________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વત્તિસૂત્રની દશ ટીકાના સદ્લ અનુવાદ
જિનની વાણી તરીકે માનીએ છીએ તેમ, પ્રત્યક્ષ ગુરૂના અભાવે પક્ષ ગુરૂ તરીકેના સ્થાપનાચાર્યજીને સાક્ષાત્ ગુરૂ તરીકે માનીએ, એ વસ્તુ તેા નક્કી જ છે; પરંતુ તેમાં શ્રી જિનાગમ પણ તેમાં આચાર્ય ની સ્થાપના કર્યા પછી તેની સામે ધર્મક્રિયા કરવાને યેાગ્ય સ્થાપનાચાર્ય અને છે? એટલા વિશેષ છે. શાસ્ત્રકાર ભગવ ંતે ધર્મોનુષ્ઠાન કરવામાં જેની પ્રથમ જરૂર જણાવે છે તે સ્થાપનાચાર્યજી, આવું પ્રમળ અને શુદ્ધ આલંબન છે. ગુરૂના સદ્દભાવે ગુરૂસ્થાપનાની રીત.
સામાયિક-પૌષધ વિગેરે ઉચ્ચરે ત્યાંસુધી કે પ્રતિક્રમણાદ્ઘિ અનુષ્ઠાન કરે ત્યાં સુધી ગુરૂજીનું અન્યચિત અને સ્થિર આસને રહેવાનુ' શ્રાવકે પ્રથમ વિવેક વાપરીને નિશ્ચિત કરી લેવું જોઇએ. ત્યાર ખાદ તેમ રહેલા ગુરૂજીને સ્થાપના રૂપે માનીને ગુરૂ સામે ક્રિયા કરે અને અનુષ્ઠાન, ગુરૂજીનો રૂપરૂ સંપૂર્ણ કરે.
‘ગુરૂના અભાવે ગુરૂના આદેશ જણાવવા માટે ગુરૂની સ્થાપના કરવી ' એ કથનનુ રહસ્ય.
સાક્ષાત્ ગુરૂ મહારાજના અભાવે, ગુરૂમહારાજ જ આદેશ આપે છે-આજ્ઞા કરે છે’ એ પ્રકારે ચિત્તમાં ગુરૂમહારાજ પ્રતિ સાક્ષાત્ ગુરૂમુદ્ધિ ઉત્પન્ન કરવા માટે ગુરૂના અભાવે ગુરૂની સ્થાપના કરવી, એમ રહસ્ય છે.
વાદીની શ'કા:( શ્રી વિશેષાવશ્યક સૂત્રની ગાથા ૩૪૩૫માં જણાવેલ)તે ‘ તુવિદ્’ મિયાદિ વચના તા ‘શ્રી જીનલદ્રગણુ ક્ષમાશ્રમણુ મહારાજે સાધુ સંબંધીના સામાયિકના અધિકારમાં ભદન્ત શબ્દનું વ્યાખ્યાન કરતાં' સાધુને આશ્રીને કહેલ છે, શ્રાવકને આશ્રીને તે વચના કહેલ નથી; તે પછી તે પાઠથી શ્રાવકને સ્થાપનાચાર્યની સ્થાપના કેમ યુક્તિ યુક્ત ગણાય?
* જીનરાજ ઉચ્ચરે તે સામાયિક કહેવાય. સામાયિક દડક ન કહેવાય. ' દડક ' શબ્દના અર્થની સમજ :
સામાયિક ઉચ્ચરવામાં કરમિંભ ંતે ! સૂત્ર ઉચ્ચરવાનું હુાય છે. આ સૂત્રના પ્રથમ ઉત્પાદક શ્રી તિર્થંકર દેવ હાય છે. શ્રી તીર્થંકર દેવથી તે સૂત્ર પ્રવૃત્તિમાં આવે-એટલે કે તે સૂત્રને તે પછી બીજા ઉચ્ચરે ત્યારે તે સૂત્ર, પાઠ રૂપે ગણાય છે. તે પાઠે શ્રાવકને ગુરૂમહારાજે જ ઉચ્ચરાવવાને હાવાથી ’દંડક તરીકે ગણાય છે. આ રીતે દંડક શબ્દના અર્થ અહિં પાઢ અથવા મહાપાડે તરીકે સમજવાના છે.
શ્રી તીર્થંકર ભગવંતને તે કરેમિલતે ! સૂત્ર દડક રૂપે નથી. ખીજાએ રચેલ સૂત્ર ખીજા દ્વારા ખીજાએ ઉચ્ચરવાનું કે ભણવાનું હોય તેનું નામ પાઠ ગણાય છે. શ્રી તી કરી દેવ આ શ્રી ઋમિમંતે' કે
મિ' સૂત્ર ઉચ્ચરે છે તે ખીન્નએ રચેલ કે ખીજા દ્વારા ઉચ્ચરતા નથી. ભગવાન્ પોતે સ્વયં બુદ્ધ હાઇને પોતાના કપ મુજબ તે સુત્ર વય' ઉદ્દભવત ઉચ્ચરે છે. કાષ્ટનું અનુકરણ શ્રી તીર્થંકર ભગવતને હાતુ નથી. આથી ભગવંતને તે 'રેમિલામાૐ' સૂત્ર, પાઠ રૂપ નથી. આથી ‘ભગવાન સામાયિક ઉચ્ચરે છે એમ કહેવાય, પણ ‘સામાયિક દંડક ઉચ્ચરે છે' એમ ન જ કહેવાય. શાસ્ત્રકારે પશુ અહિં મફુલરાન્તુવન્તતામાં ચિલ્યા તૈવાચાળીયવાત' એ પ્રમાણે ટીકામાં જણાવ્યું છે, પરંતુ ‘સામાયિનું-૧૦ * એમ નથી જણાવ્યું.
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org