________________
૭૦ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વાદિતવની આદશ ટીકાને સરલ અનુવાદ સમ્યક્ પ્રકારે ગ્રહણ કરાવવાને માટે સ્વ અને પરના હિતના હેતુરૂપ જેલ માયાની માફક'કરાતમાથી કહેવાય છે. કહ્યું છે કે:
___ अमाय्येव हि भावेन, माय्येव तु भवेत् क्वचित् ।।
पश्यत् स्वपरयोर्यत्र, सानुबन्धं हितोदयम् ॥१॥ અર્થ :–ભાવથી તે અમાથી જ રહીને જ્યાં પિતાને અને પરને નિરન્તર હિતેાદયકલ્યાણનો ઉદય દેખાતું હોય ત્યાં તે કવચિત માથી જ થાય. (મતલબ કે-તે પ્રપંચીપણામાં પણ આત્મ પરિણામ તે તત્વથી અમથી જ હેય ) ૧
પ્રશસ્ત તથા પ્રશસ્ત લોભનું સ્વરૂપ, તથા ધન-ધાન્ય આદિ નવ પ્રકારના પરિગ્રહમાં જે મૂ-લુબ્ધતા તે ચકાતોમ કહેવાય છે. કહ્યું છે કે -
वंचइ मित्त कलत्तं, नाविक्खइ पियरमाइसयणे अ॥
मारेइ बंधवे वि हु, पुरिसो जो होइ धणलुद्धो ॥१॥ અર્થ:–જે પુરૂષ ધનલુબ્ધ હોય છે તે પુરૂષ ધન ખાતર. પિતાના મિત્રને તેમજ પિતાની સ્ત્રીને પણ ઠગે છે, “આ તીર્થસ્થાનને ન છેતરાય” એવી સમજની પિતાના માતપિતાદિ સ્વજન કુટુંબમાં પણ અપેક્ષા રાખતું નથી ! પિતાના બંધુઓને પણ હણી નાખે છે! (અપ્રશસ્ત લોભ આ ભયંકર છે. ) . ૧ | અને દસપૂર્વધર ભગવંત શ્રી ઉમાસ્વાતિજી વાચકની માફક વિવિધ પ્રકારના શ્રુતજ્ઞાનના અને સંગ્રહ કરવામાં, જ્ઞાન મેળવવામાં, દર્શન-સમ્યક્ત્વ શુદ્ધ શુદ્ધતર કરવાની તમન્નામાં, ચારિત્રની વિશુદ્ધિમાં, વિનયની વૃદ્ધિમાં, વૈયાવચની હરિફાઈમાં અને શિષ્યસંગ્રહ વિગેરે માં જે લેભ, તે પ્રણારતોમ કહેવાય છે. આ ક્રોધ-માન આદિ ચાર કષાયના અનંતાનુબંધિ આદિ ૧૬ ભેદે, તેમ જ તેના ૬૪ પ્રતિભેદે થાય છે, તે વિગેરે આ શ્રી વંદિત્તસૂત્રની પાંત્રીસમી ગાથાના વિવરણમાં જણાવશે.
મન, વચન અને કાયાના પ્રશસ્ત અને અપ્રશસ્તનું સ્વરૂપ. આર્તધ્યાન અને રૌદ્રધ્યાનને વિષે મનનું જોડવું તે મારા મનોયો કહેવાય, અને ધર્મધ્યાન તથા શુકલધ્યાનમાં મનનું જોડવું તે પ્રરાસ્ત મને કહેવાય તથા “આ ચોર છેઆ વ્યભિચારી છે, ઈત્યાદિ વાણું તે માતરના કહેવાય. અને દેવ-ગુરુ તેમ જ ધર્મનાં વર્ણન વિગેરેમાં વપરાતી વાણી તે પ્રશરતવચનો કહેવાય. વળી ઈન્દ્રિયના વિષય તેમ જ
૧ ભોગને વિષે પૃદ્ધ તે આર્તધ્યાન ૨ પ્રાણુને છેદન ભેદન-તાડન તર્જન વિગેરે કરવામાં પ્રીતિ તે રીકળ્યાન.
૩ સુત્રાર્થનું અધ્યયન, મહાવો લેવાની ચિંતા, બધ-મેક્ષ-ગતિ-આગતિનાં કારણેનું ચિંતવન, વિષય વિરાગ, દયા વિગેરે ધર્મધ્યાન
૪ ઈન્દ્રના વિષથી વિરામતા, સંકલ્પ વિકલ્પ અને વિચારો રૂ૫ દેથી રહિત મન-વચન કાયાના ગે તે શુકલધ્યાન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org