________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ વદિસવની આડશ ટીકાને સરલ અનુવા ૨૦ પિતે વરી” એટલું જ તે સ્વમ આવેલું પરંતુ તદુપરાંત તે સ્વમ બે વિદ્યાધરેન્દ્રોની બે પુત્રીઓને પણ પરણાવી આપનાર નીવડ્યું) ૨૭૯ો ત્યારબાદ વિદ્યાધરના રાજાની
માફક વિદ્યાધરનાં વિમાને વિગેરે સાદ્ધિસહિત તે ત્રણે પ્રિયાવિદ્યાધરેન્દ્રોની બે કન્યા યુક્ત વિજયકુમાર, પોતાનાં કામપુર નગરે આવ્યો. ત્યાં આવતાં પણને ત્રણે પ્રિયા નગરવાસી જનેએ કુમારનું વિસ્મયકારક ગૌરવભર્યું સ્વાગત સહિત વિજયકુમારનું કર્યું ૨૮૦ છે ત્યારબાદ પિતાના મોટાભાઈ સહિત વિશાળ પિતાનાં કામપુર પૃથ્વીને પિતાનાં સૈન્યથી સાંકડી કરતો અને વિદ્યાધરોનાં નગરમાં આવવું. વિમાનોથી વિશાળ આકાશને સાંકડું કરતો વિજયકુમાર, પોતાના
પિતાને મળવા નંદિપુર નગર ભણી ચાલ્યા . ૨૮૧ એ શત્રુઓને દીન બનાવનારા જાણે અનેક ઉત્પાત જ ન હોય તેવાં તે સૈન્યો જોઈને વ્યાકુળ બની ગયેલ પિતા, શુકન આદિ પામીને ઉત્સાહિત થયે એટલે વિજયકુમારની જોડે યુદ્ધ કરવા સામે આ છે ૨૮૨ છે. પિતાની સેનારૂપ નદીની સાથે પિતાની સેનારૂપ નદીના થએલ સંગમરૂપ યુદ્ધતીર્થને બિષે અત્યંત શ્રદ્ધાવાળે એ તે વિજયકુમાર; પિતાની સાથેના દરેક સુભટને નિવારીને પિતાના દરેક સુભટાદિકની સાથે એકલે યુદ્ધ કરવા લાગ્યું. ! ૨૮૩ મહાઔષધિના પ્રભાવવડે પિતાને કઈ જ શસ્ત્ર લાગતું નહિ હેવાથી પિતાનાં સર્વ સૈન્યને “તેઓનાં સમસ્ત શસ્ત્રોને પિતાનાં શસ્ત્રોવડે છેદી નાખીને વિજયકુમારે સ્ત્રીની જેમ શસ્ત્ર વિનાનાં બનાવી દીધાં! છે ૨૮૪ છે એ પ્રમાણે વિજયકુમારે પિતાને પણ શસ્ત્ર વગરને બનાવ્યું. આથી શાસ્ત્ર વિનાના શાસ્ત્રીની માફક રાજા વિલ બની ગયો. એ જ વખતે જય અને વિજયે સામે આવીને પિતાને ખમાવ્યા! છે ૨૮૫ | પિતાએ પણ બંને પુત્રને ઓળખીને અને અત્યંત પ્રેમથી ભેટીને ઉલ્લાસ પામતા હર્ષનાં મોજાં વડે “મોજાં ઉછાળી રહેલ” સમુદ્રની લીલાને ચિરકાળ ધારણ કરી પારદા અને બોલ્યો કે–તે અર્થ યુક્ત અન્યક્તિઓને કહેનારા હે પુત્રો! તમારા વિયેગથી અત્યંત દુઃખી થવાને લીધે સો વર્ષને વિગ તે મને સે કલ્પ૩ જેવો થયો છે ૨૮૭ વિગેરે.
દિલ-દર્દ જણાવ્યા બાદ રાજાએ, પિતાને રાજદેવીએ જે સ્વમ જયકુમારને પિતાના આપેલ છે તથા કુમારની અપરમાતા શ્રીમતીએ પણ તે સ્વમ રાજ્યની પ્રાપ્તિ અને મુજબ જ પિતાને સ્વમ આવ્યું હોવાની જણાવેલી વાત વિગેરે પિતાનું ચારિત્રગ્રહણ વૃત્તાંત જેમ બને તેમ જણાવીને પુત્રનું મનુષ્યપણામાં શ્રેષ્ઠ
દેવપણું માનવા લાગ્યું ! પ૨૮૮ ત્યારબાદ મોટાભાઈએ નાનાભાઈનાં અને નાનાભાઈએ મોટાભાઈનાં ચરિત્રો કહી બતાવવાથી અત્યંત વિસ્મય પામેલા પિતાએ બંને પુત્રને મોટા મહોત્સવપૂર્વક નગરપ્રવેશ કરાવીને રાજ્ય આપવા માટે કહ્યું. ૨૮૯
૧ ડરનાનાં x ૨ પુર્વ x
૩ લૌકિકમાં ૩૦૦૦ વર્ષનું એક યુગ, અને એવા ચાર યુગનું એટલે કે ૧૨૦૦૦ વર્ષનું દેવનું એક યુગ કહેલ છે. દેવોનાં તેમાં પ૦૦ યુગને એક કપ કહેવાય છે. જુ બે-બસિંધ ચિંતામણિ, દ્વિતીયકક, લેક ૭૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org