________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ વંદિત્તની આદશ ટીકાને રેલ અનુવાદ પ્રકાશવા જેવું” તેજ પ્રાપ્ત કરવારૂપ સ્વાર્થસિદ્ધ બનીને અંતે પૂર્વ દિશા તરફ વેગ કરે છે, તેમ” પિતાનાથી દૂર રહેલા નાના ભાઈ પાસેથી રાજ્યમંત્રી મેળવીને સ્વાર્થસિદ્ધ થએલ જયકુમાર આકાશગતિએ ભેગાવતી ( જ્યાં કુન્જવેષે લેગિની નામની કન્યાને પર હતું, તે) નગરીએ વેગે આવ્યો. ૨૪૦૧ નિપાપવૃત્તિવાળા જયકુમારે
અહિં તે રાજ્યમંત્રને જાપ આદર્યો અને સાતમે દિવસે તે ભેગાપુરી નગરીના રાજા (જય કુમારના સસરા)ને એક નિમિત્તિઓએ આવીને કહ્યું કે- “હે રાજન્ ! જ્યારે તમારે મદેન્મત્ત થએલે પક હસ્તી, બળજબરીથી આલાનતંભને ઉખેડી નાખીને “મહાવાયું વૃક્ષેને હચમચાવી મૂકે તેમ” નગર લેકને અત્યંત ત્રાસ આપી રહ્યો છે. ત્યારે જાણે કે હવે આજથી પાંચમે દિવસે તમારું નક્કી પંચત્વ-મરણ છે : ” માટે હવે તમને યેગ્ય ગણાય તેવું પરાકનું ભાતું આદરે” ૨૪૧-૪૨-૪૩ નિમિત્તિઓ દ્વારા એ પ્રમાણે પિતાનું મૃત્યુ નિકટમાં જાણીને ખેદ ધરવાને બદલે ઉદ્વેગના લેશ વગરના વૈરાગ્યને ધારણ કરતા સાત્વિક રાજાએ “પિતાનું નિકટમાં મરણ જણાવ્યું તે તે પરલોક સુધારી લેવાની શુભ તક આપી, એમ માનીને શુભ જણાવનાર નિમિત્તિઓને પિતાને ઉપકાર માનીને ઘણું તુષ્ટિદાન આપ્યું. ૨૪૪ છે અને દેવા લેવામાં પંડિત એવા તે રાજાએ, પોતાને પુત્ર નહિ હોવાથી (ભેગાપુરી જ આવેલા પિતાના તે જમાઈ) જયકુમારને રાજ્ય આપીને સદ્દગુરૂ પાસે તે દિવસે જ ચારિત્ર ગ્રહણ કર્યું ! છે ૨૪૫ અને દીર્ઘકાળે સિદ્ધ થઈ શકે તેવા મુક્તિરૂપ કઠિન કાર્યને જલદી સિદ્ધ કરવાની તમન્નાએ નિરંતર એકાગ્રપણે કાત્સર્ગ ધ્યાને રહેતાં પિતાના આયુષ્યને અંત હતો તે પાંચમે દિવસે જ મુક્તિપદ પામ્યા! એ ૨૪૬ જયકુમારને જયાપુરીના બીજા રાજ્યની પ્રાપ્તિ અને ભાઈ સાથે નિવાસ.
એ પ્રમાણે સસરા પાસેથી ભગાવતી નગરનું રાજ્ય મળ્યા બાદ તે રાજ્યની યોગ્ય વ્યવસ્થા કરીને જ્યકુમાર (કામલતા ગણિકા રહે છે તે પિતાના પહેલા સસરાની) જ્યાપુરી નામની નગરી ભણી ચાલ્યું, અને તે વખતે પોતાની વિશાળ સેના વડે અચલ મનાતી પૃથ્વીને ચલાચલ કરી દીધી ! છે ૨૪૭ સ્વસામર્થ્ય પર નિર્ભર એવા શત્રુની સામે જનાર વીરની જેમ સામે આવતા જયકુમારને રાજાએ અનુચર દ્વારા જમાઈ તરીકે જાણી લીધે અને બહુ માન આપીને નગરમાં પધરાવ્યા. ૨૪૮ છે. હવે રાજા પણ પોતાના પુત્રનું क्षीणेनेतदनुष्ठि तंयदि ततः कि लजसे ना मना-ास्त्वेवं जडधामता तु भवतो यह योम्नि विस्फूर्जसे ! ॥१॥ ' અથ-હે ચંદ્ર! જે સૂર્યની આબાદીવડે તું છે; એવા તે સૂર્યની હયાતિમાં (તે તારે પસંન્ન થતું જોઈએ. તેને બદલે) તું ગ્લાનિને ભજે છે, તે રીતને તારે સૂર્યને વિષે પ્રતિકાર કરવો તે ઘટતું નથી. [એક બાજુથી એ રીતે સૂર્યને પ્રભાવ જોઈને ઈર્ષ્યાથી બળે છે અને બીજી બાજુથી ] વળી પાછે તેના જ (અમાસે) કિરણ મેળવવાનો આગ્રહ ધરાવે છે! ક્ષીણ થાય છે ત્યારે તેજ મેળવવા સારૂ જે આ કાર્ય કરે છે, તે તેવા ઉપકારી સૂર્યના પ્રભાવ પ્રતિ ગ્લાનિ ધરાવવારૂપ પ્રતિકાર કરવાથી જરાય લાજતે, કેમ નથી કે જેથી આકાશમાં રહ્યો થકે ઝળકે છે? ખરેખર તારું તેજસ્વીપણું તો તારો જ્યાંથી (ક્ષીરદધિમાંથી) જન્મ થયો છે, ત્યાં જ હેડ / ૧ / ૧ પુનાળુર્ગમ વાયુરિવ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org