________________
પટ
શ્રી વહિષ્ણુસૂત્ર जावंति चेइआई उड्डे अ अहे अतिरियलाए अ॥
सव्वाई ताई वंदे, इह संतो तत्व संताई ॥ ४४ ॥ - માવાઈ – લેમ, અલકમાં, ૨ અને તીચ્છમાં ૩ જેટલી ૪ જિનપ્રતિમાઓ ૫ છે, તે જ ત્યાં છે રહેલ ૮ સર્વ પ્રતિમાઓને ૯ અહિં ૧૦ રહ્યો થકે ૧૧ વંદન કરું છું. ૪૪ ! એ પછી આ ગાથા ૪૫ દ્વારા સર્વ સાધુઓને વંદન કરાય છે.
जावंत केइ साह, भरहेरवयमहाविदेहे अ॥
सव्यसि तेसिं पणओ, तिविहेण तिदंडविरयागं ।। ४ ।। માવાઈ:-પાંચ ભરતક્ષેત્ર, પાંચ રવતક્ષેત્ર અને પાંચ મહાવિદેહક્ષેત્ર મળીને પંદર કર્મભૂમિને વિષે કેવલજ્ઞાની-પરમાવધિજ્ઞાની-અવધિજ્ઞાની-જુમતિ-વિપુલમતિ ચોદપૂવ-દસપૂર્વી-નવપૂવ—દ્વાદશાંગી પાઠકએકાદશાંગી પાઠક-જિનકપીવિકલ્પી-થથાલન્દક-પરિહારવિશુદ્ધિ-ક્ષીરાશવલબ્ધિવાન-મધ્વાવલબ્ધિમાન સર્પિરાવલબ્ધિવાન આદિ અનેક ભેદળા મન-વચન અને કાયાના દંડથી વિરમેલા' જેટલા મુનિરાજે હોય તે સર્વ મુનિરાજેને હું મન-વચન અને કાયાથી પ્રમાણુ કરું છું. ૪પા
ગાથા ૪૬મીનું અવતરણ –ચુમ્માલીસમી ગાથાદ્વારા સમસ્ત જિનપ્રતિમાઓને અને પીસ્તાલીસમી ગાથાદ્વારા સમસ્ત સાધુ મહારાજાઓને નમસ્કાર કરવાના શુભ પરિણામની ધારા ભવિષ્યકાલમાં પણ રહે. એવી શુભ ઈચ્છામય ભાવના આ બેંતાલીસમી ગાથાદ્વારા વ્યક્ત કરાય છે.
चिरसंचिअपावरणासणीइ, भवसयसहस्समहणीए ।
चउवीसजिणविणिग्गयकहाइ, वोलंतु मे दीयहा ॥ ४६ ॥ ભાવાર્થ-લાંબા કાળથી એકઠાં કરેલાં પાપન અને અનંતાભને નાશ કરનારી એવી શ્રી વીશ જિનેશ્વરોથી ઉત્પન્ન થએલી • જિનેશ્વર ભગવંતના નામની સ્તવન કરવી તે પરમાત્માના ગુણગાન કરવાં તેમ જ તે ભગવંતના ચરિત્રનાં વર્ણન કરવા વિગેરે' વચન પદ્ધતિમય કથાઓ વડે કરીને મારા દિવસો પસાર થાવ! ૧૪૬
ગાથા ૪૭મીનું અવતરણ –પ્રતિક્રમણ કરવા વડે એવી ઉત્તમ ભાવનાથી વાસિત થવાના યોગે અંતર-દશામાં ઝુલે શ્રાવક, આ સુડતાલીસમી ગાથાદ્વારા શ્રી અરિહંતપ્રભુ-સિદ્ધપ્રભુ આદિ ચાર મંગલનું શરણ સ્વીકારતે સતે સમ્યગદષ્ટિ દેવ પાસે સમાધિ-ચિતની સ્વસ્થતા અને પરલેકને વિષે બેધિ જિનધર્મની પ્રાપ્તિની પ્રાર્થના કરે છે.
__ मम मंगलमरिहंता, सिद्धा साहू सुभं च धम्मो अ॥
सम्मदिट्ठी देवा, दितु समाहिं च बोहिं च ॥४७॥ ભાવાર્થ-અરિહંત ભગવંત, સિદ્ધ ભગવંત, સાધુ ભગવત, શ્રત=અંગે પગાદિ આગમ અને શ્રી ભગવંત પ્રરૂપિત શ્રુતચારિત્ર સ્વરૂપ ધર્મ એ સર્વે મંગલેનું મને શરણ છે, અને સમ્યગદષ્ટિ દેવો મને ચિત્તની સ્વસ્થતા અને પરલેકને વિષે ધર્મની પ્રાપ્તિ કરી આપવામાં સહાયક હેઃ કળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org