________________
૫૭
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂવાની આદર્શ ટીકાને સરલ અનુવાદ
करीरनिम्बादिरतेाशावणविद्गात् ॥ . उष्ट्रादपि निकृष्टोऽसौ, स्वानुरुपं न वेत्ति यः ॥१८॥ श्लेष्मादिसंश्लेषजुषश्वदनादिविनिर्मुखः (गतेः) ॥
मक्षिकातोऽपि स क्षुद्रः, स्वानुरुपं न वेत्ति यः ॥१८५॥ અર્થ -“જે મનુષ્ય પિતાને ગ્ય પદાર્થ કર્યો છે? તે જાણતું નથી તે મનુષ્ય કેરડા અને લિંબડા વિગેરેમાં પ્રોતિ હોવાથી દ્રાક્ષનાં વનથી દૂર દૂર ભાગનાર ઉંટ કરતાં પણ અધમ છે. ઘ૧૮૪ા જે મનુષ્ય પોતાને ગ્ય વસ્તુ કઈ છે? તે જાણતો નથી, તે મનુષ્ય લેમ્પબળખા વિગેરેને ભેટવામાં સુષ –આનંદિત હોવાથી ચંદનકમ- ચક્ષકર્દમ વિગેરેને છેડી દેતી માખીથી પણ ક્ષુદ્ર છે. તે ૧૮૫ ”
आदाने वदने दाने, निदाने सदनेऽदने । आसने शयने यानेऽप्यु स्थाने स्थापनेऽर्थने ॥१८६।। ध्याने विधाने संघाने, योधने बोधने धने । हाने मानेऽभिमाने च, समावाने विवाहने ॥१८७॥ उत्पाटने विघटने, घटने खेटनेऽटने । पाटने कुट्टने ज्ञाने, विज्ञाने सेवने वने ॥१८८॥ पठने पाठने गाने, कोपने गोपनेऽसने । एवमादिषु सर्वत्र, यः स्वं वेद विवेद सः ॥१८९॥ कलापकम् ॥ संग्रहरत्वेवम्-स्वगृहेऽन्यगृहे वाऽपि, कृत्स्नकृत्येषु कृत्यवित् ।
स्वप्रतिष्ठाऽहताशक्त्वायनुरूपं प्रवर्तते ॥१९०॥ અર્થ :-વસ્તુ લેવામાં, બોલવામાં, દાન કરવામાં, ચિકિત્સા કરવામાં, ઘરની બાબતમાં ખાવાની બાબતમાં, બેસવામાં, સુવામાં, જવામાં, આદર કરવામાં, થાપણું મૂકવામાં, યાચવામાં, ૧૮૬ માં ધ્યાન કરવામાં, કાર્યમાં, જેડવામાં, યુદ્ધમાં, બધ આપવામાં, ધનની બાબતમાં નુકશાનમાં, માન લેવા દેવામાં, અભિમાનમાં, કોઈને બોલાવવામાં, વિવાહ કરવામાં ૧૮૭ ઉખેડી નાખવામાં, વિખુટું પાડવામાં, સંચયમાં, મૃગયા શિકારમાં, હરવા-ફરવામાં, ફાડવામાં ઠપકે આપવામાં, જ્ઞાનમાં, વિજ્ઞાનમાં, સેવા કરવામાં વનમાં . ૧૮૮ . ભણવામાં, ભણાવવામાં ગાવામાં, ક્રોધ કરવામાં, છુપાવવામાં, ફેંકવામાં એ વિગેરે બાબતમાં જે મનુષ્ય પોતાને જાણે છે તે વિશેષ જાણકાર છે. ૧૮૯આ દરેક વિગતનું તાત્પર્ય એ છે કે-“કાર્યનો જાણ કાર એ બુદ્ધિમાન પુરુષ, પિતાને ઘેર અથવા બીજાને ઘેર સવ કાર્યોમાં પિતાની પ્રતિષ્ઠા, ગ્યતા અને શક્તિ વિગેરે જોઈને પિતાને ચગ્ય હોય તે
* ૧ વિનિરઃ (૨મી) ૨ ડસ્પૃથાને |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org