SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ હરિભદ્રના કીર્તિ કલશરૂપ સુવર્ણમય લલિત વિસ્તરા ૪૦૫ ગુણામાં વિભાગથી જે વિશેષ પ્રણિધાન–ચિત્તન્યાસ, તેજ નયતીતિ નીતિ: એ વ્યુત્પત્તિ અર્થ પ્રમાણે પ્રણિધાન કરાતા ગુણ પ્રત્યે લઇ જનારી નીતિ છે; અને તે નીતિ વડે તેતે અર્હત્ત્વ–ભગવત્ત્વ આદિ ગુણુરૂપ બીજના આક્ષેપનુ (આકર્ષણુ અથવા વાવણી ) સૌવિહિત્યસાનુકૂળપણુ હાય છે; અને તે તે બીજાક્ષેપના સૌવિહિત્ય-સુવિહિતપણા—સુવિધાન વડે કરીને આ સમ્યગ્ અનુષ્ડાન હાય છે. આમ (૧) વિશેષ પ્રણિધાન એટલે વિભાગથી અથવા ગુણવિશેષથી જે પ્રણિધાન–ચિત્તનું અનુસધાન છે તે, તે તે ગુણ પ્રત્યે લઈ જાય એવી નીતિ છે; (૨) તેથી તે તે ખીજધર્માંબીજ–ગુણત્રીજના ચિત્તભૂમિમાં આક્ષેપનું સૌવિહિત્ય-સાનુકૂળપણું હાય છે; (૩) એથી કરીને સમ્યગ્ અનુષ્ઠાન હોય છે. અને આમ મેાક્ષના કારણરૂપ એવા આ ભગવતાના ગુણુમહુમાનથી સાર એવું આ સમ્યગ્ અનુષ્ડાન ઉક્ત વિશેષ પ્રણિધાનનીતિથી તે તે બીજા– ક્ષેપના સૌવિહિત્ય-સાનુકૂળપણા વડે કરીને સમ્યક્ હોય છે, એમ જ્ઞાપન અર્થે –જણાવવા માટે પણ એમ ઉક્ત વગીકરણરૂપ વિભાગથી આ સ`પદાઓના ઉપન્યાસ છે. આમ નવ વિભાગમાં—અધિકારમાં જે સ્તાતત્ર્ય સ ́પદાઓનું વર્ગીકરણ કરવામાં આવ્યું હતુ, તેના પ્રત્યેકે પ્રત્યેક પદનું પદે પદે લિલત આ યથાનામા ‘લલિત વિસ્તરામાં ’ સુયુક્તિયુક્ત સન્યાયસંપન્ન હૃદયંગમ પ્રતિપાદન કરી, આચાર્યજી હરિભદ્રજીએ અત્રે તે તે વગી કરણવાળી સંપદાએની સાંકલનાબદ્ધ વિચારશ્રેણી રજૂ કરી છે. અને આમ આ સૂત્રની સંકલનાનું બુદ્ધિગમ્ય મૌલિક સÂોધન કરી, આ કુશાગ્ર બુદ્ધિ મરુષિ એ પેાતાના પ્રજ્ઞાતિશયને અદ્ભુત ચમત્કાર દાખવ્યેા છે; એટલું જ નહિ. પણ ગણધર જેવા મહાપુરુષપ્રથિત આ સૂત્ર જે લેકે સામાન્યપણે પાપટની જેમ પઢી જાય છે, પણ અ વિચારતા નથી, તેઓને આ સૂત્રમાં કેટલે બધા અર્થાંસ ભાર ભર્યાં છે તે પદે પદે નિર્ઝરતી અનન્ય ભક્તિથી ખતાવી આપ્યું છે; અને આમ મૂળ પાઠમાત્ર સૂત્રનું અદ્ભુત સંક્લન માત્ર સ્વબુદ્ધિબળે જ શેાધી કાઢી, શ્રીગણધર ભગવતના હૃદયમાં જાણે અંતઃપ્રવેશ કર્યાં હોય એમ તેમના અંતર્ આશય અપૂર્વ આશ્ચર્યકારક હૃદયંગમ શૈલીથી વ્યક્ત કર્યાં છે. એટલે જ આ પ્રજ્ઞાનિધાન હરિભદ્રજીના કીર્ત્તિકલશરૂપ આ સુવર્ણમય લલિતવિસ્તરાના ઝગઝગતા પ્રકાશ અદ્યાપિ સહૃદય પ્રાજ્ઞજનાને આકષી રહ્યો છે, અને તેમના અંતરને અજવાળી રહ્યો છે. ભિંદ્રજીના કીર્ત્તિ કલશરૂપ સુવર્ણ ભય લલિતવિસ્તરા Jain Education International 卐 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy