________________
૫. શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિતસૂત્રની બાદશ ટકાનો સરલ અનુવાદ થઈ શક્યો નહિ! ખરેખર, દોષરૂપી જે દુષ્ટતા છે તે તે હિમના ઢગલા જેવી છે ૧૧૧૧૧
એ રીતે કોઈપણ ઊપાયે કુંવરીને ગુણ થયે નહિ હોવાથી દોષગ્રસ્ત રાજપુત્રીને અત્યંત દુઃખી થતા રાજાએ “જે કોઈ ગુણવાન પુરુષ આ દેષ મૂક્ત કરવાને શ્રી પુત્રીને કોઈ પણ ઉપાયે નિરોગી કરશે તેને રાજા તે કન્યા અને જયકુમારે ઝીલેલો ૫ટહ ક્રોડ સોયા આપશે” આ પ્રમાણે પટડ વગડા! આ પહ
સાંભળવાથી હર્ષિત થયેલ કુમાર, તે પહ સ્વીકારીને રાજાના મહેલમાં જયાં રાજપુત્રી અચેતનપણે પડી છે ત્યાં આવ્યા. ૧૧૩-૧૧૪ કુંવરીને સાજી કરવાની રાજાની આજ્ઞા મળતાંની સાથે જ અત્યંત બુદ્ધિવાળા જયકુમારે–પવિત્ર થવું પડે કરવો-જાપ જપવા માંડવું” વિગેરે આડંબરીય દેખાવ કરીને પાસે રહેલી દિવ્ય મહા ઔષધિ વડે ભાવના આપેલ-વાસિત કરેલ જળનાં છાંટા છાંટવા વડે રાજકન્યાને એકદમ સારી કરી! દિવ્ય ઓષધિના બલથી શું નથી બનતું ? ૧૧૫-૧૬ છે કુંવરીને આ પ્રમાણે સહુના આશ્ચર્ય વચ્ચે જલદી સારી કરનાર આ જયકુમારની લોકોત્તર આકૃતિ અને અદભૂત કળા જોઈને અત્યંત વિસ્મય પામેલા રાજાએ તે કુમારના કુળ આદિનું માપ કાઢી લીધું! આ પ્રસંગથી અત્યંત હર્ષિત બનેલા રાજાએ પોતે બહાર પાડેલ વચન મુજબ તે કુમારને “આખી પૃથ્વી જોઈ વળે તે પણ પ્રાપ્ત ન થાય તેવી જાણે” નાગકન્યા જ ન હોય તેવી પિતાની તે કન્યા અને ક્રોડ સેનિયા આપ્યા ! ઉત્તમ જનનું બોલેલું અન્યથા થતું નથી. જે ૧૫૭-૧૧૮ છે એટલું જ નહિ પણ રાજાએ તે કુંવર અને પિતાની કુંવરીને મહાન ઊત્સાહથી વિવાહ કર્યો અને તે વિવાહમાં દાયજા વખતે-પહેરામણ અવસરે મોટા ઉત્સ વડે તે વર કન્યાને રહેવાને મહેલ, હાથી, ઘોડા, દાસ, દાસીએ ઉત્તમ રીયાસત વિગેરે સર્વ સામગ્રી આપી! + ૧૧૯ “ગુમ થએલે મણી ઉત્તમ બુદ્ધિપૂર્વક પાછો લાવવાને ઊપાય ચિતવત” આ જયકુમાર તે મહેલમાં દેગુંદા (અતિશય કોડા કરનાર દેવની એક જાતના) દેવની જેમ સુખપૂર્વક વિલાસ કરતો રહે છે. જે ૧૨૦ છે એવામાં શ્રી જ્યકુમારે રાજકન્યાના દોષનું ચૂર્ણ
કરવા માટે પ્રયુંજેલી તે મહા ઔષધિને કઈ ધૂર્તાત્મા “કુમારે મહા ઔષધિતું તે પ્રયોગ ગુપ્તપણે કર્યો હોવા છતાં પણ કોઈ ઉપાય જાણી અપહરણ ગયેલ! આથી તે મહૌષધિ ઉઠાવી જવાની ઈચ્છાએ ક્ષત્રિયને
વેષ કરીને માયા-કપટથી ઉત્તમ વિશ્વાસુ નેકરની જેવા વિનય, વિવેક વિગેરે ગુણોને ભાસ આપવાવડે તે ધુણે જયકુમારનું મન વિશેષે કરીને જીતી લીધું! જયકુમારને એ પ્રમાણે વિવાસમાં લઈને જયકુમારના મહેલમાં રહેલ તે મહાઔષધીને તે પૂર્વે ઉઠાવી લીધી! એ પ્રમાણે તે મહૌષધિ મળે જવાી હર્ષિત થએલો તે દૂ, ત્યાંથી જલદી નાસી ગ! અનઈને આપનારા એવા વિશ્વાસને ધિક્કાર છે. ૧૨૧-૧૨૨-૧૨૩ મે કહ્યું છે કે –
"जीर्ण भोजनमात्रेयः, कपिलः प्राणिनां दया ।। बृहस्पतिरविश्वासः, पांचालः स्त्रीषु मादेवम् ॥ १२४ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org