SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રહ્મલયે પણ પુન: પૃથકવાપત્તિથી જિતભયપણું ઘટતું નથી ३७७ આ ઉક્ત અદ્વૈ મુક્તવાદીની માન્યતાનું નિરસન કરતાં કહ્યું તift તથા વિધવા” ઈ – તે (બ્રહાસત્તા) તલયે પણ તથાવિધા જ છે,” તે બ્રહાસત્તા તે પરમ બ્રહ્મમાં લય થયે પણ તથાવિધા જ–તેવા પ્રકારની જ રહેશે. બ્રહ્મલયે પણ અર્થાત્ બ્રહ્મસત્તા થકી જ ક્ષેત્રોને બ્રહ્મમાંથી પૃથભાવ હોય એમ પુના પૃથકુવાપત્તિથી કહ્યું, તે તે બહાસત્તા તે બ્રહ્મમાં મુક્તાત્માઓને લય થયે પણ તથાજિતભયપણું વિધા જ–તેવી ને તેવી જ, પૃથગુમાવહેતુરૂપ જ રહેશે. એમાં ઘટતું નથી કાંઈ ફરક પડશે નહિ. એટલે “તદ્વદ્ જ પુનઃ પૃથક્વઆપત્તિ છે” – ત વ મશઃ પૃથકૃત્વપત્તિ, તેની જેમ જ, પ્રથમ એક વાર જેમ પૃથભાવ-અલગ પડવાનું થયું, તેમ ફરીથી પણ પૃથપણુ-વિચટનને—અલગપણને પ્રસંગ પ્રાપ્ત થશે. “જેથી કરીને એમ પુનઃ ભવભાવથી સર્વથા જિતભયપણું નથી,” એમ ફરીને પૃથપણાની આપત્તિને લીધે ફરીને ભવભાવની-સંસારભાવની આપત્તિ થશે, જેમાંથી છૂટવા એ જ સંસાર ફરી માંડવાને પ્રસંગ પ્રાપ્ત થશે! એટલે સર્વથા-શક્તિક્ષયથી પણ ઉક્તરૂપ જિતભયપણું નહિ હોય, ભવભય સદાય માથે લટકતે જ ઊભું રહેશે આમ બ્રહ્મસત્તા થકી પૃથ માવ માનવામાં જિતભયપણું ઘટતું નથી, પણ “સડજ ભાવભાવની વ્યવછિત્તિ સતે તે તેની તસ્વભાવતાથી ઉક્તવત્ શક્તિરૂપે પણ સર્વથા ભયપરિક્ષય હોય છે. એટલા માટે એ નિરુપચરિત છે” અર્થાત સહજ ભવભાવક્ષયે બ્રહ્મવિચટન આદિ ક્યાંયથી પણ અપ્રવૃત્ત એ સહજ, જીવને જિતભયપણું સહજને-સાથે જ જન્મેલા, જીવતુલ્યકાલભાવી, એવા અનાદિ નિચરિત ભવભાવની–સંસારપર્યાયની વ્યવચ્છિત્તિ-વ્યવચ્છેદ-ક્ષય થયે, તે સહજ ભવમાવવ્યવછિત્તિના તસ્વભાવપણાથી–જિતભયત્વસ્વભાવપણુથી પૂર્વોક્ત શિવ-અચલાદિ સ્થાન પ્રાપ્તિના ન્યાયથી શક્તિરૂપે પણ-ભયોગ્ય સત્તાસ્વભાવે પણ સર્વથા–સર્વ પ્રકારે ભયપરિક્ષય-ભયનિવૃત્તિ હોય છે, તે સાક્ષાત્ ભયભાવથી તે પૂછવું જ શુ? એમ ‘અપિ”—પણને અર્થ છે. તાત્પર્ય કે-સહજ ભવભાવને ક્ષય થયે તેના જિતભયસ્વભાવપણાને લીધે શક્તિરૂપે–સત્તામાં પણ ભયબીજ રહેવા પામતું નથી, એટલે સર્વથા ભયપરિક્ષય હોય છે. અને આમ હોય છે, એટલા માટે જ આ જિતભયપણું નિરુપચરિત-તાવિક હોય છે, ખરેખરૂં પરમાર્થસત્ હોય છે. “પૂરણ બ્રહ્મ ને પૂર્ણાનંદી, દર્શન જ્ઞાન ચરણ રસકંદી, સકળ વિભાવ પ્રસંગ અફંદી, તેહ દેવ સમરસ મકરંદી.... દીઠે દરિશણ શ્રી પ્રભુજીને, સાચે રાગે મનશું બીજે.”—શ્રી દેવચંદ્રજી સહજ એકવાર વિચટનસ્વભાવપણાની કલ્પનામાં અનેક દોષની ઉપપત્તિ દર્શાવી, અત મતને શણું વિશીર્ણ કરે છે– १९न सकृद्विचटनस्वभावत्वकल्पनयाऽद्वतेऽप्येवमेवादशेष इति न्याय्यं वचः, अनेक दोषोपपत्तेः । तथाहि Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy