SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ છે કે સાગરની જેમ તેનું માપ કાઢવું કે તાગ લે તે અશક્ય વસ્તુ છે. તથાપિ જીત્યારથીજ વિચાર્ય' આ મંદમતિ ટીકાકાર વિવેચકે યથાશકિત-યથામતિ આ “લલિત વિસ્તર” ન્યાયરત્નાકરમાં “ચિહેમવિધિની” ટીકારૂપ ડૂબકી મારી અર્થને બળવાને પકિ ચિત પ્રયત્ન કર્યો છે, તે હંસદષ્ટિ સજજનેના મનને આનંદિત કરે! ભક્તશિરોમણિ મહાગુરુ હરિભદ્રજીએ અપૂર્વ ભકિતરસથી ભણવેલી આ “ લલિત વિસ્તરા” મહાપૂજામાં મેં સમર્પેલી આ સ્વ૫ “ચિહેમવિધિની” ટીકારૂપ ભક્તિકુસુમાંજલિ, ચિહેમધાતુને મલ નિર્વાસિત કરી, સંતજના અંતરાત્માઓને સદુભકિતસૌરભથી સુવાસિત કરે! એ જ અભ્યર્થના! ચિતન્યમૂર્તિ સહજત્મસ્વરૂપ સ્વામી, જે શુદ્ધ બુદ્ધ ભગવાન જિન શિવગામી; તચણે ભકિતકુસુમાંજલિ ભક્તિભાવે, આ અપીર દાસ ભગવાન પરિતેષ પાવે. સ્વરચિત (આ ગ્રંથની પ્રશસ્તિ) આશે શુ. ૮, ૨૦૧૫ ૫, પાટી રોડ, મુંબઈ-૭, -ડો. ભગવાનદાસ મનસુખભાઈ મહેતા એમ. બી. બી. એસ. N Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy