________________
પર
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિત્તુસત્રની આદરા ટીકાના સરલ અનુવાદ
પામ્યા એટલે ‘ બીજાને આશ્ચર્ય હોય-પરને બની ગયા હોય તેમ ' દેવલાકમાં ગયેલા માનવીની માફક અમને સંભારતા નથી, કે શું ?-અમને સ'ભારતા જ કેમ નથી ? ॥ ૧૩૪૧૩૫॥ આમ તુ ભલે અમને ન સંભારે, પરંતુ અમને ભૂલી જનારા એવા તને અમે કેમ ન સંભારીએ ? કારણ કે-કમલિનીએ તેા કમલિનીના નાથ-સૂર્ય વડે જ વિકસ્વર-પ્રફુલ્લ રહે છે. ॥ ૧૩૬ ॥ વળી હું વત્સ! જે તારા વિયોગરૂપ અગ્નિથી મારી કામલતા પુત્રી, વલ્લીની માફક નિરંતર સળગ્યા જ કરે છે, તેા તારી ફરજ છે કે-મેઘ જેમ વેલડીને સીંચે છે તેમ જીવન આપનાર એવા તારે જાતે આવીને તેના વિહાગ્નિ મુઝવવા વડે તેને શાંત કરવી જ રહી ॥ ૧૩૭ ॥ વળી અમારા ઘરમાંથી અમને કાઈ અપૂર્વ વસ્તુ મળી આવી છે! તે વસ્તુ કેાની છે તે અમે જાણુતા નથ, પરંતુ અમને તું ઘણા પ્રિય હાવાથી તે વસ્તુ તને જ આપીએ છીએ: માટે તું આ તે વસ્તુ ગ્રહણ કર, અને પેાતાને ઘેર આવીને અમારા પર ઉપકાર કર: પ્રાર્થનાને નિષ્ફળ કરવી તે ઉત્તમ પુરુષા માટે કૌશલ્યતા ગણાતી નથી. ॥ ૧૩૮-૧૩૯ ॥ એ પ્રમાણે કહીને કુમારને ‘ જેમ કાઇ નાશ પામેલું પુણ્ય સાક્ષાતુ પાછું લાવી આપે તેમ' અકકાએ કુમારના ચારી લીધેલા તે મડામણી પોતાના જ હાથે કુમારના હાથમાં પાછે આપ્યા ! અહે ! કપટકુશળતા ! આ વિષે કહ્યું છે કે:~
पक्षिणां वायसो धूर्तः, श्वापदेषु च जम्बुकः ॥ नरेषु धूतकारश्थ, नारीषु गणिका पुनः ॥ १४१ ॥
અર્થ :-પક્ષીઓમાં કાગડા, પશુઓમાં શીયાળ, પુરુષામાં જુગારી અને સ્ત્રીઓમાં ગણિકા ધ્રુત્ત હાય છે. | ૧૪૧ ॥ આ પછી તે અકકાનુ કપટ, તેની પુત્રી કામલતાનુ સ્મરણુ અને ગુમ થએલ મહા મણના અખ રીતે થએલેા લાભ, એ ત્રણ વસ્તુ એક સાથે મન પર આવવાથી કુમાર, પેાતાના મનમાં તે વખતે અક્કાર પર ક્રોધ, કામલતાને મળવાની ઉત્સુકતા અને મહામણી અનાયાસે પુનઃ પ્રાપ્ત થયાના પરમ હુ એ ત્રણ ભાવનાની એક સાથે સકરતા–મિશ્રતા અનુભવવા લાગ્યા ! ॥ ૧૪૨ / હમણાં કાપ કરવાના અવસર નથી, એમ મનમાં વિચારીને કાપને ગેાપવતા અને પ્રોતિને દેખાડતા યકુમારે‘ આવીશ’એમ કહીને અકકાને વિદ્યય કરી ! ॥ ૧૪૩ | હવે ‘ રાજઆંગણે માન પામતા હોવા છતાં હાથી જેમ પેાતાની વિંધ્ય ચલની ભૂમિનું સ્મરણ કરે તેમ ' રાજમાન પામી રાજસાહ્યબી ભોગવતા કુમાર કામલતાનું સ્મરણ કરતા શીવ્રપણે જ તેને ઘેર ગયા! દુઃખે કરીને દૂર કરી શકાય તેવા આ વ્યસનને ધિક્કાર હૈ !' પહેલાની માફક મણીના પ્રમાવથી કામલતાને ઇચ્છીત ધન પૂરતા કામલતામાં આસક્ત બનીને તેના ઘેર રહેવા લાગ્યા! એમ કેટલાય રદિવસ રહ્યો! અહા! ઉત્તમ પુરુષાની પણ સ્થિતિ !!! ૫૧૪૪-૧૪૫૫ આ માજી પતિના વિયાગથી થતા ઉદ્વેગને લીધે ચિંતા-સમુદ્રમાં ડૂબેલી રાજપુત્રીએ-રાજાના જમાઇને તે સઘળે વૃત્તાંત રાજાને
૧ અંતઃ ૪ ।
२ दिनां क ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org