________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-દિત્તુસૂત્રની આદર્શ ટીકાના સરલ અનુવાદ
પ્રતિપૂર્ણ –પ્રતિપૂર્ણ ઘાષ ઈત્યાદિ અત્રોસગુણા સહિત શ્રી વંદિત્તુસૂત્ર ભણે. તે વાંદિત્તુસૂત્રનુ સર્વ અતિચારની વિશુદ્ધિ કરવાની સામતા હોવાવડે વિશિષ્ટ કલ્યાણકારીપણું હાવાથી તે સૂત્રની નિર્વિઘ્નપણે સમાપ્તિ કરવા માટે પેાતાને ઇષ્ટ એવા પંચપરમેષ્ઠિને નમસ્કાર કરવા સ્વરૂપ મંગલને અને અભિધેય (સૂત્રમાં કરેલ વસ્તુમાં રહેલ સંકેત ) ને સૂત્રકાર પ્રથમ ગાથાવડે જણાવે છે.
वंदित्तु सव्वसिद्धे, धम्मायरिए अ सन्नसाहू || इच्छामि पडिकमिडं, सावगधम्माइआरस्स || १ |
ગાથાર્થ:-શ્રી ઋષભદેવ આદિ અરિહંત ભગવંતા, શ્રી સિદ્ધ પરમાત્માએ, શ્રો આચાર્ય ભગવંતા, ( જ્રકારથી ) શ્રી ઉપાધ્યાયજી ભગવ ંતા અને સર્વ સાધુભગવંતારૂપ પાંચ પરમેષ્ટિને વંદન-નમસ્કાર કરીને શ્રાવકનાં ખારત્રતા રૂપ ધર્મને વિષે લાગેલા અતિચારાને પડિકમવાને ઈચ્છું છું.
11
નૃત્સ્યર્થ:- જગતનાં તમામ પ્રાણીઓને હિતકારી એવા શ્રી ઋષભદેવ આદિ તીર્થંકર ભગવાને, સમસ્તકના ક્ષયથી કૃતકૃત્ય થએલા એવાશ્રી મરૂદેવી-પુડરિક વિગેરે સિદ્ધભગવાને, શ્રુતધર્મ અને ચારિત્ર ધના આચારાનું પાલન કરવામાં તત્પર એવા ધર્મોચાનિ –૬ શબ્દથી શ્રુત જ્ઞાનના ભણાવનાર શ્રી ઉપાધ્યાય ભગવાને તથા મેાક્ષમાને સાધનારા જીનકલ્પિક-સ્થવિરકલ્પિક આદિ વિવિધ ભેદ્યોવાળા સાધુ ભગવાને વંદન કરીને (દિવસ સંબંધી અતિચારા પ્રતિક્રમવાને ઇચ્છું છું, એ સંબંધ ) અહિં મંાિ પદમાં જે (નમસ્તે ખલે ) વર્ ધાતુ સ્તુતિ અને અભિવાદન એ બે અર્થને જણાવતા હોવાથી વાપરેલ છે. તેમાં કાયાવડે પ્રણામ કરવા તેને અભિવાદન કહેવાય છે અને વચનવડે સ્તવના કરવી તેને સ્તુતિ કહેવાય છે. આ અભિવાદન અને સ્તુતિનુ મનપૂર્વક કરવાપણું હોવાથી (નમને બદલે તે વટ્ ઘાતુને ઉપયેગ કરવામાં તે પાંચેય પરમેષ્ઠીને મન-વચન અને કાયા એમ ત્રણેય પ્રકારે નમસ્કાર કરવાનું મને છે.
અથવા તે તે પાંચ પરમેષ્ઠીને નમસ્કાર કરવાની વ્યાખ્યા આ પ્રમાણે સમજવી. તે વ્યાખ્યાની અંતર્ગત સિદ્ધના પંદર ભેદ.
'
અથવા ‘ ëવિત્તુ સર્વાસિહે પદમાંના સવ્વ શબ્દથી ઉપર જણાવેલ અમાં સ તીર્થંકર' એ પ્રમાણે અર્થ કરેલ છે, તેને બદલે ' સર્વેદરેક ' અર્થ કરીએ. એટલે તીર્થ‘કર-અતીર્થ કર વિગેરે પદર ભેદ વાળા સવ–દરેક સિદ્ધ ભગવાને નમસ્કાર કરીને ’ એવા અર્થ થઈ શકે છે. તેમાં—
Jain Education International
'
૧ તીથૅરસિદ્ધ-તીર્થંકર પદ પામીને સિદ્ધ થયા તે ઋષભદેવ ભગવંત વિગેરે. ૨ શ્રીયદસદ્ધ-શ્રી પુંડરીક રવામી તથા શ્રી ગૌતમ સ્વામી વિગેરે.
૩ તીર્થસિદ્ધ-જીનેશ્વરનું પ્રવચન-તીર્થ પ્રવર્ત્તતું હાયે સતે અથવા તે તીના આધાર રૂપ શ્રી ચતુર્વિધ સંધ વિદ્યમાન હાયે સતે સિદ્ધ થાય તે.
For Private & Personal Use Only
www.jainelibrary.org