિશ્રમાં ન સંક્રમાવેમિશ્રમેહનીયરૂપે ન બનાવે. આ માટે (શ્રી કલ્પભાષ્ય ગાથા ૧૧૭માં) જણાવે છે કે
मिच्छत्तमि अखोणे तियपुंजी सम्पदिठिणो नियमा ॥
खीणमि उ मिच्छत्ते दु एगपुंजी व खरगो वा ॥१॥ અર્થ-જેઓને મિથ્યાત્વપુંજ ક્ષીણ થયો નથી તે સમ્યગદષ્ટિઓ નિયમા ત્રણ પુંજની સત્તાવાળા હોય છે, જે એને મિથ્યાવકુંજ ક્ષીણ થયે છે તે સમ્યગદષ્ટિ છે બે પુંજની સત્તાવાળા હોય અથવા મિશ્રપુંજને ક્ષય થયે સતે એક પુંજની સત્તાવાળા હોય અથવા સમ્યક્ત્વપુંજને પણ ક્ષય થયે તે ક્ષેપક હેય. ૧ /
પુનઃ શુદ્ધ કરેલ બંટીનાં કુરીયરૂપ જે સમ્યક્ત્વનાં પુણેલો છે, તે કુતીર્થિકે સંસર્ગઅને કુશાસ્ત્રનાં શ્રવણ વિગેરે મિથ્યાત્વવડે મિશ્રિત થયા થકા તત્કાલ જ મિથ્યાત્વરૂપ બની જાય છે. ઉપ૦ સમ્યક થી પડેલો જીવ જ્યારે ફરી સમ્યકત્વ પામે ત્યારે પણ અપૂર્વકરણવડે ત્રણ પુંજ કરીને અનિવૃત્તિકરણવડે સમ્યકત્વપુંજ પામે ત્યારે જ તેને સમ્યકત્વ જાણવું. શંકા
એમ થતાં તે પહેલાં જે રીતે અપૂર્વકરણ પ્રાપ્ત કરેલ તે રીતે જ આ બીજી વારનું પણ અપૂર્વકરણુ ગણતું હોવાથી તે કરણની અપૂર્વતા કેમ કહી શકાય?” સમાધાન-“અપૂર્વ સરખું તે અપૂર્વ જાણવું. અથવા તેવા ઉચ્ચ વીલાસમય શુદ્ધ પરિણામો જીવને અ૫ વાર જ પ્રાપ્ત થતા હેવાથી વૃદ્ધ મહાપુરૂષોએ તે કરણને પ્રથમનાં અપૂર્વકરણ જેવું અપૂર્વકરણ કહ્યું છે.
વળી સિદ્ધાંતિક મત એમ છે કે-ક્ષાપશમિક સમ્યક્ત્વની પ્રાપ્તિમાં જેમ યથાપ્રવૃત્તિ- ૧ એ પ્રમાણેને અર્થ, આ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્રની ટીકામાં આપેલ શ્રી કલ્પભાષ્યની ગાથા ૧૧૨ ની ટીકાને આશ્રયીને છે; જ્યારે પ્રકારાન્તરે એ અર્થના દ્યોતક અર્થને જણાવતી ગાથા ૧૧૩ ની ટીકા અને તેનો અર્થ આ પ્રમાણે છે.-“મિચ્છારવઢિવાત પુનાનgવ્ય મિશ્ર સમ્પથરવું જ હંમતિ ! यदि वा कश्चिद् गुणैवृदिर्यस्य स गुणवृद्धिः-प्रवर्द्धमानपरिणामः सभ्यग्दृष्टिरित्यर्थः 'मिश्रात्' मिश्रदलिकात पुद्गलानादाय सम्यक्त्वं संक्रमयति! 'हायकः' हिनपरिणाम मिथ्यादष्टिरित्यर्थ मिश्रात् पुद्गलानाकृष्य મિથ્યાત્વ હમતિ' અર્થ-સમ્યગદૃષ્ટિ જીવ મિથ્યાત્વનાં પુદ્ગલેને ખેંચી લઈને સમ્યક્ત્વમોહનીયના પંજમાં સંક્રમાવે છે–તે તે રૂપે બનાવે છે. જો કોઈ વધતા શુભ પરિણામવાળો સમ્યગદષ્ટિ જીવ હોય તો તે મિશ્રમેહનીયન પુંજમાંથી મિશ્રપુદ્ગલેને સમ્યકૃત્વમાં સંક્રમાવે છે અને મિથ્યાદષ્ટિ જીવ મિથ્યાત્વમાં સંક્રમાવે છે–તે તે રૂપે બનાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org