________________
૭૬ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિત્તસૂત્રની આદશ ટકાને સરલ અનુવાદ જે (પૂજાને બદલે) નાગમૂર્તિને નમવા માત્રથી આ અનર્થથી છૂટી શકાય છે, તે (પૂજા નથી જ કરવી તે ધ્યેય સચવાતું હોવાથી ) આપણને શું ધાર્યું થતું નથી ? વળી મન વિના માત્ર કાયાથી પ્રણામ કરવામાં (જિનદેવ સિવાય અન્ય દેવને ન નમું, એ) નિયમને કેઈ હાનિ પહોંચતી નથી. આવા નિયમનાં પાલન અને અપાલનને વિષે પ્રાણીઓને થતાં પુણ્ય અને પાપમાં મન જ પ્રમાણુ ગણાય છે. ૩૯૭–૩૯૮ | વળી વ્રતને વિષે-રાજાભિયોગેણું દેવાભિમેણું વિગેરે આગાર (સ્વરૂપ) પણ કહેલા છે. સેંયરું પણ કયાંય બારણ વિનાનું હોતું નથી. વ્રતના પાલનમાં આવી પડેલી આપત્તિ દૂર કરવા જેવા મહાન કાર્ય માટે વ્રતથી અંશમાત્ર ઊલટી પ્રવૃતિ કરવી પડે તે નવા જવરવાળાને આહારના ત્યાગની જેમ મોટા ગુણને
માટે જ થાય છે. તે ૩૯૯-૪૦૦ છે છતાં તેમ અંશમાત્ર કાયાથી “ નાગમૂર્તિને મન વિના નમવામાં પણ જે કોઈ દોષ મનાયા કરતો હોય તો માંદાને નમવા માત્રથી વતને લાંઘણથી આવેલી નબળાઈ, પાછળથી પચ્ચ ભેજનવડે દૂર દેષ નથી, અને કિંચિત થાય છે! તેમ અહે! પાછળથી લીધેલું પ્રાયશ્ચિત પણ તે દોષ હોય તે પણ દોષને દૂર કરે છે ! વળી હે રાજન ! સાધુનાં મહાવ્રતરૂપ પ્રાયશ્ચિત્તથી તે શુદ્ધ ધર્મમાં પણ ઉત્સર્ગ અને અપવાદ બંને કહેલ છે, પછી થાય છે” એમ ગારૂડીને શ્રાવકના ધર્મમાં તે અપવાદ હોય જ એમાં પૂછવાનું શું? રાજાને ઉપદેશ, અને તે એકાન્તને-ઉત્સર્ગને આગ્રહ રાખે છે. વળી સ્યાદ્વાવાદ મતવાળાબદલ રાજાને શુદ્ધ અને સર્વત્ર સ્યાદ્વાદ જ યુક્ત છે: એકાન્તવાદ તે તેઓને ધર્મોપદેશ. મિથ્યાત્વ તરીકે ગણાય છે. માટે હે રાજન! (ઉત્સર્ગને)
એકાંત આગ્રહ તજીને નાગદેવને (મન વિના માત્ર કાયાથી) પ્રણામ કરો અને તમારી પ્રિયાઓ તથા પુત્રને પ્રકૃષ્ટપણે જીવાડો-ઉલ્લાસભેર જીવાડેઃ પિતાના હિતમાં કેણ બુદ્ધિમાન મૂંઝાય? ૪૦૧-૦૨-૪૦૩-૪૦૪
અરિહંતદેવના ધર્મના જાણ ગારૂડીએ-ધર્મને વિશેષ કરીને–તારતમ્યતા પૂર્વક જાણવાની બુદ્ધિવાળા રાજાને એ પ્રમાણે યુક્તિપૂર્વક ધર્મોપદેશ કહ્યું તે પરાક્રમ અને મહાભ્યરૂપી ગૌર કહેતાં કંચનની શોભાવાળા તે રાજાએ કહ્યું- જેનદર્શનમાં જે ઉત્સર્ગ જોડે અપવાદ વિગેરે કહેલ છે, તે ચિત્તથી જેઓ નબળા હોય તેને માટે છે, પરંતુ જે મક્કમ પુરુષો હોય છે, તેઓ તે ધર્મને લગારેય પ્રાણને પણ અતિચરિત થવા દેતા નથી–ષિત કરતા નથી. અતિ અલ્પ પણ અતિચારથી ધર્મની અસારતા જ થાય છે? પગમાં માત્ર કાંટે વાગવાથી પણ શું પુરૂષ ખોડંગાતે નથી? વળી જેની શુદ્ધિને માટે પ્રાયશ્ચિત લેવું પડે તે દેષ પ્રથમથી ત્યાજ્ય છે. જે કાદવ છેવા લાયક છે તેને અડકવું નહિ એ શ્રેષ્ઠ છે. ઉત્સર્ગમાર્ગમાં જે અશક્ત હોય તેને માટે શાસ્ત્રકારે અપવાદ જણાવે છે, શક્તિવાળાને તે તે અપવાદ, અપવાદનું-નિદાનું કારણ છે. શ્રી સર્વએ સ્યાદ્વાદ પણ પાપકૃત્ય માટે નથી બતાવ્યો: સ્યાદ્વાદને પણ એકાંતવાદ તરીકે સ્વાદીઓને મત નથી. અર્થાત સ્યાદ્વાદીઓના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org