________________
લલિત વિસ્તરા ઃ મહર્ષિ હરિભદ્રાચાય ના અંતિમ સદ્ભાધ
વિવેચન
સપદે વિસ્તરેલી,
લલિત લલિત વાગ્યે લલિતવિસતરા આ સૂત્ર સ્વર્ણ શુ થેલી.--(સ્વરચિત, આ ગ્રંથનું મંગલાચરણ) આમ પદે પદે પરમ પરમા ગભીર લલિત પદે વિસ્તારતી આ સુવર્ણ મય લલિતવિસ્તરાની પૂર્વ તત્ત્વકલામય ગૂથણી જેણે કરી છે, એવા આ ગ્રંથના કર્તા પુરુષ મહિષ હરિભદ્રસૂરિ આ શાસ્ત્રના ઉપસંહાર કરતાં અત્રે ચૂલિકારૂપે છેવટના સદ્ઉપદેશ આપે છે; અને આ સદ્ઉપદેશ પણ એવા ટૂંકા ટચ ને ચોખા ચઢ માધુર્ય મય લલિત પદોથી ભર્યાં છે, કે તે આ પદલાલિત્યમય ગ્રંથની યશકલગીમાં ચૂડામણિરૂપે શે।ભી રહ્યો છે, અને આ અમૃત-અમર ગ્રંથકર્તાના અમૃત વચનભર્યું સુત્ર મય કાન્તિકલશ સમા આ ગ્રંથમાં મુમુક્ષુને માદક એધપ્રકાશ ઝળકાવી રહ્યો છે.
તે આ પ્રકારે :---
૬૪૨
(૧) ‘અને આની સિદ્ધિને અર્થ આદિ માં યત્ન કરવા યોગ્ય છે.' આની એટલે કુઞઢવિરહથી યથેાચિતની સિદ્ધિ અર્થે જ્યાં જ્યાં જે જે ચેાગ્ય છે ત્યાં ત્યાં તે તે સમજીને આચરવારૂપ ઉચિતપણાની પ્રાપ્તિ અર્થે, સૌથી પ્રથમ તે માર્ગોનુ આકિમમાં યત્ન સારિપણાને અનુકૂળ એવું જે આદિ ધાર્મિકને-ધર્મની શરૂઆત કરનારને ચેાગ્ય આદિકમ–પ્રારંભિક ક્રિયા તેમાં યત્ન કરવા ચેાગ્ય છે; માર્ગોનુસારિપણાની ભૂમિકા પ્રાપ્ત થાય તે પૂર્વે પણ કેટલાક ગુણા આત્મામાં આણુવા ચેાગ્ય છે, એવી પૂર્વસેવા આદરવા ચેગ્ય છે.
(૨) ‘અકલ્યાણમિત્રના ચાગ પરિહરવા ચૈાગ્ય છે, કલ્યાણમિત્રો સેવવા ચૈગ્ય છે.' જેથી આત્માનું અકલ્યાણુ થાય એવા અકલ્યાણમિત્રને દુષ્ટ કલ્યાણમિત્ર ત્યાગ, દુર્જનાદિના સંબંધ સથા પરિત્યજવે ચેગ્ય છે, અને જેથી કલ્યાણમિત્ર સેવન આત્માનું કલ્યાણ થાય એવા કલ્યાણમિત્રો-શિષ્ટ સજનાદિ ઉપાસવા ચેાગ્ય છે. અર્થાત્ અસત્સંગના પિરત્યાગ કરી, સત્સંગની
પ પાસના કરવા ચેાગ્ય છે.
“ સ`પરમાના સાધનમાં પરમ સાધન તે સત્સંગ છે. સત્પુરુષના ચરણ સમીપના નિવાસ છે, બધા કાળમાં તેનુ દુશ્લભપણું છે, અને આવા વિષમ કાળમાં તેનું અત્યંત કુલ્લભપણું જ્ઞાની પુરુષોએ જાણ્યું છે. જે પુરુષ સદ્ગુરુની ઉપાસના વિના નિજ કલ્પનાએ આત્મસ્વરૂપના નિર્ધાર કરે તે માત્ર પેાતાના સ્વચ્છંદના ઉદયને વેઢે છે, એમ વિચારવું ઘટે છે. અવશ્ય આ જીવે પ્રથમ સર્વ સાધનને ગૌણ ગણી, નિર્વાણુના મુખ્ય હેતુ એવા સત્સંગ જ સર્વોપણપણે ઉપાસવા ચેાગ્ય છે, કે જેથી સં સાધન સુલભ થાય છે, એવા અમારા આત્મસાક્ષાત્કાર છે.” (જીએ)--શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૧૮૧૪૨૮-૫૧૮ ઇ
“દુષ્ટ જન સંગતિ પરિહરી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org