________________
શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વંદિત્તસૂવાની આદશ ટીને સરલ અનુવાલ ૫૩ જણાવવાથી રાજા ચિંતાતુર બને છે ૧૪૬ “કોઈ તેવા દૈવયોગે જમાઈ ઉન્માર્ગે ચડી જવા
પામેલ છે, છતાં તે વિનયવંત અને લજજાવંત તે છે જ, માટે કામલતાને ત્યાં આવી કદાચ મારી શરમે તેવા વ્યસનથી પાછા વળવા સંભવ છે' જયકુમારે વળી પાછું એમ વિચારીને રાજાએ જમાઈને બેલાવવા માટે પ્રધાનને વસવા બદલ ખેદ વેશ્યાને ત્યાં મોકલ્ય. વેશ્યાના મહેલના દ્વાર પાસે આવીને બહે
રથી પ્રધાન જેટલામાં કુમારને સાદ પાડીને બોલાવે છે, તેટલામાં સાદ ઉપરથી પ્રધાનને ઓળખે, અને તેથી ઉપજેલી લજજાની પીડાથી વ્યાકુળ થઈને જયકુમાર વિચાર કરવા લાગ્યું કે- અરે ! જાર વિગેરેની માફક અહિં રહેલા અને રાજાએ પણ જાયે? મારું મુખ રાજાને શી રીતે બતાવું? માટે હવે તે ક્યાંઈ દૂર જઉં. ૧ ૧૪૭-૧૪૮–૧૪૯ એમ વિચારીને તાર્ચ રૂ=ઉડકણા સર્ષની માફક ઉડીને, તે ઘરમાંથી જલદી નીકળીને અને વેશ્યાના ઘરમાંથી નીકળ્યા બાદ પિતાનાં મૂળ સ્વરૂપનું મહા મણના પ્રભાવે પરાવર્તન કરીને જયકુમાર તે નગરની બહાર નીકળી ગયે ! ૧૫૦ દૂર જઈ “અહિં કોઈ દેખે તેમ નથી”
એમ જાણીને “આકાશમાં વિદ્યાધર ઝડપભેર ઉડી જાય તેમ શ્વમુરનૃપતિની જ્યકુમાર પણ તે મહા મણીના પ્રભાવથી આકાશમાં ઝડપથી લજજાથી નગર છડી ઉડીને ક્યાંઈ દૂર દૂર નીકળી ગયે! ૧૫૧ અહિં દૂર દૂર ગએલ જયકુમારને શુન્ય અરણ્યમાં આવી ચડેલા કુમારે અવધૂતને વેષ ધારણ ઓષધિની પુનઃપ્રાપ્તિ કર્યો! કુમાર એ રીતે અવધૂતના વેપે અરણ્યમાં ભમે છે,
તેવામાં તેને “ગુમ થયેલી વસ્તુ પાછી મળશે એવી ચાડી ખાનારાં–સૂચના આપનારાં સુંદર શકુન થયાં! તે શકુન જોઈને કુમાર અતિ હર્ષિત થયે. | ૧૫ર ા “આવાં શૂન્ય અરણ્યમાં તે મને મારી ગુમ થયેલી ઔષધિ કેવી રીતે પાછી મળે!” એમ વિચારે છે તેટલામાં જાણે પ્રીતિથી જ મળવા આવતે ન હોય તેમ એક (પિતાની જેમ અવધૂત જેગીના વેષવાળે) કેઈ જેગી પિતાને આવીને મને ! ૧૫૩ આવનાર એગીએ પોતાની પાસે એક અપૂર્વ ઔષધિ છે” એ વિગેરે બીના સ્પષ્ટતાથી કહીને આપ્તજનને પૂછે તેમ “આ ઔષધિ શું ગુણ આપનારી છે?” એ વિગેરે જયકુમારને પૂછ્યું. કુમારે પણ ઔષધિ જોતાં જ આ ઔષધિ પિતાની જ છે, એમ ખાત્રીથી ઓળખીને હર્ષ પૂર્વક કહ્યું- હે યોગી! બેલ આ ઔષધિ તેં ક્યાંથી મેળવી? જો તું સાચું બોલીશ તે હું તને આ ઔષધિના ગુણ અને તે ઔષધિ ફળવાને આમ્નાય-વિધિ કહીશ. આ સાંભળીને લેભી એવા યોગીએ પણ કહ્યું- હે મહાત્મા! ઘણું ઊદ્યમથી જેમ મહા વિદ્યા મળે તેમ, એક મહાત્મા પાસેથી આ ઔષધિને હું મહાન સેવા વિગેરે ઉદ્યમથી પામ્યો છું. તે ૧૫૪–૧૫૫ ૧૫૬ છે આ ઔષધિને ગુપ્ત પ્રયોગ કરતાં તે મહાત્માએ ગારૂડી વિદ્યાથી જેમ વિષને નાશ થાય તેમ મહાદેષ અને મહાગ્રહના ઉપદ્રવને નાશ કર્યો હતો ! જે ૧૫૭ છે અને હું તેને
૧ ફુરસુરા ૪ | ૨ વર્ષાવિ
!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org