________________
૬૪ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિત્તસૂત્રની આઠ ટકાને સરલ અનુવાદ કુપાત્રપણું હોવાથી જયાપુરીનું રાજ્ય જમાઈ જ્યકુમાર જેવા પાત્રને માટે છોડીને એટલે કે-પોતાનું રાજ્ય તે જમાઈને આપીને ચારિત્ર સ્વીકારી શિવ સામ્રાજ્યને સ્વામી થયે-મુક્તિપદ પામ્યા. ર૪લા અહિં પૂર્વભવને પ્રેમ છૂટે મુશ્કેલ બનવાથી કામલતા ગણિકાને રાણી ' તરીકે સ્થાપીને બે રાણુની વચ્ચેની ત્રીજી રાણું બનાવી! ખરેખર રાજાથી શું નથી બનતું ? છે ૨૫૦ છે અને નિંદ્ય કાર્યમાં ડંકા જેવી-નિંદ્ય કાર્ય નિઃશંકપણે કરનારી અક્કાને પોતાના દેશમાંથી હાંકી કઢાવી. ખરેખર મોટા પુરુષોનો પ્રેમ અને દ્વેષ નિષ્ફળ હોતા જ નથી. ૨૫૧ ભેગાપુરીના રાજ્યની જેમ આ બીજા જયાપુરીના રાજ્યની પણ ગ્ય વ્યવસ્થા કરીને “દેરડાથી ખેંચાઈને ગાય આવે, તેમ” નાનાભાઈ પરના પ્રેમ રૂપ દેરડાથી ખેંચાઈને જયકુમાર ત્યાંથી પિતાની ત્રણેય પ્રિયાઓ સહિત વિજયકુમાર પાસે કામપુર નગરે આવ્યું. એરપરા પુણ્યશક્તિ, મંત્રશક્તિ અને આત્મશક્તિ તે ત્રણ શક્તિ સાથે શોભતા પુણ્યવંત પુરુષની જેમ તે ત્રણ પ્રિયા સાથે શુભતા જયકુમારવડે “પરાક્રમવડે જેમ ન્યાય-નીતિ શોભે, તેમ’ વિજયકુમાર શાભવા લાગે પરંપરા મેટાભાઈ જયકુમારની આવતાની સાથે જ નાનાભાઈ વિજયને અતિ પ્રેમપૂર્વક દિવ્ય નિધિ સરખે મણિ અને ઔષધિ એ બે દિવ્ય વસ્તુઓ ભેટ આપી. એ ૨૫૪ જમતીપુરીના રાજાની અતિ રૂપવાન કુમારી સાથે વિજયકુમારનું
કજરૂપે પાણિગ્રહણ હવે વિજયકુમારને એકદા રૂમ આવ્યું કે-“રૂપની ઋદ્ધિવડે ઈન્દ્રની પુત્રી જયન્તીને પણ જીતે તેવી “જયન્તીપુરના રાજાની' વિજયા નામની કુંવરી સ્વયંવરમાં મને વરી.” છે ૨૫૫ તેવું સ્વમ જોઈને એકદા તે યંતીપુરી પ્રતિ ઉત્કંઠાવાળો વિજયકુમાર, પિતાના મોટાભાઈ જયકુમારને પિતાનું રાજ્ય ભળાવીને દિવ્યમણિના પ્રભાવે વિદ્યાધરની માફક આકાશગતિ વડે જયન્તી નગરીએ આવ્યા. ૨૫૬ છે ત્યાં આવતાની સાથે તેણે પિતાનાં રૂપને ઔષધિના પ્રભાવે કદરૂપું બનાવ્યું અને તે કદરૂપને પણ પાછું કુશ્વરૂપ આપ્યું! આથી બનેલ કદરૂપ કુબડાના રૂપવાળા તે વિજયકુમારને કુતુહલપ્રિય લેકએ કૌતુકથી ગોળની જેમ વીંટી લીધઃ [ એ રીતે કુતુહલી લેકેથી વીંટળાઈને સ્વયંવર મંડપ તરફ ચાલ્યું જતે ] કુજ પણ સ્વયંવર મંડપમાં આવીને ઊંચા માંચડા પર બેઠેલા રાજકુમારની હરોળમાં ઝટ બેસી ગયે! ૨૫૭ લાંબા હોઠ, લાંબા દાંત, તણું આંખે, વાંકું નાક, વાંક હાથ અને વાંકા પગવાળા તે કદરૂ૫૫ણ વડે તેમજ સાથે સાથે કરાતા વિલક્ષણ અભિનય-નખરાં અને હાસ્ય પેદા કરે તેવા વાણીપ્રયોગ વડે તે વખતે આ કુમાર કોને હાસ્યનું ભાજન હેતે બન્યા? ૨૫૮ : ઉત્તમ માંચડાઓ પર બેઠેલા રાજાઓની શ્રેણીથી શુભતા સ્વયંવર મંડપમાં “અધોની શ્રેણુથી શોભતી અધશાળામાં માંકડું શોભે તેમ” આ કુબજ શોભતો હતો. ૨૫૯ અહિ રાજયની કુલદેવીએ રાજકન્યાને રૂમ આપ્યું કે-“હે સ્વયંવર ! તું જે વિશ્વને વિષે ઉત્તમપણાને ઈચ્છતી હે તે સ્વયંવરમાં “વિશ્વને A B ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org