SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦ લલિતવિસ્તરા ‘ધર્મનાથચેમ્યઃ 'પદ્મ વ્યાખ્યાન `~~‘ તનુતમાવાાયશ્ચ મળવંત:', -એમ ધર્મીના વશીકરણ ભાવ છે તેમ જ આ ભગવાને તે ધર્મની ઉત્તમ પ્રાપ્તિ છે કયા હેતુથી ? કેવી રીતે ? તે કેપ્રધાનક્ષાચિત્રધર્માવાત્સ્યા-પ્રધાન ક્ષાયિક ધની પ્રાપ્તિ થકી,તીર્થંકરપણા થકી આ ભગવાને પ્રધાન છે. સર્વ ધર્મોમાં કના ક્ષયથી ઉપજતા ક્ષાયિક ધમ પ્રધાન છે, અને આ પ્રધાન ક્ષાયિક ધર્મમાં પણ પ્રધાન—ઉત્કૃષ્ટ ક્ષાયિક ધર્મ આ ભગવાને તીર્થંકરપણાને લીધે પ્રાપ્ત છે. એટલે કેવલજ્ઞાનાદિ પ્રધાન ક્ષાયિક ધની પ્રાપ્તિ એ ભગવંતાના ધર્મની ઉત્તમ પ્રાપ્તિના પ્રથમ હેતુ છે. (ર) તથા પાર્થનુંવાવનેન પરાસ'પાદનથી—સત્ત્તા કરણશીલતા વડે કરીને.’ સત્ત્તા કરણ—અન્ય જીવ પ્રત્યે પરાપારકરણ એ આ ભગવતેાના શીલરૂપસ્વભાવરૂપ છે, એટલે એ પરાપકારશીલ સ્વભાવપણાને લીધે આ “નિષ્કારણ કરુણારસસાગર ” તીર્થંકર ભગવંતા ભવ્ય જીવેને તારનારૂં ધર્મતીર્થ સંસ્થાપન કરી પરમ પાપકાર કરે છે. આમ પરાસ...પાદન એ આ ભગવાની ધમની ઉત્તમપ્રપ્તિના દ્વિતીય હેતુ છે. ધર્મની ઉત્તમ પ્રાપ્તિરૂપ ખીજા મૂળ હેતુના ચાર ઉત્તર હેતુ અને તે સાગરદત્ત શ્રેષ્ઠિએ પૂર્વે જ નગરની બ્હાર રુદ્ર આયતન કરાવ્યું હતું. એકદા ત્યાં પવિત્રકા (તુલસી) આરેાપણુર્દિને શપ્રકૃતિવાળા પ્રવ્રુજિતા પશુપતિલિંગના પૂરણ નિમિતે ધૃતાદિ પૂર્ણ કુંભા મઢામાંથી બ્હાર કાઢવા લાગ્યા; અને તેના અધાભાગમાં ધણી ઘણી ધૃતપિપીલિકાએ (ધીમેલા ) પિણ્ડીભૂત હતી, અને તે ( કુભા) મ્હાર કઢાતાં તે! ( ધીમેલે ) ભૂતલે નાચે પડી, અને તે (પ્રત્રજિ તેા ) માગ'માં પડેલી તેને નિર્દયતાથી મતાં સંચરવા લાગ્યા. તે ( સાગરદત્ત ) પશુ કરુણા ચિત્તવાળા (થઈ), તેના ચરણુથી ચૂરાતી તેમેને વસ્ત્રના છેડાથી એક બાજુ ઉસેડવા લાગ્યા. અને તેને ઉસેડતા દેખી એક ધ મસરી જટાધારીએ ધૃતપિપીલિકા પુજને ચરણુથી આક્રમી, સાગરદત્ત શ્રેષ્ઠીનેા ઉપહાસ કર્યો–અહા શ્રેષ્ઠિન ! શ્વેતાંબર જેમ વ્યાપર થઈ ગયા છે! એટલે તે વણિકે વિલખા થઈ તે આ એમ શું કહે છે? એમ તેના આચાયના મુખ ભણી જોયું. તેણે પણ તેનું વચન અપકણિત કર્યું" ( કાને ધર્યું નહિં). એટલે ચતુરચિત્ત સાગરદતે ચિંતળ્યુ ખરેખર! આ મૂખ ચક્રવર્તી ના મનમાં જીવદયા નથી, પ્રશસ્ત ચેતાવ્રુત્તિ નથી, સુંદર ધર્મોનુષ્ઠાન પણ નથી. એમ પરભાવી, ઉપરાધથી તત્કાય કરી, વિશિષ્ટ વીયના વિરહથી સમ્યક્ત્વરત્ન ઉપાર્જિત કર્યા વિના, તે મહારંભ પ્રવર્તિત કરતા, સમુપાર્જિત વિત્તના રક્ષણમાં અક્ષણિક (ક્ષણુની ફુરસદ વિનાના—તકેદારીવાળા), ગૃહ-પુત્ર–કલત્રાદિનું મમત્વ કરતા, પ્રકૃતિથી જ દાનરુચિ, પ્રચુર દ્રશ્યતી વચ્છિાથી–સાથે કયારે જાય છે? કર્યાં શું કરિયાણું લાક વેચે છે? કથા મ`ડલમાં કેટલી ભૂમિ છે? યવિક્રયના કાળ કા છે? વા કઈ વસ્તુ પ્રાચુયથી ઉપયેગમાં આવે છે?–ઇત્યાદિ અનિશ ચિતવતા સતા, તિય "ચતિ– યેાગ્ય કમ ઉપા, મરીને તારા તુરંગપણે ( અશ્વપણે) સમુત્પન્ન થયા છે, સ્વવાહનપણે સ્થાપિત થયા છે. આજ તે તેણે મ્હારૂ વચન સાંભળી, પૂર્વ'જન્મમાં નિપિત અદ્ઘતિમાના પ્રભાવથી પ્રાપ્ત અવન્ગ્યુ એધિખીજના ઉદ્વેદથી સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું, નિશ્ચયે કરીને આત્માને શિવસુખાનું ભાજન કર્યાં. અને એના સબધનઅર્થે હું અત્રે આવ્યા હતા. કૃતિ મળવાન ઉવાચ। અને ત્યારથી ાિંડીને • અવાવએોધ ' નામનું તીર્થ ભરૂકચ્છ રૂઢ થયું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy