________________
ભગવદનુગ્રહ વિના ધર્મ નથી : તેનું જ ધર્મ હેતુઓમાં પ્રાધાન્ય
વિવેચન
46
તરસ ન આવે હું મરણુ જીવન તણે. સીઝે જે દિશણ કાજ; રિશણુ દુર્લભ સુલભ કૃપા થકી, આનંદઘન મહારાજ !.... અભિનંદન જિનદરિશણુ તરસિયે.”—શ્રી આનંદઘનજી, આ ધર્માંના દાયક ભગવંતા શી રીતે છે? તે હવે યુક્તિથી સિદ્ધ કરે છે---‘ સાયં भगवदनुग्रहमन्तरेण । ' ‘આ (ધર્મ) ભગવના અનુગ્રહ વિના હાતા નથી. ' આ જે ધર્મ –ચારિત્રધર્મ કહ્યો તે ભગવંતના અનુગ્રહરૂપ-કૃપાપ્રસાદરૂપ સહકારી વિના સંભવતા નથી. ‘મહાનુમાવતયાડચવ પ્રાધાન્યાત ।’ કારણ કે વિચિત્ર હેતુઓથી ઉત્પન્ન થવાપણું છતાં મહાનુભાવતાથી આનું જ ( ભગવદ્અનુગ્રહનું જ) પ્રધાન્ય છે, માટે; સ્વયેાગ્યતા, સદ્ગુરુયાગ આદિ વિચિત્ર—નાના પ્રકારના હેતુઓ થકી આ ધર્મનું ઉત્પન્ન થવાપણું છે, છતાં મહાનુભાવતાથી—અચિત્ત્વશક્તિયુક્ત મહાપ્રભાવપણાથી આનુ જ-ભગવનુગ્રહનું જ સ હેતુઓમાં પ્રાધાન્ય–પ્રધાનપણું -જ્યેષ્ઠપણું છે, માટે,
ભગવદ્દનુગૃહ વિના ધર્મ હોતા નથી
ભગવદ્ભહુમાનનું જ
ધ હેતુઓમાં
પ્રાધાન્ય
તે આ પ્રકારે—‘ મવત્યેવૈતાનન્નસ્થ મતિ વઘુમાન. । ’– આને ( ધર્મને) આસન્નને ભગવત્ પ્રત્યે બહુમાન હૈાય જ છે.' આ ધને જે આસન–નિકટવર્તી વત્ત છે, જે સમીપમાં જ ધર્મને પામવાના છે, તેને પરમગુરુ ભગવત પ્રત્યે મહુમાનપરમાદર હાય જ છે; અને તે બહુમાન પણ ભવિનવે દરૂપભવવૈરાગ્યરૂપ છે, કારણ કે ભવવૈરાગ્ય એ જ ભગવાના વૈરાગ્યઉપદેશનું બહુમાન્યજ્જુ હાવાથી અથ થી ભગવાનનું બહુમાન જ છે. કારણ કે •તે થકી જ સદેશનાયેાગ્યતા હોય છે; ' સ્ફુટપણે આ લવેરાગ્યરૂપ ભગવબહુમાન થકી જ સદેશનાયાગ્યતા—ભગવંતના ઉપદેશશ્રવણુનું ચેાગ્યપણુ હાય છે. “ નાય પૂજાદિની જો કામનારે, ને'ય વ્હાલું અંતર ભવદુઃખ ”માનપૂજાતિની કામના ન હેાય ને અતમાં ભવદુઃખ વ્હાલું ન હાય, એમ જ્યારે હાય ત્યારે જ મૂળ મારગ સાંભળેા જિનના ૨” એ શ્રીમદ્ન રાજચદ્રજીએ સંગીત કરેલા ટ’કાત્કી અમર પદ્મમાં કહ્યા પ્રમાણે જિનમા શ્રવણના સાચા અધિકારી બને છે. આમ ભવવૈરાગ્યરૂપ ભગવહુમાન થકી જ સદેશનાયેગ્યતા હાય છે; અને ‘તે થકી પુન: આ (ધર્મ) નિયેાગથી હાય છે,' તે સદેશનાયાગ્યતા થકી આ ધર્મો નિયાગથી નિયમથી-અવશ્યપણે હાય છે. ‘ એમ ઉભયની તત્ત્વભાવતાથી તેના (ભગવદ્બહુમાનના ) આધિપત્યની સિદ્ધિ છે, માટે' અર્થાત્ એમ ઉભયની એટલે ભગવદ્દ્બહુમાન ને પ્રસ્તુત ધર્મ એ બન્નેની તત્ત્વભાવતા—તેવા પ્રકારની કાર્યકારણ સ્વભાવતા છે, તેથી કરીને તે ભગવદ્બહુમાનના જ આધિપત્યની સિદ્ધિ એટલે કે અધિકૃત ધ હેતુઓમાં અધિપતિપણાની-મહાનુભાવતાથી પ્રધાનપણાની સિદ્ધિ છે,— તવધિપત્યસિદે, એટલે ભગવષહુમાન એ જ ધર્મ હેતુએમાં પ્રધાન છે એમ
66
Jain Education International
૨૬૭
For Private & Personal Use Only
www.jainelibrary.org