SearchBrowseAboutContactDonate
Page Preview
Page 665
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬૨ લલિત વિરતા : પુષ્કરવરદીપાઈન્સવ, શ્રતસ્તવ કેવા પ્રકારના સંયમમાં ? – હેવનારાયુવવિજા: સમૂતમાનાયિતે–દેવ, નાગ, સુવર્ણ, કિરણથી સદુભૂત ભાવે કરીને અતિ એવા. અને તથા પ્રકારે સંયમવતે દેવાદિથી અર્ચાય જ છે. કેવા પ્રકારના જિનમતમાં–સ્રોલ – કન તે લક, જ્ઞાન જ ર = પ્રતિfeતા–તે જ્યાં પ્રતિષ્ઠિત છે. તથા જ્ઞાવિ–આ જગત ,-શેયતાએ કરીને કે મનુષ્ય લાકને જ જગત માને છે એટલા માટે કહ્યું–જોવચં મનુથાપુર–લાક્ય મનુષ્ય-અસુરવાળું—આધાર-આધેયભાવરૂપ એમ અર્થ છે. આ સ્થમૂત:-ઇત્થભૂત, એવંભૂત, આવા પ્રકારને, કૃતધર્મ:-શ્રતધર્મ, વધતાં– વૃદ્ધિ પામે ! શાશ્વતં—એ ક્રિયાવિશેષણ છે, શાશ્વતપણે વૃદ્ધિ પામે ! એમ અગ્રુતિથી એવી ભાવના છે, વિનાત્ત:—વિજયથી– પાઠાંઃ વિજ્ઞતાં—વિજયે પામે !) અનર્થ. પ્રવૃત્ત પર પ્રવાદીના વિજયથી એમ હૃદય છે. તથા–ધમંત્તર—ધર્મોત્તર, ચારિત્રધમત્તર, વર્ખતાં–વૃદ્ધિ પામો ! પુન: વૃદ્ધિ અભિધાન ક્ષાર્થના પ્રત્યä જ્ઞાનવૃત્તિ: વાઘ––મોક્ષાથી એ પ્રતિદિન જ્ઞાનવૃદ્ધિ કરવા ગ્યા છે, એમ પ્રદર્શન અર્થે (છે). અને તથા પ્રકારે તીર્થકર નામકર્મના હેતુઓને પ્રતિપાદન કરતાં કહ્યું છે–“પુનાજનો –અપૂર્વજ્ઞાન ગ્રહણ ૧૧ વિવેચન તે માટે ઉભા કર જોડી, જિનવર આગળ કહિયે રે, સમયચરણ સેવા શુદ્ધ દેજે, જિમ આનંદઘન લહિયે છે.”—શ્રી આનંદઘનજી આમ ધર્મમાં કોણ પ્રમાદ કરે? એ સૂત્રથી પ્રતિબધ પામી, જે પ્રમાદ ફગાવી દઈ શ્રતધર્મ–ચારિત્રધર્મમાં ઉજમાળ થયો છે, એ મુમુક્ષુ આત્મા ભાવે છે કે અહે! મહારા કરતાં ચઢીયાતી-અતિશયી આત્મદશાવાળા સંત જને! હું આ સિદ્ધ ધર્મમાં હું સિદ્ધ એવા આ ધર્મમાં પ્રયત છું. આ આત્મસ્વભાવરૂપ પ્રયત છું ધર્મ સ્વભાવભૂત હેવાથી અનાદિઅનંત અને સ્વયંસિદ્ધ છે, એને સિદ્ધ કરવાની જરૂર નથી, કારણકે જે આ આત્મસ્વભાવરૂપ ધર્મમાં સ્થિતિ કરે છે તેને અવશ્ય મોક્ષરૂપે ફળ મળે છે, એટલે “fa: ઢામવાળ' –“ફલઅવ્યભિચારથી” આ ધર્મ સિદ્ધ છે; “પ્રતિદિત: સવાટનાળાતે:–“સકલ નયવ્યાપ્તિથી પ્રતિષ્ઠિત” છે, કઈ પણ ના ન દુભાય ને સર્વ નય એમાં વ્યાપીને હળીમળીને રહે એ અવિસંવાદી હોવાથી તે પ્રતિષ્ઠિત છે; અને “પ્રહાત: ત્રિીપરિશુદ્ધન’–‘ત્રિકેટપરિશુદ્ધપણાથી” તે પ્રખ્યાત છે, કષ–છેદ-તાપ એ ત્રિકેટી અગ્નિપરીક્ષામાં શુદ્ધ સુવર્ણવતું સમુત્તીર્ણ હોવાથી અથવા આદિ-મધ્ય ને અંત એ ત્રિકેટીમાં અવિરુદ્ધ અખંડ અબાધિત હેવાથી સર્વથા શુદ્ધપણાએ કરીને તે પ્રખ્યાત છેજગતપ્રસિદ્ધ છે. આમ ફલઅવ્યભિચારથી સિદ્ધ, સકલનયવ્યાપ્તિથી પ્રતિષ્ઠિત અને ત્રિકેટ પરિશુદ્ધપણાથી પ્રખ્યાત-એવા આ સિદ્ધ ધર્મમાં હું આટલે કાળ, મહારૂં બલ-વીર્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy