SearchBrowseAboutContactDonate
Page Preview
Page 536
Loading...
Download File
Download File
Page Text
________________ વિધિથી વદનનામિકા આરાધનાનું ફલ એક્ષ: કૂટનટ વૃત્ત જેવું અભાવિત અનુષ્ઠાન ૪૩૩ આ વિધિથી વન્દનાભૂમિકાની આરાધના ને તેનું પરંપરાફેલ મેક્ષ દર્શાવી ફૂટ નટ વૃત્ત જેવા અભાવિત અનુષ્ઠાનનો અનાદર કરી, યથાવિધિ ભાવિત અનુષ્ઠાનમાં યત્ન કરવાને બંધ કરે છે– अनेन विधिनाऽऽराधयति स महात्मा बन्दनाभूमिकां, आराध्य चैनां परम्परया नियोगतो निवृत्तिमेति । इतरथा तु कूटनटनृत्तवत् अभावितानुष्ठानप्रायं न विदुषामास्था. निबन्धनम् । अतो यतितव्यमति । ३५ અર્થ:–આ વિધિથી તે મહાત્મા વન્દનાભૂમિકાને આરાધે છે. અને એને આરાધીને પરંપરાથી નિયગથી (નિયમથી) નિવૃત્તિને પામે છે; પણ અન્યથા તે કૂટ નટના નૃત્તની જેમ પ્રભાવિત અનુષ્ઠાન જેવું તે વિદ્વાનને આસ્થાનિબન્ધન નથી. એટલા માટે અત્રે (યથાવિધિ ભાવિત અનુષ્ઠાનમાં) યત્ન કરવા યોગ્ય છે. ૩૫ વિવેચન “ શ્રી સુપાર્શ્વ જિન વંદિયે રે, સુખ સંપત્તિને હેતુ...લલના. શાંત સુધારસ જલનિધિરે, ભવસાયરમાં સેતુ...લલના....શ્રી સુપાર્શ્વ.” શ્રી આનંદઘનજી. આ જે ઉપરમાં પ્રદર્શિત કરી તે ભાવપૂર્ણ વિધિથી ભાવિતાત્મા હોવાથી જે મહાત્મા છે, તે ધર્મ પ્રતિ મૂત્રમૂતા વન્દ્રના” એ સૂત્ર પ્રમાણે ધર્મના મૂળરૂપ આ વન્દનાભૂમિકાને આરાધે છે, ઉપાસે છે, અને વિધિનાSSTધતિ = મદદ આ વિધિથી ઘરનામૂfમ'; અને એને આરાધીને-ઉપાસીને પરંપરાથીવન્દનામિકા ઉત્તરોત્તર ક્રમે નિયેગથી–નિયમથી અવશ્યમેવ નિવૃત્તિને-નિર્વાઆરાધનાનું ણને–મોક્ષને પામે છે, મારા જનાં +નિયોજતો ફલ મુક્તિ નિવૃત્તિમતિ'; પણ અન્યથા તે, આ ઉક્ત ભાવપૂર્ણ વિધિને ભાવ જેણે ઝીલ્ય નથી અને તથારૂપ ભક્તિભાવ જેને ઉપ નથી એ અભાવિત આત્મા તો આ આત્મભાવમયી વન્દનાભૂમિકાને આરાધતો નથી, એટલે નાટકને ભાવ જેણે ઝીલ્યો નથી ને તેના ભાવ સાથે જેણે સહુદય તન્મયતા સાધી નથી, એવા કૂટ-બનાવટી નટનું નૃત્ય જેમ વિદ્વાન સભાજનેને આસ્થાનું–ચિત્તસ્થિતિનું નિબં. ધન-કારણ થતું નથી, હૃદય ઝીલનારૂં ચિત્તાકર્ષક નીવડતું નથી, તેમ ભાવવિહીન જનનું આ અભાવિત જેવું અનુષ્ઠાન વિદ્વાને-વિચક્ષણ વિચારક પુરુષને નહિં તે આસ્થાનું નિબંધન-કારણ થતું નથી. “રાકૃવત્ત જમાવતા. કર નટ જેવું કુરાનમાથં વિદ્યુમરથનિરપના કૂટ નટ જેમ પિતાને અભાવિત બલવાને પાઠ બલી જાય, ગગડાવી જાય, પણ પિતાને ભજવવાની અનુષ્ઠાન ભૂમિકાના ભાવને સ્પર્શે નહિં; તેમ અભાવિત સૂત્રપાઠક પિપટની જેમ સૂત્રપાઠ પઢી જાય, પણ અધિકૃત ભૂમિકાના ભાવને સ્પશે પષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy