SearchBrowseAboutContactDonate
Page Preview
Page 526
Loading...
Download File
Download File
Page Text
________________ એમ નિરૂપચરિત સર્વસંપતસિદ્ધિ સતે સર્વસિદ્ધિ : પ્રણિપાતષ્ઠક સૂત્ર ઉપસંહાર કર૩ જયપતાકા ગ્રંથને વિચાર કરતાં પ્રતીત થશે કે સર્વત્ર અનેકાન્ત જયપતાકા જ વિજયવંતી વર્તે છે. ફુતિ સ્થિત “નિરવાણું પ્રભુ શુદ્ધ સ્વભાવી, અભય નિરાયુ અપાવી; સ્યાદ્વાદી યમનીગતરાવી, પૂરણ શક્તિ પ્રભાવી. શ્રી દેવચંદ્રજી. એમ પ્રપંચથી વ્યાપ્ત નિપચરિત સર્વસંપતસિદ્ધિ સતે સર્વસિદ્ધિ કહી, આ પ્રણિપાતદડક સત્રની વ્યાખ્યાને ઉપસંહાર કરે છે– १७तदेवं निरुपचरितयथोदितसम्पत्सिद्धौ सर्वसिद्धिरिति व्याख्यातं प्रणिपातदण्डकसूत्रम् ॥२२९ અર્થ તેથી એમ નિરુપચરિત યાદિત સંપતસિદ્ધિ છે. એમ પ્રણિપાતષ્ઠક સૂત્ર વ્યાખ્યાત થયું. ૨૯ વિવેચન “હવે સંપૂરણ સિદ્ધ તણી શી વાર છે? દેવચંદ્ર જિનરાજ જગત આધાર છે. દીઠે સુવિધિ નિણંદ સમાધિરસે ભર્યો છે.” શ્રી દેવચંદ્રજી. તેથી એમ–ઉક્ત પ્રકારે અનેકાન્તસિદ્ધિ થકીસિદ્ધ થયું કે આ સ્તવમાં જેવા પ્રકારે સંપસિદ્ધિ કહી, તે ઉપચારરૂપ કે કલ્પનારૂપ નથી, પણ નિરુપચરિત જ છે, ખરેખરી તાત્વિક, પરમાર્થસત્ જ, છે. એટલે એમ નિરુપચરિત યાદિત સંપસિદ્ધિ સતે સર્વસિદ્ધિ છે.'–નિવરિતાથવિતત્પત્રિો સરિજિ: તુજ મુજ અંતર અંતર ભાજશે, વાજશે મંગલ તૂર જીવ સરેવર અતિશય વધશે, આનંદઘન રસપૂર, શ્રી આનંદઘનજી. इति महर्षिश्रीहरिभद्राचार्यविरचितायां मनःसुखनन्दनेन भगवानदासेन हेमदेवी. सुजातेन चिहेमविशोधिनीटीकाभिधानविवेचनेन सविस्तरं विवेचितायां ललितविस्तरायां प्रणिपातदण्डकसूत्रम् ॥ ઇતિ મહર્ષિ શ્રી હરિભદ્રાચાર્યે વિરચેલી અને શ્રી મનસુખભાઈ કિરતચંદ્રના પુત્ર ભગવાનદાસે હેમરેવીસુતે “ચિહેમવિધિની ટકા” નામક વિવેચનથી સવિસ્તર વિવેચેલી લલિતવિસ્તરામાં પ્રણિપાતષ્ઠક સૂત્ર | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy