________________
ધર્મશાસ્તરન્નાદળ'-વરવતુરત : –ધર્મવરચતુરાચકવર્તીએ એવું પરમ ગૌરવપૂર્ણ વિશિષ્ટ પદ પ્રયુક્ત કર્યું છે. ઉભય કહિતાવહ પરમકસંગ્રાહક આ ધર્મચક્રવતી એ જગતારક તીર્થરૂપ શુદ્ધ “ધર્મચક્ર”નું–સર્વ શેકના નાશ કરનારા યથાર્થ “અશક” ધર્મચક્રનું પ્રવર્તન કરી, પિતાના “તીર્થકર' નામને સાર્થક કર્યું છે.
ચક્રી ધરમતીરથતણે, તીરથફલ તત્ત સાર રે, તીરથ સેવે તે લહે, આનંદઘન નિરધારરે....”–શ્રી આનંદઘનજી. જગગુરુ જીવન્મુક્ત અસ્નેહી, દેહ છતાં યે જેહ વિદેહી મુક્તિતણે મારગ જગબંધુ, બેધે અદૂષણ કરુણસિંધુ જય.
–પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા (સ્વરચિત) તેમજ તે તીર્થકર ભગવંતના અધ્યાત્મ ચરિત્ર પ્રત્યે પણ સહજ દષ્ટિપાત કરતાં પ્રતીત થાય છે કે-આ “જિનદેવે એ-અહંત ભગવંતોએ મેહનીયાદિ ચાર ઘાતિકને
સંક્ષય કરી જ્ઞાનાદિ અનંત ચતુષ્ટય પ્રગટાવ્યું છે. આત્મગુણને ધર્મતીર્થ સંસ્થાપક અપાય-હાનિ કરનારા આ ઘાતિકર્મોને અપગમ થયે હેવાથી,
પરમ એમને અપાયાપરમ અતિશય સમસ્ત જગતમાં અન્ય કોઈ વિશ્વકલ્યાણકારી પણ વ્યક્તિ કરતાં ચઢીયાતે એ અતિશયવંત ગુણ વસે છે. તીર્થકર કેવલજ્ઞાન-કેવલદર્શનના પ્રગટપણાથી આ સર્વજ્ઞ–સર્વદશીને
જ્ઞાનાતિશય ગુણ સૌથી ચઢીયાતે અસાધારણ વ છે. કર્મનાશ અને ધર્મપ્રકાશને લીધે પરમ પૂજ્ય એ શુદ્ધ આત્મસ્વભાવ પ્રગટયો હોવાથી એમને પૂજાતિશય જગતમાં સર્વશ્રેષ્ઠ વ છે. અને દેહ છતાં દેહાતીત દશાએ વિચરતા આ જીવન્મુક્ત ભગવાન, પરમ અમૃતવાણીથી પરમાર્થ મેઘની વર્ષો વર્ષોવી જગજીવનું પરમ કલ્યાણ કરતા હેવાથી એમને વચનાતિશય ગુણ સર્વોત્કૃષ્ટ વ છે. આમ પરમ શાંતિપ્રદ ધર્મામૃતને પ્રવાહ વહાવી જીવના મહાભવનની અમોઘ ચિકિત્સા કરનારા આ ભવવ્યાધિષિવર તીર્થકર ભગવતે જગતને તારનારા પરમ કલ્યાણકારી ધર્મતીર્થનું સંસ્થાપન કરી, શુદ્ધ ધર્મચકના પ્રવર્તન વડે “ભવદુઃખવારણ શિવસુખકારણ” શુદ્ધ ધર્મ પ્રરૂપી, દુષ્ટ અસાધુ જનેને દુષ્ટ માર્ગ છોડાવી ને શિષ્ટ સાધુજનેને ઈષ્ટ પરમાર્થ માગે ચઢાવી, સર્વ જગતજંતુનું પરમાર્થહિત કરવારૂપ પરમ કાનુગ્રહ આચરે છે–પરમ લેકે પકાર કરે છે. અને એટલે જ આવા પરમ વિશ્વકલ્યાણકારી વિશ્વવંદ્ય તીર્થકર ભગ વંતને સંત કવિજનેએ મહાવૈદ્ય, મહાપ, મહામાહણ, નિર્ધામક, સાર્થવાહઆદિ યથાર્થ ઉપમાઓ આપી એમને મહામહિમા સંગીત કર્યો છે.
તિ નિર્ધામક માહણે રે, વિદ્ય ગેપ આધાર છે . દેવચંદ્ર સુખસાગરૂ, ભાવધરમ દાતાર અજિતજિન!”શ્રી દેવચંદ્રજી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org