SearchBrowseAboutContactDonate
Page Preview
Page 728
Loading...
Download File
Download File
Page Text
________________ ઇષ્ટફલસિદ્ધિ આદિ ચાર યાચનાનો ભાવાર્થ ૨૫ (૪) તથા “કવિરદત્યાગ––લેકના સંકલેશે કરણ વડે કરીને તેની અનર્થ. યોજનાથી આ મહત અપાયસ્થાન છે.' લેકથી વિરુદ્ધ હોય એવું આચરે તે લેકને સંલેશ ઉપજે, તેથી તે લેક તરફથી અનર્થઘટના થાય, અને તેથી કરીને પોતાને મોટું ચિત્ત અસમાધિરૂપ અપાયનું–આત્મહાનિનું-નુકશાનીનું–સંકલેશનું સ્થાન હોય, એટલા માટે લેકવિરુદ્ધને ત્યાગ કરવા યોગ્ય છે, એમ જાણી મુમુક્ષુ ચિત્તસમાધિને અર્થે લેકવિરુદ્ધત્યાગની પ્રાર્થના પ્રભુ પાસે કરે છે. (૫) તથા “ગુરુજનપૂજા”—માતાપિતાદિની પૂજા એમ ભાવ છે.” માતાપિતાકલાચાર્ય વગેરેની પૂજા. આ પિતાના ઉપકારી ગુરુજનની પૂજા તે પૂર્વસેવાને પ્રકાર છે. ગુરુઓ એટલે માતા, પિતા, કલાચાર્ય, એઓના જ્ઞાતિઓ–ભાઈ–બહેન વગેરે, તથા ધમને ઉપદેશ કરનારા વૃદ્ધો–જ્ઞાનવૃદ્ધ અને જને. આ શિષ્ટ જનેને ઈષ્ટ એ ગુરુવર્ગ છે. તેના પ્રત્યે નમન, વિનય, અભ્યસ્થાનાદિ કરવા તે પૂજનપ્રકાર છે. અને તે પિતાની ફરજ છે એમ જાણી મુમુક્ષુ પ્રભુ પાસે તેની પ્રાર્થના કરે છે. (૬) તથા પરાર્થકરણ”—-saોવાના વિમેતા જીલેકસાર એવું આ આ પૌરુષચિહ્ન છે.” બીજા જે પ્રત્યે ઉપકાર કરે–પરોપકાર કરે એ જગતમાં સારભૂત એવું પુરુષાર્થનું ચિહ્ન છે. એટલે મોક્ષાભિલાષી મુમુક્ષુ જીવે પિતાના તન, મન, ધન ને વચનની સમસ્ત શક્તિ અન્ય જીના ઉપકાર અર્થે ખર્ચવી એ જ ઉચિત છે. એમ જાણી મુમુક્ષુ જીવ પ્રભુ પાસે આ પાપકારકરણની પ્રાર્થના પણ કરે છે. આટલું લૌકિક સૌન્દર્ય સતે લકત્તર ધર્મને અધિકારી હોય છે એ રહસ્ય કહી, શુભગુગ ને તવચતસેવના એ છેલ્લી બે યાચનાને પરમાર્થ પ્રકાશે છે– सत्येतावति लौकिके सौन्दर्ये लोकोत्तरधर्माधिकारीत्यत आह'शुभगुरुयोगो'-विशिष्टचारित्रयुक्ताचार्यसम्बन्धः । अन्यथाऽपान्तराले सदोष. पथ्यलाभतुल्योऽयमित्ययोग एव । तथा 'तद्वचनसेवना' यथोदितगुरुवचनसेवना, न जातुचिदयमहितमाहेति ।३६० અર્થ:-આટલું લૌકિક સૌન્દર્ય સતે લકત્તર ધર્મને અધિકારી હોય, એટલા માટે કહ્યું – “મજુ '--શુભગુગ, વિશિષ્ટ ચારિત્રયુક્ત આચાર્યને સંબંધ, અન્યથા અપાન્તરાલમાં સદેષ પથ્યલાભ તુલ્ય આ (હે) એટલા માટે અયોગ જ છે. - તથા–તાવના–તેના વચનની સેવના, યદિત ગુરુવચનની સેવના–કદી પણ આ (શુભ ગુરુ) અહિત કહે નહિ એટલા માટે ૬૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy