SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ આલંબનસાધન છે. (૩) ત્રીજી ઉપકારી સાધન સદ્ધ છે, જેણે સ્વરૂપસિદ્ધિ સાધી છે, એવા પ્રાપ્ત આપ્ત પુરુષ-પરમ પ્રમાણભૂત પુરુષે પ્રરૂપેલ-પ્રણીત કરેલ નિર્મલ શુદ્ધ ધર્મનું આરાધન એ સ્વરૂપસિદ્ધિનું ત્રીજું ઉપકારી કારણરૂપ સાધન છે. એવા પ્રમાણ પુરુષે દ્રવ્ય—ભાવ જે જે ધર્માંસાધન ઉપદેશ્યા છે, તે તે સાધન એક સ્વરૂપસિદ્ધિને માટે જ છે, એટલે તે તે દ્રવ્ય-ભાવ સાધનનું અખંડ સ્વરૂપલક્ષ્યપૂર્વક નિરંતર સેવન કરવું તે સાધ્યને સાધનારૂં પરમ ઉપકારી કારણુ છે. આમ દેવ-ગુરુ-ધમ એ ત્રણે સ્વરૂપસાધનમાં પરમ ઉપકારી અવલંબનસાધન છે. અને આમ વ્યવહાર અને નિશ્ચય, દ્રવ્ય અને ભાવ સર્વ સાધનના યથાયોગ્ય સમન્વયપૂર્વક વ્યવહારરત્નત્રયી અને નિશ્ચયરત્નત્રયીની આરાધના કરવી એ જ વીતરાગના માક્ષમાર્ગ અથવા ‘જિનના મૂળ માર્ગ' છે. પ. અર્હત્ ભગવત્: સદૈવ મહાપ્રતિષ્ઠા “ એહુ અઢાર દૂષણ વરજિત તનુ, મુનિજન વૃ દે ગયા; અવિરતિરૂપક દોષનિરૂપણું, નિષણ મન ભાયા. ”—શ્રી આનંદઘનજી , “ જેડુના ધર્મ અનંતા પ્રગટ્યા જે નિજ પરિણિત વિચા; પરમાતમ શિનદે અમાહિ, જ્ઞાનાદિ ગુણુ દરિયા....રે સ્વામી, ”—શ્રી દેવચંદ્રજી હવે આ ઉક્ત સમસ્ત સાધનમાં પણ ઉત્કૃષ્ટ એવા ભક્તિયોગ જે આ ભગવાન્ સદેવના અવલંબને સાધ્ય-સાધવા ચેગ્ય છે, તે સદ્ભુરૂપ વિશિષ્ટ ઉત્કૃષ્ટ અવલ બનસાધનના વિશેષ વિચાર કરવાનું અત્ર આ ભગવદ્ મક્તિમય ગ્રંથના પ્રસંગથી પ્રાપ્ત થાય છે. સાધકને સાધ્ય-સાધા ચેગ્ય સામ્ ધર્મ જેણે નિદ્ધ કર્યો છે, તે જ ઈષ્ટ સાધ્ય ધર્મની સાધનામાં સત્સ ધકને પરમ ઉપકારી-પરમ ઉપયાગી પુષ્ટ આલંબન ’– રૂપ સાધન છે; ભક્તશિરોમણિ દેવચંદ્રજી મહામુતિ જેને ‘પુષ્ટ નિમિત્ત' તરિકે મરદાવે છે, તે જ આ છે. જેમ પુષ્પ-ફૂલમાં તિલવાસક વાસના રહી છે તે પુષ્ટ નિમિત્ત છે, તેમ સાધ્ય ધર્મ જેમાં રહ્યો છે તે સિદ્ધ ' પુ નિમિત્ત છે. અર્થાત્ તેલ છે તેને ફૂલની વાસનાથી સુગ ંધિત બનાવવુ છે, તે માટે જેમાં તે વાસ વિદ્યમાન છે તે યુગ'ધી ફૂલ ‘પુષ્પ' નિમિત્ત છે-ખળવાન્ નિમિત્ત છે; તેમ આ આત્મા છે, તેને શુદ્ધ આત્મત્રભાવરૂપ સાધ્ય ધર્મની સિદ્ધિથી સિદ્ધ બનાવવે છે, તે માટે જેમાં તે સાધ્યધર્મ પ્રગટ વિદ્યમાન છે તે ભગવાન્ સિદ્ધ દેવ ‘પુષ્ટ' નિમિત્ત છે, બળવાન્ ઉપકારી સાધન છે. આ આત્મા ઉપાદન છે અને આ સિદ્ધ દેવ પુષ્પ આલ બન નિમિત્ત છે; મા સિદ્ધ દેવની સેવા તે ઉપાદાન આત્માને ઉપાદાનકારણપણે પ્રગઢ રે ‘પુષ્ઠ આલમન પુષ્ટ નિમિત્ત સિદ્ધ દૈવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy