SearchBrowseAboutContactDonate
Page Preview
Page 720
Loading...
Download File
Download File
Page Text
________________ આ કાચોત્સગથી વિઘ્નઉપશમઆદિસિદ્ધિ : સત્ર ચિતપણે પ્રવત્ત છું એ તાત્પર્ય ૬૧૭ છે,-જેમ સ્નેાલન સ્તંભનાદિ કરે અને તથાપ્રકારે તેવા પ્રકારે આ વૈયાનૃત્યકરાિ વિષયી કાચેત્સર્ગીકરણ પણુ” ઇલકારી છે. માટે ‘સદા ઔચિત્યપણાથી સત્ર પ્રવર્ત્તવું ચેાગ્ય છે એમ આનું ઐકમ્પ છે.' સર્વકાળે જ્યાં જ્યાં જે જે ચાગ્ય-ઉચિત છે, ત્યાં ત્યાં તે તે ઉચિત પ્રવૃત્તિથી સર્વ સ્થળે પ્રવર્ત્તવું ચાગ્ય છે એમ આનું તાત્પર્ય છે. અને તેથી આ સકલ ચેગબીજ ' વન્દનાઢિ પ્રત્યયે' ઇત્યાદિ નથી પડાતું,—શિવાય કે અન્યત્ર ઉપિસત ઇ॰ અર્થાત્ ય-ળવત્તિયાપ વન્દનપ્રત્યયે ઈ૦ અત્ર ખેલવુ' ઉચિત નથી, એટલા માટે એ અત્રે ખેલવામાં આવતું નથી. શાને લીધે ઉચિત નથી ને ખેલવામાં આવતું નથી ? તેના અવિરતપણાને લીધે, સામાન્ય પ્રવૃત્તિ થકી આમ જ ઉપકારના દનને લીધે.' અર્થાત તે સમ્યગ્દષ્ટ દેવતાએ પેાતે અવિરત છે, એટલે તેઓને ઉદ્દેશીને વન્દનાદિ પ્રત્યયે ઇ પાઠ એલવા ઉચિત નથી. તેમજ તેઓને ઉદ્દેશીને કરાતે આ કાર્યોત્સર્ગ સામાન્ય પ્રવૃત્તિરૂપ છે અને તે થકી આમ જ ઉપકાર થતા દેખાય છે માટે. અને તે પણ ‘વચનપ્રામાણ્યને લીધે 'આગમવચનના પ્રમાણપણા થકી તેમ કરવામાં આવે છે. ( ॥ इति महर्षिश्रीहरिभद्राचार्यविरचितायां मनःसुखनंदनेन भगवानदासेन हेमदेवीसुजातेन चिहेमविशोधिनीटीकाभिधानविवेचनेन सविस्तर विवेचितायां ललितविस्तरायां સિદ્ધમ્યો’હત્યાદિ સૂત્રમ્ (સિદ્ધસ્તય;) । તથા ‘- વૈયાવચગાળું ? 3. સૂત્રમ્ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy